‘આત્મનિર્ભર નારીશક્તિ સાથે સંવાદ’ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 12th, 12:32 pm
આજે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો આ આયોજન ખૂબ મહત્વપૂર્ણ છે. આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારતને, આપણી આત્મનિર્ભર નારી શક્તિ એક નવી ઊર્જા આપવા જઈ રહી છે. આપ સૌની સાથે વાત કરીને આજે મને પણ પ્રેરણા મળી છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગીગણ, રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રીજી, રાજ્ય સરકારોના મંત્રીગણ, સાંસદ વિધાયક સાથી, જિલ્લા પરિષદના ચેરમેન અને સભ્યગણ, દેશની લગભગ લગભગ 3 લાખ જગ્યાઓ પરથી જોડાયેલ સ્વ સહાય જૂથની કરોડો બહેનો અને દીકરીઓ, અન્ય તમામ મહાનુભવો!આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં પ્રધાનમંત્રીએ મહિલા સ્વ સહાય જૂથો સાથે વાતચીત કરી
August 12th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લીધો હતો અને દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ સ્થપાઇ અને પ્રોત્સાહિત કરાયેલાં મહિલા સ્વ-સહાય જૂથો (SHG)નાં સભ્યો/સામુદાયિક સંસાધન વ્યક્તિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સમગ્ર દેશમાંથી મહિલા સ્વ-સહાય જૂથ સભ્યોની સાફલ્ય ગાથાઓનો એક સંગ્રહ અને કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું પ્રધાનમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.વારાણસીમાં ‘કાશી એક રૂપ અનેક’ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 16th, 02:46 pm
કાશીમાં આ મારો આજનો ત્રીજો કાર્યક્રમ છે. સૌથી પહેલા હું અધ્યાત્મના કુંભમાં હતો. પછી આધુનિકતાના કુંભમાં ગયો, બનારસ માટે સેંકડો કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો અને હવે હું એક રીતે સ્વરોજગારના આ કુંભમાં પહોંચી ગયો છું.પ્રધાનમંત્રીએ વારાણસીમાં ‘કાશી એક રૂપ અનેક’ કાર્યક્રમમાં ભાગ લીધ
February 16th, 02:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે સરકાર નિર્ણયો લેવાનું ચાલુ રાખશે. વારાણસીમાં બપોર પછી એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશમાં પરંપરાગત હસ્તકળાના કારીગરો, શિલ્પકારો અને MSMEને સુવિધાઓ આપવાથી તેમજ તેમને વધુ મજબૂત બનાવવાથી આ લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદ મળશે.વારાણસીમાં શ્રી જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 16th, 11:57 am
હું કાશીનો જન પ્રતિનિધિ છું અને કાશીની ધરતી પર આટલી મોટી સંખ્યામાં પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો એ મારું સૌભાગ્ય છે અને કાશીના પ્રતિનિધિના રૂપમાં હું આપ સૌનું હૃદયપૂર્વક ખૂબ-ખૂબ સ્વાગત કરું છું. સંસ્કૃત અને સંસ્કૃતિની સંગમ સ્થળીમાં આપ સૌની વચ્ચે આવવું એ મારા માટે સૌભાગ્યનો વિષય છે. બાબા વિશ્વનાથના સાનિધ્યમાં, માઁ ગંગાના ખોળામાં, સંતવાણીના સાક્ષી બનવાનો અવસર વારંવાર નથી આવતો.પ્રધાનમંત્રી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે; જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી
February 16th, 11:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તરપ્રદેશના વારાણસીની મુલાકાત હતી હતી. તેમણે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જંગમવાડી મઠ ખાતે જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી મહોત્સવની ઉજવણીના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી.પ્રધાનમંત્રી વારાણસીમાં રાષ્ટ્રીય મહિલા આજીવિકા સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં
March 08th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં પ્રસંગે આજે વારાણસીનાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં આયોજિત રાષ્ટ્રીય મહિલા આજીવિકા સંમેલન – 2019માં સામેલ થયાં હતાં.પ્રધાનમંત્રીએ વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં સેન્ટર્સ ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું
January 22nd, 05:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં સેન્ટર્સ ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું.Government is committed to empowering MSMEs: PM at One District, One Product Summit in Varanasi
December 29th, 05:10 pm
PM Modi dedicated the campus of the International Rice Research Institute, at Varanasi, to the nation. The PM also launched various development projects in Varanasi which would add to the region's prosperity. Speaking about the State government's 'One District, One Product' initiative, the PM termed it to be an extension of the 'Make in India' initiative which would hugely benefit the small and medium scale industries.પ્રધાનમંત્રી વારાણસીમાં
December 29th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીનો પ્રવાસ કર્યો હતો.પ્રધાનમંત્રી આવતી કાલે વારણસીમાં ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ શ્રીઇમૈનુઅલમેક્રોનનું સ્વાગત કરશે
March 11th, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (12-03-2018) સવારે વારાણસીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોનનું સ્વાગત કરશે