પ્રધાનમંત્રીએ ગંગા વિલાસ ક્રુઝે દિબ્રુગઢ ખાતે તેની પ્રથમ યાત્રા પૂર્ણ કર્યા બાદ ખુશી વ્યક્ત કરી

March 01st, 11:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગંગા વિલાસ ક્રુઝ ડિબ્રુગઢ ખાતે તેની પ્રથમ યાત્રા પૂર્ણ કર્યા બાદ ખુશી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને લીલી ઝંડી આપશે અને 13મી જાન્યુઆરીએ વારાણસીમાં ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે

January 11th, 03:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને ફ્લેગ ઓફ કરશે અને 13મી જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસી ખાતે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે. તે આ કાર્યક્રમ દરમિયાન રૂ. 1000 કરોડથી વધુના મૂલ્યના અન્ય કેટલાક આંતરદેશીય જળમાર્ગોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.