પ્રધાનમંત્રીએ પોતાના નિવાસસ્થાને પેરાલિમ્પિક્સ દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો
September 09th, 02:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના નિવાસસ્થાને ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય એથેલેટ્સના દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો હતો. આ દળમાં પેરા-એથલેટ્સ ઉપરાંત કોચ પણ સામેલ હતા.વિશિષ્ટ ફોટા: પેરાલિમ્પિક ચેમ્પિયન્સ સાથેનો યાદગાર સંવાદ!
September 09th, 10:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020ના ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર અને દેશને વિશ્વ મંચ પર ગૌરવ અપાવનાર ભારતીય પેરાલિમ્પિક ચેમ્પિયન સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં જેવેલિનમાં રજત ચંદ્રક જીતવા બદલ દેવેન્દ્ર ઝાઝરીયાને અભિનંદન પાઠવ્યા
August 30th, 11:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ઝાઝરીયાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં જેવેલિનમાં રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.ફિટ ઇન્ડિયા મુવમેન્ટની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ફિટ ઈન્ડિયા સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 24th, 12:01 pm
આજે દેશને પ્રેરણા આપનારા એવા સાત મહાનુભાવોનો હું ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમે સમય ફાળવ્યો અને તમારા પોતાના અનુભવો જણાવ્યા, પોતાની ફિટનેસના વિવિધ આયામો પરના તમારા અનુભવો જણાવ્યા તે ચોક્કસપણે દેશની દરેક પેઢીને ખૂબ લાભકારી થશે એવું મને લાગે છે.પ્રધાનમંત્રીએ ઉંમર અનુસાર તંદુરસ્તી અંગેના પ્રોટોકોલનો પ્રારંભ કર્યો
September 24th, 12:00 pm
શ્રી મોદીએ આ પ્રસંગે યોજવામાં આવેલા ફિટ ઇન્ડિયા સંવાદ કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતવીરો, ફિટનેસના નિષ્ણાતો અન્ય લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વર્ચ્યુઅલ સંવાદ પ્રાસંગિક અને અનૌપચારિક રીતે યોજાયો હતો જ્યાં સહભાગીઓએ પ્રધાનમંત્રી સાથે તેમના જીવનના અનુભવો અને તેમના ફિટનેસના મંત્રનું આદાનપ્રદાન કર્યું હતું.મન કી બાત
September 25th, 11:00 am
We have full faith in our soldiers. They will always give befitting reply to those spreading terrorPM Shri Narendra Modi today addressed the nation through radio program Mann Ki Baat. PM paid tributes to the 18 martyrs of Uri attack and said that we have full faith in our army. Shri Modi applauded the achievements of our Paralympic athletes in Rio 2016 Paralympics. PM also talked about the successful 2 years of Swacch Bharat Mission and encouraged citizens to participate in it in every way they can.Social Media Corner 14th September
September 14th, 06:45 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!પ્રધાનમંત્રીએ પેરાલમ્પિક 2016માં ગોલ્ડ જીતવા બદલ દેવેન્દ્ર ઝાઝરિયાને અભિનંદન પાઠવ્યા
September 14th, 01:05 pm
PM Narendra Modi congratulated Devendra Jhajharia on winning gold medal at the Rio 2016 Paralympics. The PM congratulated him for the historic win and said that it was well deserved and made everyone proud.