પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના દતિયામાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

June 28th, 08:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.