ડિરેક્ટર્સ અને નાયબ સચિવો સાથે વડાપ્રધાનનો વાર્તાલાપ

October 18th, 02:21 pm

ભારત સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં કાર્યરત તેવા લગભગ 380 ડિરેક્ટર્સ અને નાયબ સચિવો સાથે વડાપ્રધાન મોદીએ વાર્તાલાપ કર્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના કાર્યમાં સીલોસ એક મોટું વિઘ્ન હતું અને તેમણે અધિકારીઓને આગ્રહ કર્યો હતો કે તેઓ આ સીલોસને તોડવા માટે નવીનીકરણીય માર્ગો અપનાવે, જે શાસનની વિવિધ પ્રક્રિયાઓને ગતિ આપવામાં પરીણમે.