વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 18th, 12:47 pm

સરકાર પણ પશુધનની સલામતી અને સુરક્ષા માટે સમાન પ્રયાસો કરી રહી છે. આપણે જોયું છે કે કોવિડ દરમિયાન, માણસો રસી મેળવે છે, જીવન બચી જાય છે; તેઓએ તેના વિશે સાંભળ્યું અને તેની પ્રશંસા કરી કે મોદીએ મફતમાં રસી આપી, જીવન બચી ગયું... પરિવારનો બચાવ થયો. પણ આનાથી આગળ મોદીની વિચારસરણી શું છે, મોદી શું કામ કરે છે? દર વર્ષે આપણા પશુઓમાં પગ અને મોઢાના રોગને કારણે ખેડૂતો અને પશુપાલકોને હજારો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે.

પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

January 18th, 12:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

એઈમ્સ ખાતે વિવિધ આરોગ્યલક્ષી પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

June 29th, 11:52 am

મંત્રીપરિષદના મારા સાથી શ્રીમાન જે. પી. નડ્ડાજી, અશ્વિની ચૌબેજી, અનુપ્રિયા પટેલજી અને આ મંચ પર ઉપસ્થિત શ્રીમાન રણદીપ ગુલેરિયાજી, શ્રી આઈ. એસ. ઝા, ડૉ. રાજેશ શર્મા અને તમામ મહાનુભવો.

પ્રધાનમંત્રીએ એઈમ્સમાં વિવિધ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાં

June 29th, 11:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં નેશનલ સેન્ટર ફોર એજિંગનું શિલારોપણ કર્યું હતું. આ સેન્ટર વયોવૃદ્ધ લોકોને મલ્ટિ-સ્પેશિયાલિટી આરોગ્યલક્ષી સેવા પ્રદાન કરશે. આ સેન્ટર 200 જનરલ વોર્ડ બેડ ધરાવે છે.

દેશના વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીનો વીડિયો બ્રિજ દ્વારા વાર્તાલાપ

June 07th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના અને કેન્દ્ર સરકારની અન્ય આરોગ્યલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડિયો બ્રિજ દ્વારા વાર્તાલાપ કર્યો હતો. વીડિયો બ્રિજ દ્વારા પ્રધાનમંત્રીનો વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદની શ્રેણીનો આ પાંચમો વાર્તાલાપ છે.

ડૉ. આંબેડકર નેશનલ મેમોરીયલને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન મોદી

April 13th, 07:30 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની પૂર્વસંધ્યાએ નવી દિલ્હીના 26 અલીપુર રોડ ખાતે આવેલા ડૉ આંબેડકર નેશનલ મેમોરીયલનું ઉદ્ઘાટન કર્યું હતું.

સમગ્ર વિશ્વ આજે ભારતને અત્યંત માનપૂર્વક જોવે છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

March 25th, 11:30 am

પોતાની ‘મન કી બાત’ ના 42માં સંસ્કરણ દરમ્યાન વડાપ્રધાન મોદીએ વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે દરેક મન કી બાત અંગે મળતા વિચારો દર મહીને અથવા વર્ષના સમય અંગે સંકેત આપતા હોય છે. વડાપ્રધાને ખેડૂતોના કલ્યાણ, આરોગ્ય ક્ષેત્ર, સ્વચ્છતા, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી, ડૉ. બાબાસાહેબ આંબેડકરની દ્રષ્ટિ, યોગ દિવસ અને ન્યૂ ઇન્ડિયા વિષે ચર્ચા કરી હતી. તેમણે આવનારા ઉત્સવો માટે સમગ્ર દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

મણિપુર ખાતે 105માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનાંઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વકતવ્યનો મૂળપાઠ

March 16th, 11:32 am

ત્રણ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિકો – પદ્મ વિભૂષણ પ્રો. યશપાલ, પદ્મ વિભૂષણ પ્રો. યુ આર રાવ અને પદ્મ શ્રી ડૉ. બલદેવ રાજ, કે જેમને આપણે હમણાં તાજેતરમાં જ ગુમાવી દીધા છે તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીને હું કાર્યક્રમની શરૂઆત કરું છું. તેમણે દરેકે ભારતીય વિજ્ઞાન અને શિક્ષણમાં અદ્વિતીય યોગદાન આપ્યું હતું.

સોશિયલ મીડિયા કોર્નર 13 માર્ચ 2018

March 13th, 08:07 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

“ટીબી નાબૂદી” શિખર સંમેલનનાં ઉદઘાટન સત્રમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

March 13th, 11:01 am

“એન્ડ ટીબી” સમીટમાં સામેલ થવા માટે આપ સૌ ભારત આવ્યા છો, એ માટે હું આપ સૌનો ખૂબ-ખૂબ આભારી છું અને હૃદય પૂર્વક આપ સૌનું સ્વાગત કરૂ છું,

પ્રધાનમંત્રીએ “એન્ડ ટીબી” સંમેલનનાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું

March 13th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (13-03-2018) નવી દિલ્હીમાં “એન્ડ ટીબી” સંમેલનનાં ઉદઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘ધ દિલ્હી એન્ડ ટીબી’ સમિટનું આવતીકાલે ઉદ્ઘાટન કરશે

March 12th, 02:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાજધાની નવી દિલ્હીમાં આવતીકાલે વિજ્ઞાન ભવનમાં ‘ધ દિલ્હી એન્ડ ટીબી’ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટનું સહ-આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ડબલ્યુએચઓ સાઉથ ઇસ્ટ એશિયા રિજનલ ઓફિસ (એસઇએઆરઓ) અને સ્ટોપ ટીપી પાર્ટનરશિપ દ્વારા કરાયું છે.