વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીના ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ સંબોધનનો મૂળપાઠ
January 17th, 08:31 pm
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એકત્ર થયેલા દુનિયાભરના દિગ્ગજોને, હું 130 કરોડ ભારતીયો વતી અભિનંદન પાઠવું છું. આજે જ્યારે હું આપ સૌની સાથે વાત કરી રહ્યો છું, ત્યારે ભારત કોરોનાની વધુ એક લહેરનો તકેદારી અને સાવધાનીપૂર્વક સામનો કરી રહ્યું છે. સાથે જ, ભારત આર્થિક ક્ષેત્રમાં પણ કેટલાય નવા આશાસ્પદ પરિણામો સાથે આગળ વધી રહ્યું છે. ભારતમાં આજે પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણીનો ઉત્સાહ પણ છે અને ભારત માત્ર એક વર્ષમાં જ 160 કરોડ કોરોનાની રસીના ડોઝ આપવાના આત્મવિશ્વાસથી પણ છલકાઇ રહ્યું છે.PM Modi's remarks at World Economic Forum, Davos 2022
January 17th, 08:30 pm
PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.PM 17મી જાન્યુઆરીએ WEFના દાવોસ એજન્ડામાં 'સ્ટેટ ઓફ ધ વર્લ્ડ' વિશેષ સંબોધન કરશે
January 16th, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરી, 2022ના રોજ રાત્રે 8:30 (IST ) વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ વિશેષ સંબોધન કરશે.રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે 07 ફેબ્રુઆરી, 2018 રોજ પ્રધાનમંત્રીએ આપેલા જવાબનાં અંશો
February 07th, 05:01 pm
આદરણીય સભાપતિજી, આદરણીય રાષ્ટ્રપતિજીના સંબોધન પરનાં આભાર પ્રસ્તાવની વિસ્તૃત ચર્ચા આ ગૃહમાં કરવામાં આવી. લગભગ 38 જેટલા માનનીય સભ્યોએ એમાં પોતાના વિચારો રજૂ કર્યા.રાજ્યસભામાંમાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન
February 07th, 05:00 pm
રાજ્યસભામાં સંબોધન કરતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનંતી કરી હતી કે વિવિધ રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થાય તે અંગે રચનાત્મક ચર્ચા હાથ ધરાવી જોઈએ. મહાત્મા ગાંધીને યાદ કરતા તેમણે વિવિધ પહેલ પર પ્રકાશ ફેંક્યો હતો જે છેવાડાના માનવીની જિંદગીમાં પરિવર્તન આવવાના લક્ષ્ય સાથે શરુ કરવામાં આવી છે.સોશિયલ મીડિયા કોર્નર 24 જાન્યુઆરી 2018
January 24th, 07:35 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!PM Modi interacts with leading CEOs at the International Business Council at Davos
January 23rd, 09:38 pm
In Davos, PM Narendra Modi met leading CEOs at the International Business Council event. He spoke about India's reform trajectory and how India is an ideal destination for investment. The PM also held talks with several Indian CEOs and complimented the country's entrepreneurial zeal.સોશિયલ મીડિયા કોર્નર 23 જાન્યુઆરી 2018
January 23rd, 08:07 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!PM's bilateral meetings on the sidelines of World Economic Forum in Davos
January 23rd, 07:06 pm
PM Narendra Modi held bilateral talks with several State leaders on the sidelines of the World Economic Forum in Davos.વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં “ક્રિએટિંગ અ શેર્ડ ફયુચર ઇન અ ફ્રેક્ચર્ડ વર્લ્ડ” વિષય પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનનાં વક્તવ્યનો મૂળપાઠ (23 જાન્યુઆરી 2018)
January 23rd, 05:02 pm
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ 48મી વાર્ષિક બેઠકમાં સામેલ થતા મને અત્યંત હર્ષની લાગણી થઈ રહી છે. સૌ પ્રથમ તો હું શ્રી ક્લૉઝ શ્વાબને તેમની આ પહેલ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમને એક સશક્ત અને વ્યાપક મંચ બનાવવા માટે ખૂબ સાધુવાદ આપું છું. તેમના વિઝનમાં એક મહત્વાકાંક્ષી કાર્યસૂચિ છે જેનો ઉદ્દેશ્ય છે દુનિયાની હાલત સુધારવાનો. તેમણે આ કાર્યસૂચિને આર્થિક અને રાજકીય ચિંતનની સાથે અત્યંત મજબૂતીથી સાંકળી લીધી છે. સાથે સાથે અમારૂ ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું સ્વિત્ઝરલેન્ડ સરકાર તથા તેમના નાગરિકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવા માગું છું.દાવોસ ખાતે CEOs સાથે વડાપ્રધાને ગોળમેજી બેઠક યોજી
January 23rd, 09:41 am
દાવોસ ખાતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોચના CEOs સાથે ચર્ચા કરી હતી. તેમણે ભારતના આર્થિક વિકાસ અને દેશમાં રહેલી રોકાણની તકો અંગે વાત કરી હતી.સ્વિસ કન્ફેડરેશનના પ્રમુખ શ્રી. એલેઇન બેર્સે સાથે ચર્ચા કરતા વડાપ્રધાન મોદી
January 23rd, 09:08 am
દાવોસ પહોંચતાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિસ કન્ફેડરેશનના પ્રમુખ, શ્રી એલેઇન બેર્સેટ સાથે ચર્ચા હાથ ધરી હતી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રો ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવા અંગે ચર્ચા કરી હતી.ડેવોસ માટે પ્રસ્થાન કરતા પહેલા પ્રધાનમંત્રીનું વક્તવ્ય
January 21st, 09:04 pm
ડેવોસના પ્રવાસે જતાં પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનએ આપેલું વક્તવ્ય આ મુજબ છે.