ઉતરપ્રદેશમાં જાલૌનમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 16th, 04:17 pm
ઉતરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, યુપીના ઉપમુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, ઉપમુખ્યમંત્રી શ્રી બ્રજેશ પાઠકજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદાર અને આ ક્ષેત્રના રહેવાસી શ્રી ભાનુપ્રતાપ સિંહજી, યુપી સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ તથા બુંદેલખંડના મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશની મુલાકાત લીધી અને બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું
July 16th, 10:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશની મુલાકાત લીધી હતી અને જાલૌનના ઓરાઇ તાલુકામાં આવેલા કાઇતેરી ગામ ખાતે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યના મંત્રીઓ, લોક પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.This election is about keeping history-sheeters out & scripting a new history: PM Modi
February 04th, 12:01 pm
Prime Minister Narendra Modi today addressed at virtual Jan Chaupal in Uttar Pradesh's Meerut, Ghaziabad, Aligarh, Hapur, Noida. PM Modi said, “This election is about keeping the history sheeters out and to create a new history. I am delighted that people of UP have made up their minds that they won't allow rioters and mafia to take control of UP from behind the curtains.”PM Modi addresses a virtual Jan Chaupal in Western Uttar Pradesh
February 04th, 12:00 pm
Prime Minister Narendra Modi today addressed at virtual Jan Chaupal in Uttar Pradesh's Meerut, Ghaziabad, Aligarh, Hapur, Noida. PM Modi said, “This election is about keeping the history sheeters out and to create a new history. I am delighted that people of UP have made up their minds that they won't allow rioters and mafia to take control of UP from behind the curtains.”ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 01:01 pm
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
January 02nd, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.કાનપુર મેટ્રોના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 28th, 01:49 pm
ઉત્તરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સહયોગી હરદીપ પૂરીજી, અહીંના ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, સાધ્વી નિરંજન જ્યોતિજી, ભાનુ પ્રતાપ વર્માજી, યુપી સરકારના મંત્રીશ્રી સતિષ મહાનાજી, નિલિમા કટિયારજી, રણવેન્દ્ર પ્રતાપજી, લખન સિંહજી, અજીત પાલજી, અહીંયા ઉપસ્થિત તમામ આદરણીય સાંસદો, તમામ આદરણીય ધારાસભ્યો, અન્ય તમામ લોક પ્રતિનિધિઓ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું
December 28th, 01:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું નિરીક્ષણ કર્યું હતું અને આઇઆઇટી મેટ્રો સ્ટેશનથી ગીતાનગર સુધી મેટ્રોમાં યાત્રા કરી હતી. તેમણે બિના-પનકી મલ્ટીપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. પાઇપલાઇનને મધ્યપ્રદેશની બિના રિફાઇનરીથી કાનપુરમાં પનકી સુધી લંબાવાઇ છે અને એનાથી પ્રદેશને બિના રિફાઇનરીથી પેટ્રોલિયમ પેદાશો મળવામાં મદદ થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરી સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન મોદીના સંબોધનનું લખાણ
December 22nd, 01:07 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચારની શરૂઆત રામલીલા મેદાનમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરવા સાથે કરી હતી. લોકો દ્વારા કરવામાં આવેલા સુત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનેકતામાં એકતા એ ભારતનો મુદ્રાલેખ છે. ગેરકાયદેસર કોલોનીઓના નિવાસીઓને તેમણે કહ્યું કે રામલીલા મેદાન એક ઐતિહાસિક સ્થળ છે. હું તમારા ચહેરાઓ પર અનિશ્ચિતતાઓનો અંત આવતો જોઈ રહ્યો છું.વડાપ્રધાન મોદીએ દિલ્હીના રામલીલા મેદાન પર એક વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું
