મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
August 30th, 01:41 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી રાજીવ રંજન સિંહજી, સર્બાનંદ સોનોવાલજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજિત દાદા પવારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા અન્ય સાથીદારો, મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ, અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં આશરે રૂ. 76,000 કરોડના મૂલ્યના વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો
August 30th, 01:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં પાલઘરમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આજની પરિયોજનાઓમાં આશરે 76,000 કરોડ રૂપિયાના ખર્ચે વાઢવણ બંદરનો શિલાન્યાસ અને આશરે 1560 કરોડ રૂપિયાના 218 મત્સ્યઉદ્યોગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ આશરે રૂ. 360 કરોડનાં ખર્ચે વેસલ કમ્યુનિકેશન એન્ડ સપોર્ટ સિસ્ટમનાં નેશનલ રોલઆઉટનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ મત્સ્યપાલનનાં બંદરોનો વિકાસ, અપગ્રેડેશન અને આધુનિકીકરણ, મત્સ્ય ઉતરાણ કેન્દ્રો અને મત્સ્ય બજારનાં નિર્માણ સહિત મત્સ્ય સંબંધિત માળખાગત સુવિધાઓની મહત્ત્વપૂર્ણ યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે માછીમાર લાભાર્થીઓને ટ્રાન્સપોન્ડર સેટ અને કિસાન ક્રેડિટ કાર્ડ એનાયત કર્યા હતા.YSR Congress got 5 years in Andhra Pradesh, but they wasted these 5 years: PM Modi in Rajahmundry
May 06th, 03:45 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed a massive public meeting in Rajahmundry, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”PM Modi campaigns in Andhra Pradesh’s Rajahmundry and Anakapalle
May 06th, 03:30 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed two massive public meetings in Rajahmundry and Anakapalle, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”પાકિસ્તાન સાથે કોંગ્રેસની ઊંડી ભાગીદારી અને સહયોગનો પર્દાફાશ થયો છેઃ પીએમ મોદી આણંદમાં
May 02nd, 11:10 am
આગામી લોકસભા ચૂંટણી પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આણંદમાં એક પ્રભાવશાળી રેલીને સંબોધિત કરી. તેમણે ઉમેર્યું હતું કે તેમનું મિશન 'વિકસીત ભારત' છે અને ઉમેર્યું હતું કે, વિકસીત ભારતને સક્ષમ કરવા માટે 2047 માટે 24 x 7. કામ કરવાનું છેPM Modi addresses powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat
May 02nd, 11:00 am
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat. He added that his mission is a 'Viksit Bharat' and added, 24 x 7 for 2047 to enable a Viksit Bharat.હરિયાણાના ગુરુગ્રામમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન/શિલારોપણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 11th, 01:30 pm
હું ફક્ત મારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યો હતો, દેશના ખૂણે ખૂણે લાખો લોકો આધુનિક ટેક્નોલોજી કનેક્ટિવિટી દ્વારા અમારા કાર્યક્રમ સાથે જોડાયેલા છે. એક સમય હતો જ્યારે દિલ્હીના વિજ્ઞાન ભવનથી કાર્યક્રમો યોજાતા હતા અને દેશ જોડાતા હતા. સમય બદલાયો છે, ગુરુગ્રામમાં કાર્યક્રમો થાય છે, દેશ સામેલ થાય છે. હરિયાણા આ સંભાવના દર્શાવે છે. આજે દેશે આધુનિક કનેક્ટિવિટી તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મને ખુશી છે કે આજે મને દ્વારકા એક્સપ્રેસ વે દેશને સમર્પિત કરવાની તક મળી છે. આ એક્સપ્રેસ વે પર 9 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આજથી દિલ્હી-હરિયાણા વચ્ચેના ટ્રાફિકનો અનુભવ હંમેશા માટે બદલાઈ જશે. આ આધુનિક એક્સપ્રેસ વે માત્ર વાહનોમાં જ નહીં પરંતુ દિલ્હી-એનસીઆરના લોકોના જીવનમાં પણ ગિયર બદલવાનું કામ કરશે. હું દિલ્હી-NCR અને હરિયાણાના લોકોને આ આધુનિક એક્સપ્રેસ વે માટે શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ વિવિધ રાજ્યો માટે આશરે રૂ. એક લાખ કરોડનાં મૂલ્યનાં 112 રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
