ભારત – મલેશિયા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી પર સંયુક્ત નિવેદન

August 20th, 08:39 pm

20 ઓગસ્ટ, 2024ના રોજ મલેશિયાના પ્રધાનમંત્રી દાતો'સેરી અનવર ઇબ્રાહીમે ભારતની મુલાકાત લીધી હતી અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સત્તાવાર મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. મલેશિયાના પ્રધાનમંત્રીની દક્ષિણ એશિયાઈ પ્રદેશની આ પ્રથમ મુલાકાત હતી, અને બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની પ્રથમ બેઠક હતી, જેનાથી તેઓ વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરી શક્યા હતા. વિસ્તૃત ચર્ચાઓમાં એવા ઘણા ક્ષેત્રો સામેલ હતા જે ભારત અને મલેશિયાના સંબંધોને બહુસ્તરીય અને બહુઆયામી બનાવે છે.

પરિણામોની યાદીઃ મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી અનવર ઇબ્રાહિમની ભારતની સત્તાવાર મુલાકાત

August 20th, 04:49 pm

ભારત સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે કામદારોની ભરતી, રોજગારી અને સ્વદેશાગમન પર સમજૂતીકરાર (એમઓયુ)

મલેશિયાના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન

August 20th, 12:00 pm

પ્રધાનમંત્રી બન્યા બાદ અનવર ઇબ્રાહીમજીની આ પહેલી ભારત યાત્રા છે. મને ખુશી છે કે મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ તમને ભારતમાં આવકારવાની મને તક મળી છે.

પ્રધાનમંત્રીએ દાતો સેરી અનવર ઈબ્રાહિમને મલેશિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

November 24th, 09:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દાતો સેરી અનવર ઈબ્રાહિમને મલેશિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મલેશિયાનાં સાંસદ શ્રી દતૂક સેરી અનવર ઇબ્રાહીમને મળ્યા

January 10th, 12:29 pm

મલેશિયાનાં સાંસદ અને મલેશિયાની પાર્ટી કેડિલાન રાક્તયત પાર્ટીનાં નેતા દતુક સેરી અનવર ઇબ્રાહીમે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.