હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 08th, 10:51 am
કોઈ એક પ્રોજેકટની શરૂઆત થવાથી બિઝનેસમાં સરળતા વધે અને સાથે–સાથે જીવન જીવવામાં પણ સરળતા વધે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હમણાં મને જે ચાર-પાંચ ભાઈ-બહેનો સાથે વાત કરવાની તક મળી અને તે પોતાના અનુભવનું જે રીતે વર્ણન કરતા હતા, પછી ભલેને તે તીર્થ યાત્રાની કલ્પના હોય કે પછી વાહનો દ્વારા ઓછામાં ઓછુ નુકસાન થવાની ચર્ચા હોય, સમય બચાવવાની ચર્ચા હોય કે પછી ખેતીમાં જે ઉત્પાદન મળે છે તેને નુકસાન થતું અટકાવવાની વાત હોય, તાજા ફળ અને શાકભાજી સુરત જેવા બજાર સુધી પહોંચાડવા માટેનો આટલો ઉત્તમ ઉપાય હોય અને એક પ્રકારે કહીએ તો આ યોજનાનાં જેટલાં પાસાં છે તેને અમારી સામે રજૂ કર્યાં અને તેને કારણે વેપાર માટે જે સુવિધાઓમાં વધારો થવાનો છે, ઝડપમાં જે વધારો થવાનો છે મને લાગે છે કે આ બધા કારણોથી ખુબ જ ખુશીનુ વાતાવરણ છે. વેપારી હોય કે વ્યવસાયી, શ્રમિક હોય કે ખેડૂત, સૌ કોઈને આ બહેતર કનેક્ટીવિટીનો લાભ થવાનો છે. જ્યારે પોતાના લોકો સાથેનું અંતર ઓછુ થાય છે, ત્યારે મનને પણ ખૂબ સંતોષ મળતો હોય છે.પ્રધાનમંત્રીએ હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
November 08th, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે નવનિર્મિત રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલી ઝંડી બતાવી તેનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. તેમણે જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય કર્યું હતું.Congress' strategy is to divide people on the lines of caste, community: PM Modi in Gujarat
December 03rd, 09:15 pm
Prime Minister Narendra Modi today urged people of Gujarat to support development and vote for the BJP in the upcoming elections. In a scathing attack on the Congress party, Shri Modi said that just for power, Congress pided people on the lines of caste, community, urban-rural.રો-રો ફેરી સર્વિસથી ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે: વડાપ્રધાન મોદી
October 23rd, 10:35 am
વડાપ્રધાન મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું,આ ફેરી સર્વિસ તેના પ્રકારની પ્રથમ સર્વિસ છે. ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.સોશ્યલ મીડિયા કોર્નર 22 ઓક્ટોબર 2017
October 22nd, 06:55 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!અમારો મંત્ર છે 'P for P - Ports for Prosperity': વડાપ્રધાન મોદી
October 22nd, 02:48 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે એક મોટી જનસભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે રો-રો ફેરી સર્વિસ જે આજે શરુ થઇ છે તે આપણા દેશના ટુરિઝમ ક્ષેત્રને એક નવું આયામ પૂરું પાડશે. રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આપણે વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા લોજીસ્ટીક્સ પર નો ખર્ચ ઘટાડી શકીએ છીએ.દહેજ, ગુજરાત ખાતે જાહેરસભા સંબોધિત કરતા વડાપ્રધાન
October 22nd, 02:45 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે એક મોટી જનસભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે રો-રો ફેરી સર્વિસ જે આજે શરુ થઇ છે તે આપણા દેશના ટુરિઝમ ક્ષેત્રને એક નવું આયામ પૂરું પાડશે. રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આપણે વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા લોજીસ્ટીક્સ પર નો ખર્ચ ઘટાડી શકીએ છીએ.ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદી
October 22nd, 11:39 am
વડાપ્રધાન મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું,આ ફેરી સર્વિસ તેના પ્રકારની પ્રથમ સર્વિસ છે. ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.સોશ્યલ મીડિયા કોર્નર 21 ઓક્ટોબર 2017
October 21st, 07:02 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, ઘોઘાથી દહેજ રો રો ફેરી સેવાના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે
October 21st, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવાર 22મી ઓક્ટોબર 2017ના રોજ ગુજરાતના પ્રવાસે.ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ (ઓપલ) દહેજમાં ઔદ્યોગિક બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
March 07th, 03:55 pm
PM Narendra Modi today visited of Central Control Room of ONGC Petro Additions Limited. At an industry meet, Shri Modi spoke at length how Dahej SEZ region was being upgraded to benefit the entire nation.સોશિયલ મીડિયા કોર્નર 7 કૂચ, 2017
March 07th, 03:46 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સતત બીજીવાર વિશ્વના ગ્લોબલ ટોપ-પ૦ ફ્રી ઝોન્સમાં દહેજ SEZ ને ગૌરવવંતુ સ્થાનઃ સૌરભભાઇ પટેલ
August 22nd, 08:01 pm
સતત બીજીવાર વિશ્વના ગ્લોબલ ટોપ-પ૦ ફ્રી ઝોન્સમાં દહેજ SEZ ને ગૌરવવંતુ સ્થાનઃ સૌરભભાઇ પટેલગુજરાત સરકાર અને જાપાની-સિંગાપોર કંપનીઓ સાથે મળીને દરિયાઇ ખારા પાણીનું મીઠા પાણીમાં રૂપાંતર કરવાનો એશિયાનો આધુનિકતમ ડિસેલીનેશન પ્લાન્ટી સ્થાયપશે
March 22nd, 10:55 am
ગુજરાત સરકાર અને જાપાની-સિંગાપોર કંપનીઓ સાથે મળીને દરિયાઇ ખારા પાણીનું મીઠા પાણીમાં રૂપાંતર કરવાનો એશિયાનો આધુનિકતમ ડિસેલીનેશન પ્લાન્ટી સ્થાયપશેChief Minister Narendra Modi’s meeting with Mitsui-India CMD Suzuki
December 05th, 09:53 am
Chief Minister Narendra Modi’s meeting with Mitsui-India CMD Suzukiઅમેરિકાના વોરન બફેટની ખ્યાતનામ કંપની લુબ્રીઝોલ દહેજમાં CPVC પ્લાન્ટ સ્થાપશે
September 21st, 10:21 am
અમેરિકાના વોરન બફેટની ખ્યાતનામ કંપની લુબ્રીઝોલ દહેજમાં CPVC પ્લાન્ટ સ્થાપશેHon'ble CM describes the feat as a jewel on the crown
June 09th, 06:23 am
Hon'ble CM describes the feat as a jewel on the crown