સ્મારકોના માધ્યમથી રાષ્ટ્ર ગૌરવનું સંવર્ધન

January 31st, 07:52 am

તા. 31 ઓક્ટોબર, 2016ના રોજ “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નો પ્રારંભ કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “સરદાર પટેલે આપણને એક ભારત આપ્યું હતું. 125 કરોડ નાગરિકો તરીકે આપણી એ પવિત્ર ફરજ રહે છે કે ભારતના લોકોએ એકત્ર થઈને તેને શ્રેષ્ઠ ભારત બનાવવું જોઈએ.” આ એક એવો વિચાર છે કે જેના વિશે શ્રી નરેન્દ્ર મોદીએ તેઓ પ્રધાનમંત્રી બન્યા પહેલા જ જણાવ્યું હતું

ડૉ. આંબેડકર નેશનલ મેમોરીયલને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન મોદી

April 13th, 07:30 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની પૂર્વસંધ્યાએ નવી દિલ્હીના 26 અલીપુર રોડ ખાતે આવેલા ડૉ આંબેડકર નેશનલ મેમોરીયલનું ઉદ્ઘાટન કર્યું હતું.

PM visits Deekshabhoomi, offers homage to Dr. Ambedkar

April 14th, 12:10 pm

PM Narendra Modi today visited Deekshabhoomi in Nagpur, Maharashtra. Shri Modi paid tribute to Dr. Babasaheb Ambedkar there.

પ્રધાનમંત્રી આવતીકાલે નાગપુરની મુલાકાતે

April 13th, 05:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતી પ્રસંગે નાગપુરની મુલાકાત લઈ રહ્યા છે.