કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના ત્રણ ટકા વધારાના હપ્તા અને પેન્શનરોને મોંઘવારી રાહતની મંજૂરી આપી
October 16th, 03:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR)ના વધારાના હપ્તાને મંજૂરી આપી છે. 01.07.2024 ભાવ વધારા સામે વળતર આપવા માટે, મૂળભૂત પગાર/પેન્શનના 50% ના વર્તમાન દર કરતાં ત્રણ ટકા (3%)નો વધારો દર્શાવે છે.કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના વધારાના હપ્તાને મંજૂરી આપી
March 07th, 08:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA)નો વધારાનો હપ્તો અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR)ને મંજૂરી આપી હતી. 1.1.2024 ભાવ વધારા સામે વળતર આપવા માટે, મૂળભૂત પગાર/પેન્શનના 46% ના વર્તમાન દર કરતાં 4% નો વધારો દર્શાવે છે.