સ્પેન સરકારના પ્રમુખની ભારત મુલાકાત દરમિયાન ભારત-સ્પેનનું સંયુક્ત નિવેદન (28-29 ઓક્ટોબર, 2024)

October 28th, 06:32 pm

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સ્પેન સરકારના પ્રમુખ, શ્રી પેડ્રો સાંચેઝે 28-29 ઓક્ટોબર, 2024ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી. આ રાષ્ટ્રપતિ સાંચેઝની ભારતની પ્રથમ મુલાકાત હતી અને સ્પેન સરકારના રાષ્ટ્રપતિ 18 વર્ષ પછી ભારતની મુલાકાતે છે. તેમની સાથે પરિવહન અને સસ્ટેનેબલ મોબિલિટી મંત્રી અને ઉદ્યોગ અને પર્યટન મંત્રી અને ઉચ્ચ સ્તરીય અધિકારી અને વેપારી પ્રતિનિધિમંડળ પણ હતું.

પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળને મળ્યા

August 09th, 01:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળને મળ્યા અને SC/ST સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા અને સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.

શ્રીલ પ્રભુપાદજીની 150મી જયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 08th, 01:00 pm

આ પવિત્ર પ્રસંગમાં ઉપસ્થિત તમામ આદરણીય સંતો, આચાર્ય ગૌડિયા મિશનના આદરણીય ભક્તિ સુંદર સન્યાસીજી, મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુનરામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, દેશ અને દુનિયા સાથે સંકળાયેલા તમામ કૃષ્ણ ભક્તો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો. ,

પ્રધાનમંત્રીએ શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું

February 08th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આચાર્ય શ્રીલ પ્રભુપાદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને એક સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો. ગૌડિયા મિશનના સ્થાપક, આચાર્ય શ્રીલા પ્રભુપાદે વૈષ્ણવ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોના સંરક્ષણ અને પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

માલદીવ્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-માલદીવ્સનું સંયુક્ત નિવેદન

August 02nd, 10:18 pm

પ્રજાસત્તાક માલદીવ્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે.

માલદીવ્સના રાષ્ટ્રપતિના ભારતના સત્તાવાર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રેસ સમક્ષ કરેલું સંબોધન

August 02nd, 12:30 pm

સૌથી પહેલા તો, હું મારા મિત્ર રાષ્ટ્રપતિ સોલિહ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરવા માંગુ છું. વિતેલા કેટલાક વર્ષોમાં, ભારત અને માલદીવ્સ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં નવેસરથી જુસ્સો આવ્યો છે, આપણી નિકટતામાં વધારો થયો છે. મહામારીના કારણે ઊભા થયેલા પડકારો વચ્ચે પણ, આપણો સહયોગ વ્યાપક ભાગીદારીનું સ્વરૂપ લઈ રહ્યો છે.

PM meets Afghanistan Sikh-Hindu Delegation

February 19th, 02:55 pm

Prime Minister Narendra Modi met members of the Sikh-Hindu Delegation from Afghanistan at 7 Lok Kalyan Marg. They honoured the Prime Minister and thanked him for bringing Sikhs and Hindus safely to India from Afghanistan. The Prime Minister welcomed the delegation and said that they are not guests but are in their own house, adding that India is their home.

પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરની અપની પાર્ટીના 24 સભ્યોનાં પ્રતિનિધિમંડળને મળ્યાં

March 14th, 08:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ ખાતે શ્રી અલ્તાફ બુખારીનાં નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરની અપની પાર્ટીનાં 24 સભ્યોનાં પ્રતિનિધિમંડળને મળ્યાં હતાં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પની સત્તાવાર યાત્ર દરમિયાન સહમતિ પત્ર

February 25th, 03:39 pm

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પની સત્તાવાર યાત્ર દરમિયાન સહમતિ પત્ર

અમેરિકાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનાપ્રેસ નિવેદનનો મૂળપાઠ

February 25th, 01:14 pm

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં એકવાર ફરી હાર્દિક સ્વાગત છે. મને વિશેષ ખુશી છે કે આ યાત્રા પર તેઓ પોતાના પરિવારની સાથે આવ્યા છે. છેલ્લા આઠ મહિનાઓમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મારી વચ્ચેની આ પાંચમી મુલાકાત છે. ગઈકાલે મોટેરામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સ્વાગત હંમેશા યાદ રાખવામાં આવશે. ગઈકાલે એ બાબત ફરીથી સ્પષ્ટ થઇ કે અમેરિકા અને ભારતના સંબંધ માત્ર બે સરકારોની વચ્ચેના જ નથી પરંતુ લોકો સંચાલિત છે, લોકો કેન્દ્રી છે. આ સંબંધ 21મી સદીની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીમાં છે. અને એટલા માટે આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેં અમારા સંબંધોને વ્યાપક વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારીના સ્તર પર લઇ જવાનો નિર્ણય લીધો છે. સંબંધોને આ પડાવ સુધી લાવવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.

