ચેન્નાઈમાં 44મા ચેસ ઓલિમ્પિયાડના શુભારંભ પર પ્રધાનમંત્રી મોદીનાં સંબોધનનો મૂળપાઠ
July 29th, 09:10 am
હું તમને બધાને ભારતમાં આયોજિત 44મા ચેસ ઓલિમ્પિયાડમાં આવકારું છું. ચેસનું ઘર ગણાતા ભારતમાં ચેસની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું ભારતમાં આગમન થયું છે. આ ટૂર્નામેન્ટનું આયોજન અહીં ભારતના ઇતિહાસમાં વિશેષ સમયમાં થયું છે. આ વર્ષે આપણે સંસ્થાનવાદી શાસન કે બ્રિટિશરોના શાસનમાંથી આઝાદી મેળવવાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ. આ અમારી આઝાદીનો અમૃત મહોત્સવ છે. આપણા દેશ માટે આ પ્રકારના સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સમયે તમારા બધાનું અહીં હોવું અમારા માટે ગૌરવની વાત છે.પ્રધાનમંત્રીએ 44મા ચેસ ઓલિમ્પિયાડને ખુલ્લો મૂકવાની જાહેરાત કરી
July 28th, 09:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચેન્નાઈનાં જેએલએન ઇન્ડોર સ્ટેડિયમમાં 44મા ચેસ ઓલિમ્પિયાડને ખુલ્લો મૂકવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર એન રવિ, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી એમ. કે. સ્ટાલિન, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને શ્રી એલ મુરુગન અને આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ના અધ્યક્ષ શ્રી આર્કડી ડ્વોર્કોવિચ પણ ઉપસ્થિત હતા.Tamil language is eternal and the Tamil culture is global: PM Modi in Chennai
May 26th, 06:50 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone of 11 projects worth over Rs 31,500 crore in Chennai. These projects will boost infrastructure development, enhance connectivity and give an impetus to ease of living in the region.PM dedicates to the nation and lays foundation stone of 11 projects worth over Rs 31,500 crore in Tamil Nadu
May 26th, 06:46 pm
Prime Minister Narendra Modi dedicated to the nation and laid the foundation stone of 11 projects worth over Rs 31,500 crore in Chennai. These projects will boost infrastructure development, enhance connectivity and give an impetus to ease of living in the region.થોમસ અને ઉબેર કપ માટે ભારતીય બૅડમિન્ટન ટુકડી સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
May 22nd, 11:28 am
પ્રધાનમંત્રીએ થોમસ કપ અને ઉબેર કપની બેડમિંટન ચેમ્પિયન્સ ટીમ સાથે સંવાદ કર્યો હતો. આ ટીમે થોમસ કપ અને ઉબેર કપના પોતાના અનુભવો પ્રધાનમંત્રીને જણાવ્યા હતા. ખેલાડીઓએ તેમની રમતમાં રહેલા વિવિધ પરિબળો અંગે વાત કરી હતી અને બેડમિંટનથી આગળના જીવન તેમજ બીજા ઘણા મુદ્દાઓ પર વાતો કરી હતી.પ્રધાનમંત્રીએ થોમસ કપ અને ઉબેર કપની ટીમ સાથે સંવાદ કર્યો
May 22nd, 11:27 am
પ્રધાનમંત્રીએ થોમસ કપ અને ઉબેર કપની બેડમિંટન ચેમ્પિયન્સ ટીમ સાથે સંવાદ કર્યો હતો. આ ટીમે થોમસ કપ અને ઉબેર કપના પોતાના અનુભવો પ્રધાનમંત્રીને જણાવ્યા હતા. ખેલાડીઓએ તેમની રમતમાં રહેલા વિવિધ પરિબળો અંગે વાત કરી હતી અને બેડમિંટનથી આગળના જીવન તેમજ બીજા ઘણા મુદ્દાઓ પર વાતો કરી હતી.ભારતીય ડેફલિમ્પિક્સ ટુકડી સાથે પ્રધાનમંત્રીની તેમનાં નિવાસસ્થાને થયેલી વાતચીતનો મૂળપાઠ
May 21st, 09:18 pm
રોહિતજી: સર જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે મને લાગે છે કે મને યાદ પણ નથી કે હું ક્યારે જોતો હતો, હું એમ જ માતા-પિતા સાથે ચાલતો હતો, હું જોતો હતો, વસ્તુઓ જોઇને ખુશ રહેતો હતો કે કેવી રીતે સાંભળી શકતા લોકો રમે છે, હું પણ ઇચ્છતો હતો કે હું પણ રમું, મેં પણ ત્યાંથી જ મારું લક્ષ્ય નક્કી કર્યું અને પછી આગળ વધતો ગયો. જ્યારે મેં 1997માં રમવાનું શરૂ કર્યું ત્યારે પહેલા બધિર લોકો રમતા નહોતા, મને કોઈ પ્રકારનો ટેકો નહોતો મળતો, માત્ર આશ્વાસન અપાતું હતું. મારા પિતાજી આમાં ખૂબ સહકાર આપતા, ખાન-પાન, જ્યુસ, જે પણ ડાયેટની જરૂર હોય તેના પર ખૂબ ધ્યાન આપતા, ભગવાન ખૂબ મહેરબાન છે, તેથી મને પણ એટલે બૅડમિન્ટન બહુ ગમે છે.પ્રધાનમંત્રીએ તેમનાં નિવાસસ્થાને ડેફલિમ્પિક્સ ટુકડીની યજમાની કરી
May 21st, 05:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યોજાયેલી ડેફલિમ્પિક્સ માટેની ભારતીય ટુકડી સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે આજે તેમનાં નિવાસસ્થાને આ ટુકડીની યજમાની કરી હતી. અત્યાર સુધીનાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં ભારતીય ટીમે બ્રાઝિલમાં યોજાયેલી ડેફલિમ્પિક્સમાં 8 ગોલ્ડ મેડલ સહિત 16 મેડલ જીત્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને શ્રી નિશિથ પ્રામાણિક પણ હાજર હતા.પ્રધાનમંત્રી શ્રીએ ડેફલિમ્પિક્સમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા
May 17th, 09:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પૂર્ણ થયેલ ડેફલિમ્પિક્સમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રીએ બ્રાઝિલમાં ડિફલિમ્પિક્સ 2021માં ભાગ લઈ રહેલા પ્રતિભાશાળી ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી
May 01st, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં ડિફલિમ્પિક્સ 2021માં ભાગ લઈ રહેલા પ્રતિભાશાળી ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું હતું કે રમતોમાં જતા પહેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેનારા એથ્લેટ્સના હાવભાવથી તેઓ ખરેખર પ્રભાવિત થયા હતા.