December 22nd, 01:06 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપના પ્રચારની શરૂઆત રામલીલા મેદાનમાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરવા સાથે કરી હતી. લોકો દ્વારા કરવામાં આવેલા સુત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનેકતામાં એકતા એ ભારતનો મુદ્રાલેખ છે. ગેરકાયદેસર કોલોનીઓના નિવાસીઓને તેમણે કહ્યું કે રામલીલા મેદાન એક ઐતિહાસિક સ્થળ છે. હું તમારા ચહેરાઓ પર અનિશ્ચિતતાઓનો અંત આવતો જોઈ રહ્યો છું.અમારી પ્રાથમિકતા શહેરોમાં સગવડભરી, આરામદાયક અને પોષણક્ષમ શહેરી ટ્રાન્સપોર્ટ સેવા બનાવવાની છે: વડાપ્રધાન
June 24th, 10:30 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બહાદુરગઢ-મુંડકા મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. હરિયાણા અને દિલ્હીના લોકોને દિલ્હી મેટ્રોના આ નવા વિભાગ શરુ થવા બદલ અભિનંદન પાઠવતા તેમણે કહ્યું કે તેઓ બહાદુરગઢના લોકોને દિલ્હી મેટ્રો દ્વારા જોડાયેલા જોઇને ખૂબ આનંદિત છે.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બહાદુરગઢ-મુંડકા મેટ્રો લાઈનનું ઉદઘાટન કર્યું
June 24th, 10:30 am
દિલ્હી મેટ્રોના આ નવા વિભાગના શુભારંભ પ્રસંગે હરિયાણા અને દિલ્હીના લોકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બહાદુરગઢને દિલ્હી મેટ્રો સાથે જોડાતું જોઈને તેમને ખુશી થઇ છે.ઉત્તરપ્રદેશમાં બાગપત ખાતે ઈસ્ટર્ન પેરિફરલ એક્સપ્રેસવેનાલોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાસંબોધનનો મૂળપાઠ
May 27th, 06:50 pm
ચાર વર્ષ પહેલાં તમે મને ખૂબ જ સમર્થન સાથેસમગ્ર દેશની સેવા કરવાની તક આપી હતી. મે મહિનાની આ ગરમીમાંજ્યારે બપોરનો સૂર્ય ખૂબ તપી રહ્યો છે, ત્યારેતમે આટલી મોટી સંખ્યામાં અમને બધાને આશીર્વાદ આપવા અહીં આવ્યા છો તે એ બાબતનો પુરાવો છે કે ચાર વર્ષમાં અમારી સરકાર દેશને સાચા માર્ગેલઈ જવામાં સફળ રહી છે. ભાઈઓ અને બહેનો આટલો પ્રેમ, આટલો સ્નેહ ત્યારે જ મળતો હોય છે જ્યારે સેવકથી તેમનો માલિક ખુશ હોય. આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પૂર્ણ થવા પ્રસંગે તમારો મુખ્ય સેવક વધુ એક વાર તમારી સામે માથુ નમાવીને ઊભોરહ્યો છે અને સવા સો કરોડ દેશવાસીઓને આવકારે છે.પ્રધાનમંત્રીએ ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે અને દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું
May 27th, 01:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ દિલ્હી એનસીઆર પ્રદેશમાં બે નવનિર્મિત એક્સપ્રેસવે દેશને સમર્પિત કર્યા. તેમાંના પ્રથમમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના 14 લેન, એક્સેસ કંટ્રોલનાં પ્રથમ તબક્કાનો સમાવેશ થાય છે, કે જે નિજ઼ામુદ્દીન સેતુથી દિલ્હી – ઉત્તરપ્રદેશ સરહદને જોડે છે. દેશને સમર્પિત કરવામાં આવેલી બીજી પરિયોજના 135 કિલોમીટર લાંબી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (ઈપીઈ) છે કે જે કુંડલીથી લઇને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર પલવલને જોડે છે.પ્રધાનમંત્રીએ ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે અને દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું
May 26th, 07:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ દિલ્હી એનસીઆર પ્રદેશમાં બે નવનિર્મિત એક્સપ્રેસવે દેશને સમર્પિત કર્યા. તેમાંના પ્રથમમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના 14 લેન, એક્સેસ કંટ્રોલનાં પ્રથમ તબક્કાનો સમાવેશ થાય છે, કે જે નિજ઼ામુદ્દીન સેતુથી દિલ્હી – ઉત્તરપ્રદેશ સરહદને જોડે છે. દેશને સમર્પિત કરવામાં આવેલી બીજી પરિયોજના 135 કિલોમીટર લાંબી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (ઈપીઈ) છે કે જે કુંડલીથી લઇને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર પલવલને જોડે છે.પ્રધાનમંત્રીએ પ્રગતિ મારફતે સંવાદ કર્યો અને પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
October 26th, 07:10 pm
Chairing 16th Pragati interaction, PM Narendra Modi reviewed progress towards handling and resolution of grievances related to the Ministry of Labour and Employment, the e-NAM initiative. The Prime Minister also reviewed the progress of vital infrastructure projects and AMRUT.We are not merely constructing a road; this is a highway to development: PM Modi at foundation stone ceremony for Delhi-Meerut Expressway
December 31st, 04:54 pm
PM unveils plaque for Foundation Stone of Delhi-Meerut Expressway
December 31st, 04:53 pm