રશિયાના પ્રથમ ડેપ્યુટી પીએમ ડેનિસ મન્તુરોવે પીએમ મોદી સાથે મુલાકાત કરી
November 11th, 08:55 pm
રશિયન ફેડરેશનના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી મહામહિમ ડેનિસ મન્તુરોવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.ભારતનો સંગીતનો ઈતિહાસ વિવિધતાની વિસ્તૃત સંગીતરચના છે, જે સહસ્ત્રાબ્દીઓથી વિકસેલી લય દ્વારા પડઘો પાડે છે: પ્રધાનમંત્રી
November 14th, 09:43 am
પ્રધાનમંત્રીએ સિતાર માટેના જુસ્સા માટે સિંગાપોરના ડેપ્યુટી પ્રધાનમંત્રીને બિરદાવ્યાવડાપ્રધાન મોદી મલેશિયાના વડાપ્રધાન મહાથીર મોહમ્મદને મળ્યા
May 31st, 09:51 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાથીર મોહમ્મદ સાથે ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી. બંને નેતાઓએ અને ભારત-મલેશિયા સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરી હતી.મહામહિમ થર્મન શન્મુગરત્નમ, સિંગાપોરના નાયબ વડાપ્રધાને વડાપ્રધાનની મૂલાકાત લીધી
July 22nd, 12:04 pm
શ્રી. થર્મન શન્મુગરત્નમ, સિંગાપોરના નાયબ વડાપ્રધાને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂલાકાત લીધી હતી. તેમની બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવા પર ચર્ચા થઇ હતી.