Congress pushed farmers into crisis in Maharashtra: PM Modi in Ahmednagar

May 07th, 10:20 pm

Prime Minister Narendra Modi addressed a public meeting in Ahmednagar, Maharashtra, rallying support for BJP and NDA ahead of the upcoming elections. Addressing the gathering, PM Modi emphasized the significant contributions of Maharashtra in development, cooperative movements, and the legacy of Balasaheb Vikhe Patil and acknowledged his role in the progress of the state.

INDI alliance was defeated in first phase of elections, & devastated in second: PM Modi in Beed

May 07th, 03:45 pm

Prime Minister Narendra Modi addressed public meeting in Beed, Maharashtra, rallying support for BJP and NDA ahead of the upcoming elections. Addressing the gathering, PM Modi emphasized the significant contributions of Maharashtra in development, cooperative movements, and the legacy of Balasaheb Vikhe Patil. He fondly remembered Balasaheb Vikhe Patil, acknowledging his role in the progress of the state.

PM Modi addresses public meetings in Ahmednagar & Beed, Maharashtra

May 07th, 03:30 pm

Prime Minister Narendra Modi addressed public meetings in Ahmednagar and Beed, Maharashtra, rallying support for BJP and NDA ahead of the upcoming elections. Addressing the gathering, PM Modi emphasized the significant contributions of Maharashtra in development, cooperative movements, and the legacy of Balasaheb Vikhe Patil. He fondly remembered Balasaheb Vikhe Patil, acknowledging his role in the progress of the state.

The INDI Alliance struggles with a lack of substantial issues: PM Modi in Wardha

April 19th, 06:00 pm

Prime Minister Narendra Modi attended & addressed a public meeting in Wardha, Maharashtra. The PM was enamoured by the audience. The PM too showered his love and admiration on the crowd.

Enthusiasts of Wardha, Maharashtra welcome PM Modi at a public meeting

April 19th, 05:15 pm

Prime Minister Narendra Modi attended & addressed a public meeting in Wardha, Maharashtra. The PM was enamoured by the audience. The PM too showered his love and admiration on the crowd.

મહારાષ્ટ્રના સીએમ અને ડેપ્યુટી સીએમ પીએમને મળ્યા

July 09th, 06:54 pm

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

PM Modi congratulates Shri Eknath Shinde and Shri Devendra Fadnavis

June 30th, 08:40 pm

The Prime Minister, Shri Narendra Modi has congratulated Shri Eknath Shinde on taking oath as Chief Minister of Maharashtra.

In the next 5 years, both Maharashtra and Haryana will reach new heights: PM Modi

October 24th, 07:40 pm

PM Modi addressed BJP karyakartas at the party headquarters in Delhi today. He said, “Even before Diwali, the way people of Haryana and Maharashtra have put their faith in BJP, I want to thank them from the core of my heart.”

પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં કાર્યાકર્તાઓને સંબોધન કર્યું

October 24th, 07:38 pm

પ્રધાનમંત્રી મોદીએ આજે દિલ્હીના પાર્ટી મુખ્યાલયમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, “દિવાળી પહેલા, જે રીતે હરિયાણા અને મહારાષ્ટ્રના લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે, તેનો હું હૃદયથી ખુબ-ખુબ આભાર માનું છું.”

The first 100 days of our government at the Centre have been marked by Promise, Performance and Delivery: PM Modi

September 19th, 04:29 pm

Addressing a large public meeting of supporters in Nashik, Maharashtra, PM Modi described the major milestones achieved by the state BJP government in the last five years. The first 100 days have been marked by Promise, Performance and Delivery, said PM Modi.

પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં જાહેર સભાને સંબોધન કર્યું

September 19th, 04:15 pm

મહારાષ્ટ્રના નાસિકમાં જાહેર સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની ભાજપ સરકારની સફળતા અંગે પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, પ્રથમ 100 દિવસ પ્રતિબદ્ધતા, કામગીરી અને ડિલિવરી દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી મિશન શૌર્યની ટીમનાં સભ્યોને મળ્યાં

June 29th, 11:40 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રનાં દસ આદિવાસી વિદ્યાર્થીઓનાં જૂથને મળ્યાં હતાં. વિદ્યાર્થીઓ મહારાષ્ટ્ર રાજ્ય સરકારનાં આદિવાસી વિકાસ વિભાગની પહેલ “મિશન શૌર્ય”ની ટીમના સભ્યો છે. આ જૂથનાં પાંચ વિદ્યાર્થીઓએ મે, 2018માં માઉન્ટર એવરેસ્ટ સફળતાપૂર્વક સર કર્યો હતો.

સોશિયલ મીડિયા કોર્નર 3 ડિસેમ્બર 2017

December 03rd, 07:03 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

PM expresses happiness over BJP's win in Maharashtra Gram Panchayat polls

October 10th, 10:53 am

PM Narendra Modi today thanked people of Maharashtra for the impressive win of BJP in Gram Panchayat polls. Taking to twitter, the Prime Minister said that the win demonstrated the unwavering support of the farmers, youth and poor for BJP's development agenda.

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પડેલા અવિરત વરસાદ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે વાત કરતા વડાપ્રધાન; કેન્દ્ર તરફથી તમામ સહાયતાની ખાતરી આપી

August 29th, 07:30 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસ સાથે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પડેલા અવિરત વરસાદ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી હતી. વડાપ્રધાને મહારાષ્ટ્ર સરકારને કેન્દ્ર તરફથી રાજ્યના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદથી ઉભી થયેલી પરિસ્થિતિને હળવી બનાવવા તમામ મદદની ખાતરી આપી હતી.

મુંબઈમાં આઈએમસી મહિલા પાંખની 50મા વર્ષની ઉજવણી પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

April 13th, 05:56 pm

હું ભારતીય વ્યાપારી સંસ્થાનની મહિલા પાંખના 50 વર્ષ પુરા થવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું. કોઈપણ સંસ્થા માટે 50 વર્ષનો પડાવ ખુબ મહત્વપૂર્ણ હોય છે અને આ એવો સમયગાળો હોય છે કે વ્યક્તિ હોય કે સંસ્થા હોય, તે સોનાની જેમ તપ કરીને નીકળતો હોય છે, ચમકવા લાગે છે; અને કદાચ એટલા જ માટે 50 વર્ષ પૂર્ણ થવાને સુવર્ણ જયંતી પણ કહે છે. તમે જે સંસ્થાનો હિસ્સો છો તેનો ખુબ જ ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. સ્વદેશી આંદોલનની પૃષ્ઠભૂમિમાં તેની સ્થાપના થઇ છે. તમે પણ પાછલા 50 વર્ષ મહિલાઓ માટે કામ કરતા કરતા કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે; અને તેના માટે તમારી સંસ્થા પ્રશંસાને પાત્ર છે. અને પાછલા 50 વર્ષમાં જે જે લોકોએ આનું નેતૃત્વ કર્યું છે, આને આગળ વધારી છે, તે સૌ અભિનંદનના અધિકારી છે.

Extremely thankful to the sisters & brothers of Maharashtra for reposing their faith in BJP: PM Modi

February 23rd, 07:50 pm

In a series of tweets, Prime Minister Narendra Modi today thanked people of Maharashtra for reposing their faith in BJP in the municipal elections. Shri Modi thanked BJP karyakartas and said, Through hardwork, determination & work on the ground, BJP is now a strong force both in urban & rural Maharashtra.

PM reviews drought and water scarcity situation at high level meeting with Maharashtra CM

May 07th, 03:44 pm