પ્રધાનમંત્રી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે આવશે
April 16th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.Congress is least bothered about the nation, says PM Modi
December 06th, 01:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings at Dhandhuka, Dahod and Netrang in Gujarat. He attacked the Congress for politicizing Ram Mandir issue by linking it with the elections in 2019.દેશના દલિત, આદિવાસી, ગરીબ અને લઘુમતી સમાજોએ ભાજપાની સરકારો ઉપર સશકિતકરણ માટે ભરોસો મૂકયો : નરેન્દ્ર મોદી
December 30th, 05:18 pm
દેશના દલિત, આદિવાસી, ગરીબ અને લઘુમતી સમાજોએ ભાજપાની સરકારો ઉપર સશકિતકરણ માટે ભરોસો મૂકયો : નરેન્દ્ર મોદીWatch LIVE: Shri Narendra Modi to address Tribal Rights and Empowerment Programme on 30th December, 2013
December 24th, 12:23 pm
Watch LIVE: Shri Narendra Modi to address Tribal Rights and Empowerment Programme on 30th December, 2013Hon'ble Chief Minister’s visit to Drashti Netralaya
May 02nd, 06:14 pm
Hon'ble Chief Minister’s visit to Drashti Netralayaભર ઉનાળે ધોમધખતી ગરમીમાં પણ વિશાળ સંખ્યામાં વનવાસી પરિવારો
May 01st, 06:50 pm
ભર ઉનાળે ધોમધખતી ગરમીમાં પણ વિશાળ સંખ્યામાં વનવાસી પરિવારોમુખ્યતમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીનો ગુજરાતની જનતાજોગ સંદેશ
April 30th, 10:31 am
મુખ્યતમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીનો ગુજરાતની જનતાજોગ સંદેશરૂ.૨૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કરતા મુખ્યમંત્રીશ્રી
February 03rd, 12:30 pm
રૂ.૨૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કરતા મુખ્યમંત્રીશ્રી