સંયુક્ત નિવેદનઃ ભારત – અમેરિકાની ઘનિષ્ઠ વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારી માટેની દૂરદર્શિતા અને સિદ્ધાંતો

February 25th, 01:13 pm

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ મા. શ્રી ડોનાલ્ડ જે. ટ્રમ્પે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણથી તા. 24 અને 25ના રોજ દેશની મુલાકાત લીધી હતી.

બ્રાઝિલના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલ સમજૂતી કરારો/સંધિની યાદી

January 25th, 03:00 pm

બ્રાઝિલના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલ સમજૂતી કરારો/સંધિની યાદી

બ્રાઝિલના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

January 25th, 01:00 pm

મારા મિત્ર રાષ્ટ્રપતિ બોલ્સોનારો અને તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું હું ભારતમાં હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા આઠ મહિનાઓમાં આ અમારી ત્રીજી મુલાકાત છે. આ આપણી વચ્ચે વધતી મિત્રતા અને બંને દેશોની વચ્ચે રહેલા ઊંડા સંબંધોને દર્શાવે છે.

ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી મંચનુંપ્રતિનિધિમંડળ પ્રધાનમંત્રીને મળ્યું

October 21st, 08:26 pm

આજે યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF)નાં સભ્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 7, લોક કલ્યાણ માર્ગ પર મળ્યાં હતાં. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ USISPFનાંઅધ્યક્ષ શ્રી જ્હોન ચેમ્બર્સે કર્યું હતું.

BJP delegation from Varanasi presents election certificate to PM Modi

May 24th, 06:36 pm

A BJP delegation from Varanasi today called on Prime Minister Narendra Modi in New Delhi.

પછાત વર્ગનાં સાંસદો અને નેતાઓના પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત યોજી

August 07th, 06:58 pm

ભાજપનાં પછાત વર્ગનાં સાંસદો અને નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું.

પીએમએનસીએચના પ્રતિનિધિ મંડળે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી અને 2018ના ભાગીદારી મંચનો લોગો રજૂ કર્યો

April 11th, 08:21 pm

માતૃત્વ, નવજાત શિશુ અને બાળ આરોગ્ય માટે ભાગીદારી (પાર્ટનરશીપ ફોર મેટર્નલ, ન્યુ બોર્ન એન્ડ ચાઈલ્ડ હેલ્થ – PMNCH)નાં એક પ્રતિનિધિ મંડળ કે, જેમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે. પી. નડ્ડા, ચિલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીએમએનસીએચના આગામી બોર્ડના અધ્યક્ષ ડૉ. મિશેલ બેચલેટ તથા ખ્યાતનામ અભિનેત્રી અને યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર સુશ્રી પ્રિયંકા ચોપરા, પીએમએનસીએચ પાર્ટનર ફોરમના ત્રણ ચેમ્પિયન,આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રીશ્રી એ. કે. ચૌબે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સચિવશ્રીમતી પ્રીતિ સુદાનનો સમાવેશ થાય છે તેમણે આજે (11 એપ્રિલ, 2018) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી અને તેમને આગામી પાર્ટનર ફોરમ 2018 કે જે 12-13 ડિસેમ્બર, 2018ના રોજ નવી દિલ્હી ખાતે યોજાવાની છે તેમાં આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું.

નવેમ્બર 2017માં ભારત અને અમેરિકા વૈશ્વિક આંત્ર્પ્રીન્યોરશીપ સંમેલનની હૈદ્રાબાદમાં સહયજમાની કરશે

August 10th, 10:30 pm

ભારત અને અમેરિકા નવેમ્બર 28-30 2017માં હૈદ્રાબાદ ખાતે વૈશ્વિક આંત્ર્પ્રીન્યોરશીપ બેઠક (GES)ની સહયજમાની કરશે. આ બેઠક આન્ત્રપ્રીન્યોર્સ અને સ્ટાર્ટ અપ્સને વૈશ્વિક આગેવાનોને એકસાથે લાવશે.

સેશેલ્સનું સંસદીય પ્રતિનિધિમંડળ વડાપ્રધાનને મળ્યું

August 10th, 06:05 pm

12 સભ્યોનું સેશેલ્સ સંસદનું પ્રતિનિધિમંડળ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું. વડાપ્રધાન મોદીએ બંને દેશોના સંસદસભ્યો વચ્ચે વધેલા આદાનપ્રદાનનું સ્વાગત કર્યું હતું. તેમણે તેમના ભારત અને સેશેલ્સ વચ્ચે ભાગીદારો તરીકેની મજબૂત અને ગતિશીલ ભૂમિકાની પ્રશંસા કરી હતી જેમાં હિન્દ મહાસાગર પણ સામેલ છે.

યંગ ફિક્કી મહિલા ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિ મંડળે વડાપ્રધાનની મુલાકાત લીધી

August 03rd, 08:12 pm

25 સભ્યોના યંગ ફિક્કી મહિલા ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિ મંડળે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.