March 11th, 01:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના ગુરુગ્રામમાં આજે દેશભરમાં આશરે રૂ. એક લાખ કરોડનાં મૂલ્યનાં રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યા હતા. ટેકનોલોજીના માધ્યમથી દેશભરમાંથી લાખો લોકો આ કાર્યક્રમ સાથે જોડાયા હતા.ગુજરાતનાં સુરત ખાતે સુરત ડાયમંડ બુર્સનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
December 17th, 12:00 pm
સુરત એટલે હુરત, સુરત પાસે ઈતિહાસનો અનુભવ, વર્તમાનમાં ગતિ અને ભવિષ્યની દૂરંદેશી, તેનું નામ છે સુરત. અને આ આમારું સુરત છે કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં! (એવાં કામમાં ક્યારેય કોઈ કસર છોડતું નથી. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પરંતુ તે ખાણી-પીણીની દુકાન પર અડધો કલાક લાઈનમાં ઊભા રહેવાની ધીરજ ધરાવે છે. ભારે વરસાદ પડ્યો હોય અને ઢીંચણ સમાણાં પાણી હોય, પણ ભજિયાની લારીએ જવાનું એટલે જવાનું. શરદ પૂર્ણિમા, ચંડી પડવા પર, આખું વિશ્વ ધાબા પર જાય, અને આ મારો સુરતી ફૂટપાથ પર પરિવાર સાથે ઘારી (મીઠાઈ) ખાતો હોય. અને મોજી એવો થાય કે સાહેબ નજીકમાં ક્યાંય જતા નથી, પણ આખી દુનિયા ફરે છે. મને યાદ છે 40-45 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ ગયા ત્યારે હું સૌરાષ્ટ્રના અમારા જૂના મિત્રને પૂછતો હતો કે તમે સૌરાષ્ટ્ર છોડીને સુરત આવ્યા છો તો તમને કેવું લાગે છે? તે કહેતા કે આપણા સુરતમાં અને આપણા કાઠિયાવાડમાં ઘણો ફરક છે. હું 40-45 વર્ષ પહેલાની વાત કરું છું. હું પૂછતો કે શું? તો એ કહેતા કે આપણા કાઠિયાવાડમાં મોટરસાયકલ સામસામે અથડાય તો તલવાર કાઢવાની વાત થાય છે, પણ સુરતમાં મોટરસાયકલ અથડાય તો તરત જ કહે, જુઓ ભાઈ, ભૂલ તારી પણ છે અને મારી પણ છે. પણ, હવે છોડી દો, આટલો ફરક છે.પ્રધાનમંત્રીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું
December 17th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં સુરતમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રીએ પંચતત્વ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી, સુરત ડાયમંડ બુર્સ અને સ્પાઇન-4ની ગ્રીન બિલ્ડિંગ નિહાળી હતી તથા મુલાકાતી બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. દિવસની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન પણ કર્યું હતું.રાજસ્થાનના સીકર ખાતે શિલાન્યાસ/વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 27th, 12:00 pm
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર, અન્ય તમામ મંત્રીઓ, સંસદમાં મારા સાથીદારો, ધારાસભ્યો અને અન્ય તમામ મહાનુભાવો અને આજે આ કાર્યક્રમમાં દેશના લાખો સ્થળોએ કરોડો ખેડૂતો અમારી સાથે જોડાયા છે. હું રાજસ્થાનની ધરતી પરથી દેશના એ કરોડો ખેડૂતોને પણ નમન કરું છું. અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો પણ આજે આ મહત્વના કાર્યક્રમને બિરદાવી રહ્યા છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
July 27th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં 1.25 લાખથી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) દેશને સમર્પિત કરવા, યુરિયા ગોલ્ડનો શુભારંભ – સલ્ફરથી આચ્છાદિત યુરિયાની નવી વિવિધતા ધરાવતું યુરિયા ગોલ્ડ લોન્ચ કરવું, ડિજિટલ કોમર્સ માટે ખુલ્લા નેટવર્ક (ઓએનડીસી) પર 1600 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ને ઓનબોર્ડિંગ કરવું, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ આશરે રૂ. 17,000 કરોડનો 14મો હપ્તો 8.5 કરોડ લાભાર્થીઓને આપવો, ચિત્તોડગઢ, ધોલપુર, સિરોહી, સીકર અને શ્રી ગંગાનગરમાં 5 નવી મેડિકલ કોલેજોનું ઉદઘાટન કરીને, બારાન, બુંદી, કરૌલી, ઝુંઝુનુ, સવાઈ માધોપુર, જેસલમેર અને ટોંકમાં 7 મેડિકલ કોલેજો માટે શિલારોપણ કરશે તથા ઉદેપુર, બાંસવાડા, પરસાવાડા, પરપતગઢ અને ડુંગરપુર તથા કેન્દ્રીય વિદ્યાલય તિવરી, જોધપુરમાં સ્થિત 6 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સનું ઉદઘાટન કરશે.રાજસ્થાનના નાથદ્વારા ખાતે વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ/સમર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 10th, 12:01 pm
