વડોદરામાં એરક્રાફ્ટ ઉત્પાદન પ્લાન્ટના ખાતમૂહૂર્ત સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 30th, 02:47 pm
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી દેશના સંરક્ષણ મંત્રી શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રીમાન જ્યોતિરાદિત્ય સિંધિયાજી, ટાટા સન્સના ચેરમેન, એરબસ ઇન્ટરનેશનલના ચીફ કમર્શિયલ ઓફિસર, ડિફેન્સ અને એવિયેશન ક્ષેત્રના ઉદ્યોગોની સાથે સંકળાયેલા તમામ સાથીઓ, દેવીઓ તથા સજ્જનો. નમસ્કાર.PM lays foundation stone of C-295 Aircraft Manufacturing Facility in Vadodara, Gujarat
October 30th, 02:43 pm
PM Modi laid the foundation stone of the C-295 Aircraft Manufacturing Facility in Vadodara, Gujarat. The Prime Minister remarked, India is moving forward with the mantra of ‘Make in India, Make for the Globe’ and now India is becoming a huge manufacturer of transport aircrafts in the world.ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે DefExpo22ના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
October 19th, 10:05 am
ગુજરાતની ધરતી પર મજબૂત, સક્ષમ અને આત્મનિર્ભર ભારતના આ ઉત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દેશના વડા પ્રધાન તરીકે તમારું સ્વાગત કરવામાં જેટલું ગર્વ છે, તેટલું જ મને આ ગૌરવશાળી ધરતીના પુત્રો તરીકે તમારું સ્વાગત કરવામાં પણ ગર્વ છે. DefExpo-2022ની આ ઇવેન્ટ નવા ભારતનું એવું ભવ્ય ચિત્ર દોરે છે, જેનો ઠરાવ અમે અમૃતકલમાં લીધો છે. આમાં રાષ્ટ્રનો વિકાસ પણ છે, રાજ્યોની ભાગીદારી પણ છે. એમાં યૌવનની શક્તિ પણ છે, યુવાનીનાં સપનાં છે. યુવાની એ સંકલ્પ છે, યુવાની એ હિંમત છે, યુવાની પણ તાકાત છે. વિશ્વ માટે પણ આશા છે, મિત્ર દેશો માટે સહકારની ઘણી તકો છે.PM inaugurates DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat
October 19th, 09:58 am
PM Modi inaugurated the DefExpo22 at Mahatma Mandir Convention and Exhibition Centre in Gandhinagar, Gujarat. PM Modi acknowledged Gujarat’s identity with regard to development and industrial capabilities. “This Defence Expo is giving a new height to this identity”, he said. The PM further added that Gujarat will emerge as a major centre of the defence industry in the coming days.વારાણસીમાં ‘કાશી એક રૂપ અનેક’ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 16th, 02:46 pm
કાશીમાં આ મારો આજનો ત્રીજો કાર્યક્રમ છે. સૌથી પહેલા હું અધ્યાત્મના કુંભમાં હતો. પછી આધુનિકતાના કુંભમાં ગયો, બનારસ માટે સેંકડો કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો અને હવે હું એક રીતે સ્વરોજગારના આ કુંભમાં પહોંચી ગયો છું.પ્રધાનમંત્રીએ વારાણસીમાં ‘કાશી એક રૂપ અનેક’ કાર્યક્રમમાં ભાગ લીધ
February 16th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે સરકાર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે. વારાણસીમાં બપોર પછી એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં પરંપરાગત હસ્તકળાના કારીગરો, શિલ્પકારો અને MSMEને સુવિધાઓ આપવાથી તેમજ તેમને વધુ મજબૂત બનાવવાથી આ લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદ મળશે.પ્રધાનમંત્રીએ લખનૌમાં ડિફેન્સ એક્ષ્પોનું ઉદ્ઘાટન કર્યું
February 05th, 01:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં લખનૌમાં ડિફેન્સએક્ષ્પોની 11મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનાં દ્વિવાર્ષિક સૈન્ય પ્રદર્શનમાં ગ્લોબલ સંરક્ષણ નિર્માણ કેન્દ્ર સ્વરૂપે બહાર આવવાની દેશની સંભાવનાઓને પ્રદર્શિત કરવામાં આવી છે. ડિફેન્સએક્ષ્પો, 2020 ભારતનો સૌથી મોટો સંરક્ષણ પ્રદર્શન મંચ અને દુનિયાનાં ટોચનાં ડિફેન્સએક્ષ્પોમાંથી એક બની ગયો છે. આ આવૃત્તિમાં દુનિયાભરનાં 1,000થી વધારે સંરક્ષણ ઉત્પાદકો અને 150 કંપનીઓએ ભાગ લીધો છે.પ્રધાનમંત્રી 5 ફેબ્રુઆરી 2020 ના રોજ લખનૌ ખાતે ડિફેક્સપો 2020 ના ઉદઘાટન સમારોહ માં હાજરી આપશે
February 03rd, 01:53 pm
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરી 2020 ના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં ‘ડેફેક્સ્પો 2020’ ના ઉદઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને રહેશે.સોશિયલ મીડિયા કોર્નર 12 એપ્રિલ 2018
April 12th, 07:39 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!રક્ષા પ્રદર્શની 2018માં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
April 12th, 11:20 am
પરંતુ મારા માટે ડિફેન્સ એક્સ્પોની આ મુલાકાત સૌ પ્રથમ વખત છે. હું મહાન રાજ્ય તમિલનાડુના આ ઐતિહાસિક પ્રદેશ કાંચીપુરમમાં આટલી વિશાળ ઉત્સાહી જન મેદનીને જોઈને આનંદ અને હર્ષોલ્લાસની બમણી લાગણી અનુભવી રહ્યો છું.