પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ ઇન્વેસ્ટિચર સમારોહ-2024 (તબક્કો-1)માં હાજરી આપી

July 05th, 10:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપતિ ભવન ખાતે સંરક્ષણ ઇન્વેસ્ટિચર સમારોહ-2024 (તબક્કો-1)માં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ ડિફેન્સ ઇન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી

June 27th, 10:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિફેન્સ ઇન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી હતી.

પીએમએ ડિફેન્સ ઈન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી

May 09th, 11:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ડિફેન્સ ઈન્વેસ્ટિચર સમારોહમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં સંરક્ષણ રોકાણ સમારોહમાં હાજરી આપી

May 31st, 11:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સંરક્ષણ રોકાણ સમારોહમાં હાજરી આપી હતી. સમારોહમાં વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં સંરક્ષણ અલંકરણ સમારોહમાં હાજરી આપી

May 10th, 10:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સંરક્ષણ અલંકરણ સમારોહમાં હાજરી આપી હતી. સમારોહમાં શૌર્ય પુરસ્કાર અને વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.