ઉત્તર પ્રદેશમાં નવ મેડિકલ કૉલેજોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 25th, 10:31 am
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, યુપીના યશસ્વી અને કર્મયોગી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી, મંચ પર ઉપસ્થિત યુપી સરકારના મંત્રીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સાંસદ, ધારાસભ્યો, અન્ય જન પ્રતિનિધિ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી મોદીએ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં 9 મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યું
October 25th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગરમાં 9 મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યું. આ નવ મેડિકલ કોલેજ સિદ્ધાર્થનગર, ઇટાહ, હરદોઇ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરિયા, ગાઝીપુર, મિર્ઝાપુર અને જૌનપુર જિલ્લામાં છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તથા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.Elections in Uttar Pradesh has turned into an 'Utsav' of freeing the state from misrule of SP, BSP, Congress: PM
March 01st, 09:01 pm
Campaigning in Deoria, Uttar Pradesh, Prime Minister Narendra Modi said, ““Elections in Uttar Pradesh has turned into an 'Utsav' of freeing the state from misrule of SP, BSP, Congress.” PM Modi attacked the Samajwadi Government and said that they started various projects but could not finish them.PM Modi addresses public rally in Maharajaganj and Deoria Uttar Pradesh
March 01st, 09:00 pm
PM Narendra Modi addressed huge public meetings in Maharajganj and Deoria in Uttar Pradesh. PM Modi stated that BJP wanted to fulfil aspirations of the poor and uplift them without discriminating anyone on the grounds of caste or religion. PM mentioned that according to the recent data India was the fastest growing economy in the world and hard work of the 125 billion people had muted the claims of Harvard economists.સોશિયલ મીડિયા કોર્નર 1 કૂચ, 2017
March 01st, 08:04 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!