પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ દ્વારા ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં ટિપ્પણીનો મૂળપાઠ
April 04th, 09:46 am
સીડીઆરઆઈ વૈશ્વિક દ્રષ્ટિકોણથી ઉદ્ભવ્યું છે. નજીકથી જોડાયેલા વિશ્વમાં, આપત્તિઓની અસર માત્ર સ્થાનિક નહીં હોય. એક પ્રદેશમાં આફતો સંપૂર્ણપણે અલગ પ્રદેશ પર મોટી અસર કરી શકે છે. તેથી, આપણો પ્રતિભાવ એકીકૃત હોવો જોઈએ, અલગ નહીં.પ્રધાનમંત્રીએ આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 5મી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું
April 04th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ICDRI) 2023 પર 5મી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ ચક્રવાત ‘યાસ’નો સામનો કરવા માટે તૈયારી અને આયોજનની સમીક્ષા કરવા બેઠક યોજી
May 23rd, 01:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાત ‘યાસ’થી ઊભી થયેલા સ્થિતિસંજોગોનો સામનો કરવામાં સંકળાયેલા રાજ્યો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો/સંસ્થાઓની સજ્જતાની સમીક્ષા કરવા માટે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.