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, મારા મિત્ર મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, વિધાનસભાના અધ્યક્ષ શ્રી સી.પી. જોશી, રાજ્ય સરકારના મંત્રી શ્રી ભજન લાલ જાટવ, સંસદમાં મારા સાથી અને રાજસ્થાન ભાજપના અધ્યક્ષ શ્રી ચંદ્ર પ્રકાશ જોશી, સંસદમાં મારા સાથી બહેન દિયાકુમારીજી, સંસદમાં મારા સાથી શ્રી કનકમલ કટારાજી, સાંસદ શ્રી અર્જુનલાલ મીનાજી, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યનાં માળખાગત સુવિધા ધરાવતા વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને દેશને અર્પણ કર્યા
May 10th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારામાં રૂ. 5500 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રકલ્પો કે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, ઉદ્ઘાટન કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતા. આ તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ આ વિસ્તારમાં માળખાગત સુવિધાઓમાં વધારો કરવા અને જોડાણને વેગ આપવા પર કેન્દ્રિત છે, જ્યાં વિવિધ રેલવે અને માર્ગ પ્રોજેક્ટ ચીજવસ્તુઓની હેરફેર અને સેવાઓની સુવિધા આપશે, જેનાં પરિણામે વેપાર અને વાણિજ્યમાં વધારો થશે તેમજ આ વિસ્તારના લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારાને વેગ મળશે.ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
March 18th, 11:17 pm
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું
March 18th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.BJP is making Rajasthan one of the strongest states in the country: PM Modi in Dausa
February 12th, 03:31 pm
Addressing a huge gathering in Dausa today, Prime Minister Narendra Modi congratulated the people of Rajasthan for commencement of the first phase of Delhi-Mumbai Expressway. He said, “Today, the Delhi-Dausa-Lalsot stretch of Delhi-Mumbai Expressway, the longest expressway being constructed in the country, has been inaugurated. Due to this, it will be cheaper and easier to deliver milk, fruits and vegetables to a big market like Delhi.”PM Modi addresses a public meeting in Rajasthan’s Dausa
February 12th, 03:30 pm
Addressing a huge gathering in Dausa today, Prime Minister Narendra Modi congratulated the people of Rajasthan for commencement of the first phase of Delhi-Mumbai Expressway. He said, “Today, the Delhi-Dausa-Lalsot stretch of Delhi-Mumbai Expressway, the longest expressway being constructed in the country, has been inaugurated. Due to this, it will be cheaper and easier to deliver milk, fruits and vegetables to a big market like Delhi.”રાજસ્થાનના દૌસા ખાતે વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ/ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 12th, 03:00 pm
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગીઓ નીતિન ગડકરીજી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, વીકે સિંહજી, અન્ય તમામ મંત્રીઓ, સાંસદો, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો,પ્રધાનમંત્રીએ રાજસ્થાનના દૌસામાં દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેના દિલ્હી – દૌસા – લાલસોટ વિભાગનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું
February 12th, 02:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ-વેનો 246 કિમીના દિલ્હી – દૌસા – લાલસોટ વિભાગનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ, તેમણે રૂપિયા 5940 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવનારા 247 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નવા ભારતના નિર્માણમાં વૃદ્ધિ, વિકાસ અને કનેક્ટિવિટીના એન્જિન તરીકે ઉત્કૃષ્ટ માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા પર વિશેષ ભાર આપી રહ્યા છે અને દેશભરમાં ચાલી રહેલા સંખ્યાબંધ વિશ્વ-કક્ષાના એક્સપ્રેસ-વેના નિર્માણ દ્વારા આ દૂરંદેશીને સાકાર કરવામાં આવી રહી છે.