વારાણસીમાં ‘કાશી એક રૂપ અનેક’ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 16th, 02:46 pm

કાશીમાં આ મારો આજનો ત્રીજો કાર્યક્રમ છે. સૌથી પહેલા હું અધ્યાત્મના કુંભમાં હતો. પછી આધુનિકતાના કુંભમાં ગયો, બનારસ માટે સેંકડો કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો અને હવે હું એક રીતે સ્વરોજગારના આ કુંભમાં પહોંચી ગયો છું.

પ્રધાનમંત્રીએ વારાણસીમાં ‘કાશી એક રૂપ અનેક’ કાર્યક્રમમાં ભાગ લીધ

February 16th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે સરકાર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે. વારાણસીમાં બપોર પછી એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં પરંપરાગત હસ્તકળાના કારીગરો, શિલ્પકારો અને MSMEને સુવિધાઓ આપવાથી તેમજ તેમને વધુ મજબૂત બનાવવાથી આ લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરી 2020ના રોજ વારાણસીની મુલાકાત લેશે

February 14th, 02:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી 2020ના રોજ તેમના મતક્ષેત્ર વારાણસીની એક દિવસીય મુલાકાત લેશે.

વડાપ્રધાન મોદી અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ વારાણસીમાં દીન દયાલ ઉપાધ્યાય હસ્તકલા સંકુલની મુલાકાત લીધી

March 12th, 01:42 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોંએ બદલાલપુર, વારાણસીમાં આજે હસ્તકલાના વ્યાપાર માટે સહાયરૂપ એવા દીન દયાલ ઉપાધ્યાય સંકુલની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ કલાકારો સાથે વાતો કરી હતી અને તેમની કલાના પ્રદર્શનની મુલાકાત લીધી હતી.