
Every citizen of Delhi is saying – AAP-da Nahin Sahenge…Badal Ke Rahenge: PM Modi
January 05th, 01:15 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic rally in Rohini, Delhi today, laying out a compelling vision for the city’s future under BJP’s governance. With resounding cheers from the crowd, the Prime Minister called upon the people of Delhi to usher in an era of good governance by ending a decade of administrative failures and empowering a “double-engine government” to transform the capital into a global model of urban development.
PM Modi Calls for Transforming Delhi into a World-Class City, Highlights BJP’s Vision for Good Governance
January 05th, 01:00 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic rally in Rohini, Delhi today, laying out a compelling vision for the city’s future under BJP’s governance. With resounding cheers from the crowd, the Prime Minister called upon the people of Delhi to usher in an era of good governance by ending a decade of administrative failures and empowering a “double-engine government” to transform the capital into a global model of urban development.
દિલ્હીમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ, ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 01:03 pm
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ – મનોહરલાલજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, તોખન સાહુજી, ડૉ. સુકંતા મજુમદારજી, હર્ષ મલ્હોત્રાજી - દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાજી, મારા સાથી સંસદસભ્યો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
January 03rd, 12:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં અનેક મહત્ત્વની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ સભાને સંબોધતા, શ્રી મોદીએ તેમને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2025 એ ભારતના વિકાસ માટે અપાર તકોનું વર્ષ હશે, જે રાષ્ટ્રને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય તરફ આગળ ધપાવશે. આજે, ભારત રાજકીય અને આર્થિક સ્થિરતાના વૈશ્વિક પ્રતીક તરીકે ઊભું છે, પ્રધાનમંત્રીએ કહ્યું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી વર્ષમાં દેશની છબી વધુ મજબૂત થશે. શ્રી મોદીએ 2025 માટેના વિઝનની રૂપરેખા આપી અને ભારત માટે વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનવા, યુવાનોને સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકતા માટે સશક્ત બનાવવા, નવા કૃષિ વિક્રમો સ્થાપિત કરવા, મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવા અને જીવનની સરળતા પર ધ્યાન કેન્દ્રિત કરીને દરેક નાગરિક જીવનની ગુણવત્તામાં સુધારો કરવા પર ભાર મૂક્યો હતો.પ્રધાનમંત્રી 3 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
January 02nd, 10:18 am
'તમામ માટે આવાસ'ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટર્સના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.Viksit Bharat Ambassadors' 'Nari Shakti Conclave' at Delhi University Draws Overwhelming Turnout
March 08th, 03:45 pm
The Viksit Bharat Ambassadors' 'Nari Shakti Conclave' held at the DU Indoor Stadium, North Campus, Delhi, witnessed a historic gathering of over 6,000 female students and faculty. The event's response was so overwhelming that an additional 3,000 students joined, united under the shared goal of building a developed India by 2047.PM Modi’s candid interaction with students aboard the Delhi Metro goes viral!
June 30th, 05:12 pm
PM Modi interacted with students aboard the Delhi Metro on his way to Delhi University to take part in the centenary celebrations. PM Modi had a conversation on India’s linguistic persity and also asked students on their experiences in learning or understanding the different languages of India.દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના વિદાય સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 30th, 11:20 am
દિલ્હી યુનિવર્સિટીના આ સુવર્ણ સમારોહમાં દેશના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ડીયુના વાઇસ ચાન્સેલર શ્રી યોગેશ સિંહ, તમામ પ્રોફેસરો, શિક્ષકો અને મારા તમામ યુવા મિત્રો. જ્યારે તમે લોકોએ મને આ આમંત્રણ આપ્યું હતું, ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે તમારી સાથે આવવું છે. અને અહીં આવવું એ પ્રિયજનોની સાથે આવવા જેવું છે.પ્રધાનમંત્રીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સમારંભને સંબોધન કર્યું
June 30th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી યુનિવર્સિટી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનાં મલ્ટિપર્પઝ હૉલમાં દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારંભના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીનાં નોર્થ કૅમ્પસમાં નિર્માણ પામનારી ફૅકલ્ટી ઑફ ટેક્નૉલોજીનાં ભવન, કમ્પ્યુટર સેન્ટર અને એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ યાદગીરી સ્વરૂપે શતાબ્દી મહોત્સવનાં સંકલન સ્વરૂપે શતાબ્દી ગ્રંથ; લોગો બુક - દિલ્હી યુનિવર્સિટી અને તેની કૉલેજોનો લોગો; અને સુવાસ - દિલ્હી યુનિવર્સિટીનાં 100 વર્ષનું વિમોચન કર્યું હતું.