Government is committed towards providing air connectivity to smaller cities through UDAN Yojana: PM
March 09th, 01:17 pm
PM Modi today launched various development works pertaining to connectivity and power sectors from Greater Noida Uttar Pradesh. PM Modi flagged off metro service which would enhance connectivity in the region. He also laid down the foundation stone of 1,320 MW thermal power plant in Khurja, Uttar Pradesh and 1,320 MW power plant in Buxar, Bihar via video link.પ્રધાનમંત્રીએ ગ્રેટર નોઇડમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો;
March 09th, 01:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ગ્રેટર નોઇડાની મુલાકાત લીધી હતી અને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી દેશભરમાં ગ્રામીણ વિદ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
July 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 પછી વિદ્યુતીકરણ થયેલા દેશભરનાં ગામડાંઓનાં નાગરિકોની સાથે આજે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સહજ બીજલી હર ઘર યોજના – ‘સૌભાગ્ય યોજના’નાં લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીના વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથેના વાર્તાલાપની શ્રૃંખલાનો આ 10મો સંવાદ હતો.ગ્રામીણ વિદ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
July 19th, 10:30 am
આજે મને દેશના તે 18,000 ગામડાઓના આપ સૌ બંધુઓને મળવાનું સૌભાગ્ય મળ્યું છે, જેમને ત્યાં સૌપ્રથમવાર વીજળી પહોંચી છે. સદીઓ વીતી ગઈ અંધારામાં ગુજારો કર્યો અને કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તમારા ગામમાં ક્યારેય અજવાળું પણ આવશે કે નહીં આવે. આજે મારા માટે પણ આ ખુશીની વાત છે કે મને તમારી ખુશીઓમાં સામેલ થવાનો મોકો મળી રહ્યો છે. તમારા ચહેરાનું સ્મિત વીજળી આવ્યા પછી જીવનમાં આવેલા બદલાવની વાતો તે પોતાનામાં જ એક ઘણી મોટી વાત છે. જે લોકો જન્મતાની સાથે જ અજવાળું જોતા આવ્યા છે, જેમણે ક્યારેય અંધારું જોયું જ નથી, તેમને એ ખબર જ નથી હોતી કે અંધારું દુર થવાનો અર્થ શું હોય છે. રાત્રે ઘરમાં કે ગામમાં વીજળી હોવી તેનો અર્થ શું હોય છે. જેમણે ક્યારેય અંધારામાં જિંદગી વિતાવી જ નથી, તેમને ખબર નથી પડતી હોતી. આપણે ત્યાં ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, “तमसो मा ज्योतिर्गमय” અર્થાત અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ.BJP lives in the hearts of people of Gujarat: PM Modi
December 11th, 06:30 pm
PM Narendra Modi today highlighted several instances of Congress’ mis-governance and their ignorance towards people of Gujarat.125 crore Indians are our high command, says PM Narendra Modi
December 04th, 08:05 pm
Prime Minister Narendra Modi today attacked the Congress party for defaming Gujarat. He said that Congress cannot tolerate or accept leaders from Gujarat and hence always displayed displeasure towards them and the people of the state.સૌભાગ્ય યોજના કરોડો ભારતીયોના જીવનને પ્રકાશીત કરશે અને ભારતના વિકાસની સફરને પાંખો આપશે: વડાપ્રધાન
September 25th, 08:34 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી સહજ બીજલી હર ઘર યોજના - સૌભાગ્ય ની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને છેલ્લા કેટલાક વર્ષોમાં હાથ ધરવામાં આવેલી પહેલ જેણે સમગ્ર દેશમાં લોકોના જીવનમાં બદલાવ લાવ્યો છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાનો શુભારંભ કરાવ્યો, દીનદયાળ ઊર્જા ભવન દેશને અર્પણ કર્યું
September 25th, 08:28 pm
આ સંદર્ભમાં તેમણે પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જે અંદાજે ચાર કરોડ કુટુંબોને વીજળીનું જોડાણ પ્રદાન કરશે, જેઓ અત્યારે વીજળીનું જોડાણ ધરાવતાં નથી. આ યોજના માટે રૂ. 16000 કરોડનો ખર્ચ થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબોને આ જોડાણો કોઈ પણ પ્રકારનાં ખર્ચ વિના પ્રદાન કરવામાં આવશે.Government should come out of the role of a regulator and act as an enabling entity: PM
April 21st, 12:44 pm
Addressing the civil servants on 11th Civil Services Day, PM Narendra Modi said, “The push for reform comes from political leadership but the perform angle is determined by officers and Jan Bhagidari transforms. He added that competition can play an important role in bringing qualitative change.પ્રધાનમંત્રીએ સિવિલ સર્વિસીસ ડેના રોજ સનદી અધિકારીઓને એવોર્ડસ આપ્યા, સંબોધન કર્યું
April 21st, 12:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 11મા સિવિલ સર્વિસ ડેની ઉજવણી પર સનદી અધિકારીઓને એવોર્ડ એનાયત કર્યા હતા અને સંબોધન કર્યું હતું. આ દિવસને “રીડેડિકેશન” (પુનઃપ્રતિબદ્ધતા) ગણાવી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સનદી અધિકારીઓ તેમની તાકાત અને ક્ષમતાઓ, પડકારો અને જવાબદારીઓથી સારી રીતે વાકેફ છે.Address by the President of India, Shri Pranab Mukherjee to members of both houses of Parliament
January 31st, 03:44 pm
President Pranab Mukherjee addressed a joint session of Parliament today. President Mukherjee appreciated the Government for its policies aimed at welfare of the countrymen. The President said, “Indians today have a deep sense of pride in the awakening of India caused by the momentous steps my government has undertaken.”Narendra Modi’s missions
August 14th, 12:17 pm
Text of PM’s address at the launch of Deendayal Upadhyaya Gram Jyoti Yojana and various developmental projects at Patna
July 25th, 02:30 pm
PM launches various development projects in Patna
July 25th, 12:28 pm