PM મોદીએ મહામહિમ સિરિલ રામાફોસાને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
June 17th, 05:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ મહામહિમ સિરિલ રામાફોસાને અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ એ પણ વ્યક્ત કર્યું કે તેઓ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા રાષ્ટ્રપતિ રામાફોસા સાથે કામ કરવા આતુર છે.દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
August 23rd, 03:05 pm
બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને સંરક્ષણ, કૃષિ, વેપાર અને રોકાણ, આરોગ્ય, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ બ્રિક્સ લીડર્સ રીટ્રીટ મીટિંગમાં ભાગ લીધો
August 22nd, 11:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં સમર પ્લેસ ખાતે બ્રિક્સ લીડર્સ રીટ્રીટમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રીનું દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદન
August 22nd, 06:17 am
બ્રિક્સ વિવિધ ક્ષેત્રોમાં મજબૂત સહયોગના એજન્ડાને અનુસરી રહ્યું છે. અમે મૂલ્યાંકન કરીએ છીએ કે બ્રિક્સ વિકાસની આવશ્યકતાઓ અને બહુપક્ષીય પ્રણાલીના સુધારા સહિત સમગ્ર વૈશ્વિક દક્ષિણ માટે ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા અને વિચાર-વિમર્શ માટેનું એક મંચ બની ગયું છે. આ સમિટ બ્રિક્સ માટે ભવિષ્યના સહયોગના ક્ષેત્રોને ઓળખવા અને સંસ્થાકીય વિકાસની સમીક્ષા કરવા માટે ઉપયોગી તક પૂરી પાડશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી
August 03rd, 08:26 pm
બંને નેતાઓએ 2023માં ઉજવવામાં આવી રહેલા દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની સ્થાપનાની ત્રીસમી વર્ષગાંઠના સંદર્ભમાં સહિત દ્વિપક્ષીય સહકારમાં પ્રગતિનું સકારાત્મક મૂલ્યાંકન કર્યું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
June 10th, 10:13 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મેટેમેલા સિરિલ રામાફોસા સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.G-7 શિખર સંમેલન દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
June 27th, 09:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમાન સિરિલ રામાફોસાને, 27 જૂન 2022 ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં G-7 સમિટ દરમિયાન મળ્યા.પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે સંવાદ કર્યો
February 04th, 09:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે ટેલિફોન પર સંવાદ કર્યો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 12 મી બ્રિક્સ સમિટમાં ઉપસ્થિત રહીને ભારતનું નેતૃત્વ કર્યું
November 17th, 04:00 pm
વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા 17 નવેમ્બર 2020ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અધ્યક્ષતામાં યોજાયેલ 12મી બ્રિક્સ સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની ભાગીદારીનું નેતૃત્વ કર્યું હતું. સમિટની થીમ વૈશ્વિક સ્થિરતા, પારસ્પરિક સુરક્ષા અને વૃદ્ધિમાં નવીનતા હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા.Telephone Conversation between PM and President of the Republic of South Africa
April 17th, 08:58 pm
Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with H.E. Cyril Ramaphosa, President of the Republic of South Africa.બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે બ્રિક્સ સંવાદમાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન
November 14th, 09:40 pm
પ્રધાનમંત્રી મોદીએ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે બ્રિક્સ સંવાદમાં સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલએ 500 બિલિયન ઇન્ટ્રા-બ્રિક્સ વેપારના લક્ષ્યાંકને હાંસલ કરવા માટેનો રોડમેપ બનાવવો જોઈએ. તેમણે બ્રિક્સ રાષ્ટ્રો અને ન્યુ ડેવલપમેન્ટ બેંકને પણ ડિઝાસ્ટર રેસિલિયન્ટ માળખા માટે ગઠબંધનમાં જોડાવા વિનંતી કરી હતી.પ્રધાનમંત્રીએ ભારતમાં બ્રિક્સનાં જળ મંત્રીઓની પ્રથમ બેઠકનો પ્રસ્તાવ મૂક્યો
November 14th, 08:36 pm
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલમાં 11મી બ્રિક્સ સમિટના પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું. અન્ય બ્રિક્સ દેશોના રાજ્યોના વડાઓએ પણ પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું.બ્રિક્સ બિઝનેસ ફોરમ ખાતે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
November 14th, 11:24 am
મને બ્રિક્સ બિઝનેસ ફોરમમાં સામેલ થઇને ખૂબ આનંદ થઇ રહ્યો છે. 11માં બ્રિક્સ સમિટની શરૂઆત આ ફોરમથી થઇ રહી છે. બિઝનેસને પ્રાથમિકતા આપવા માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિને આ ફોરમનું આયોજન કરવા માટે અને દરેક સહભાગીઓને હું અભિનંદન પાઠવું છું.વૈશ્વિક સ્તરે મંદી હોવા છતાં, બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને વેગ આપ્યો, લાખો લોકોને ગરીબીમાંથી ઉગાર્યા: પ્રધાનમંત્રી
November 14th, 11:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ દરમિયાન બ્રિક્સ વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું. અન્ય બ્રિક્સ દેશોના વડાઓએ પણ આ વ્યાપાર મંચને સંબોધન કર્યું હતું.Prime Minister's visit to Brasilia, Brazil
November 12th, 01:07 pm
PM Modi will be visiting Brasilia, Brazil during 13-14 November to take part in the BRICS Summit. The PM will also hold bilateral talks with several world leaders during the visitપ્રધાનમંત્રી 13-14 નવેમ્બરનાં રોજ બ્રાઝિલમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે
November 11th, 07:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13-14 નવેમ્બર, 2019નાં રોજ 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા માટે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયાની મુલાકાત લેશે. ચાલુ વર્ષે બ્રિક્સ શિખર સંમેલનનો વિષય “નવીન ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધિ” છે.દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય
January 25th, 01:00 pm
આપણા માટે ખૂબજ પ્રસન્નતાનો વિષય છે કે ભારતના અભિન્ન્ન મિત્ર, રાષ્ટ્રપતિ રામાફોસા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના માટે ભારત નવું નથી, પરંતુ રાષ્ટ્રપતિના રૂપમાં આ તેમની પ્રથમ ભારત યાત્રા છે અને તેમની આ ભારત યાત્રા આપણા સંબંધોના એક વિશેષ પડાવ પર યોજાઈ રહી છે. આ વર્ષે મહાત્મા ગાંધીજીની 150મી વર્ષગાંઠ છે. ગયા વર્ષે નેલ્સન મંડેલાજીની જન્મ શતાબ્દીનું વર્ષ હતું અને ગયું વર્ષ આપણા રાજનૈતિક સંબંધોની રજત જયંતિ પણ હતી. મને ઘણી ખુશી છે કે આ વિશેષ પડાવ પર રાષ્ટ્રપતિ રામાફોસા ભારત પધાર્યા છે અને તેમની આ ભારત યાત્રા આપણા માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે ગઈકાલે તેઓ ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથીના રૂપમાં સહભાગી બનશે. આ સન્માન અને ગૌરવ તેઓ આપણને આપી રહ્યા છે તેના માટે સમગ્ર ભારત તેમનું આભારી છે.10માં બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારોની યાદી
July 26th, 11:57 pm
10માં બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હસ્તાક્ષર થયેલા સમજૂતી કરારોની યાદીદક્ષિણ આફ્રિકામાં BRICS બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠકો
July 26th, 09:02 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS બેઠકની પશ્ચાદભૂમાં અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ હાથ ધરી હતી