પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
December 13th, 06:49 pm
આમ તો મારે ત્યાં રૂબરૂ આવવું જોઇતું હતું. જો હું રૂબરૂ આવી શક્યો હોત તો, તમને બધાને મળી શક્યો હોત. જોકે, સમયના અભાવે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે, હું ખૂબ જ ભાગ્યશાળી છુ કે, આ શુભ કાર્યક્રમમાં ભાગ લઇ શક્યો છું. હું માનુ છુ કે, આ કામ – અનેક પ્રકારે મહત્વ ધરાવે છે, બૃહદ સેવા મંદિર પ્રોજેક્ટનું આ એક મહત્વપૂર્ણ કાર્ય જે આપ સૌના પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું છે.રાજ્યસભામાં રાષ્ટ્રપતિ શ્રીના ધન્યવાદ પ્રસ્તાવ માટે પ્રધાનમંત્રી શ્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ
February 08th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. તેમણે ઉપલા ગૃહના તમામ સાંસદોને સહભાગી થવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિના અભિભાષણે કઠોર પડકારોનો સામનો કરી રહેલી દુનિયામાં નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે.રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં પ્રધાનમંત્રીનો પ્રત્યુત્તર
February 08th, 11:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. તેમણે ઉપલા ગૃહના તમામ સાંસદોને સહભાગી થવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિના અભિભાષણે કઠોર પડકારોનો સામનો કરી રહેલી દુનિયામાં નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે.પ્રધાનમંત્રીએ પીએમ-એફબીવાયના લાભાર્થીઓને 5 વર્ષ પૂર્ણ થયા તે અવસરે અભિનંદન આપ્યા
January 13th, 12:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના તમામ લાભાર્થીઓને 5 વર્ષ પૂરા થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.Time has come for Brand India to establish itself in the agricultural markets of the world: PM Modi
December 25th, 12:58 pm
PM Narendra Modi released the next instalment of financial benefit under PM-KISAN Samman Nidhi through video conference. He added ever since this scheme started, more than 1 lakh 10 thousand crore rupees have reached the account of farmers.PM releases next instalment of financial benefit under PM Kisan Samman Nidhi
December 25th, 12:54 pm
PM Narendra Modi released the next instalment of financial benefit under PM-KISAN Samman Nidhi through video conference. He added ever since this scheme started, more than 1 lakh 10 thousand crore rupees have reached the account of farmers.સોશિયલ મીડિયા કોર્નર 8 જુલાઈ 2018
July 08th, 07:45 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!અમારા પ્રયાસોનું લક્ષ્ય ન્યૂ ઇન્ડિયા બનાવવા તરફનું છે: જયપુરમાં વડાપ્રધાન મોદી
July 07th, 02:21 pm
વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં તેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભાજપના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારનું એકમાત્ર લક્ષ્ય સમાવેશી અને સાર્વત્રિક વિકાસનું છે. તેમણે ઉમેર્યું હતું કે ન્યૂ ઇન્ડિયા બનાવવાના પ્રયાસોમાં ભ્રષ્ટાચારને સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તેમજ રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી વિવિધ પહેલ કેવી રીતે રાજ્યના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહી છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીએ વિવિધ શહેરી માળખાગત પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો; કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓ દ્વારા વહેંચાયેલા અનુભવોના સાક્ષી બન્યા; જયપુરમાં જનસભાને સંબોધન કર્યું
July 07th, 02:21 pm
પછી તેમણે ભારત સરકાર અને રાજસ્થાન સરકારની વિવિધ યોજનાઓનાં પસંદગી પામેલા લાભાર્થીઓનાં અનુભવોનું દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિકરણ નિહાળ્યું હતું. આ પ્રસ્તુતિકરણનું સંચાલન રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેએ કર્યું હતું. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સમાવેશ થાય છે.સમગ્ર દેશના ખેડૂતો સાથે ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 11:00 am
મારા માટે ખુશીની બાબત એ છે કે આજે મને સમગ્ર દેશના 600 જિલ્લાના ખેડૂતો સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) તથા દેશનાં વિવિધ ગામોમાં આવેલા 2 લાખ કોમન સર્વિસ સેન્ટર પર આપણા જે ખેડૂત ભાઈ- બહેનો હાજર છે અને આજે આપણી સાથે જોડાયેલા છે, તેમના અનુભવ જાણવાની તથા તેમને સીધે સીધા સાંભળવાની મને આજે દુર્લભ તક પ્રાપ્ત થઈ છે.પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો
June 20th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વીડિયો સંવાદના માધ્યમથી 2 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરો (સીએસસી) અને 600 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)ને જોડવામાં આવ્યા હતા. સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા વાર્તાલાપનો આ સાતમો સંવાદ હતો.લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદી
April 21st, 11:01 pm
લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદીપ્રધાનમંત્રીએ સનદી સેવા દિવસ નિમિત્તે સનદી અધિકારીઓને સંબોધન કર્યું
April 21st, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સનદી સેવા દિવસ પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રસંગ પ્રશંસા કરવાનો, મૂલ્યાંકન કરવાનો અને આત્મનિરીક્ષણ કરવાનો છે. તેમણે પ્રધાનમંત્રી પુરસ્કારને સનદી અધિકારીઓને પ્રોત્સાહન આપવાના એક પગલા તરીકે ગણાવ્યો અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પુરસ્કારો સરકારની પ્રાથમિકતાને પણ દર્શાવે છે.સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે વચનબદ્ધ: વડાપ્રધાન મોદી
March 17th, 01:34 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં IARI મેલા ગ્રાઉન્ડ, પૂસા કેમ્પસમાં આયોજીત કૃષિ ઉન્નતી મેલાની મુલાકાત લીધી હતી. તેમણે થીમ પેવેલિયનની અને જૈવિક મેલા કુંભની મુલાકાત લીધી હતી. તેમણે 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની આધારશિલા રાખી હતી. તેમણે ઓર્ગેનિક ઉત્પાદનો માટેની ઈ-માર્કેટિંગ પોર્ટલ શરુ કરાવી હતી. તેમણે કૃષિ કર્મણ એવોર્ડ્સ તેમજ પંડિત દીન દયાલ ઉપાધ્યાય કૃષિ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કર્યા હતા.પ્રધાનમંત્રીએ કૃષિ ઉન્નતી મેળાને સંબોધન કર્યું
March 17th, 01:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાંપૂસા પરિસરમાંઆઈએઆરઆઈ મેળા ગ્રાઉન્ડ ખાતે કૃષિ ઉન્નતી મેળાની મુલાકાત લીધી હતી. તેમણે થીમ પેવેલિયન અને જૈવિક મેળા કુંભની પણ મુલાકાત લીધી. તેમણે 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનું શિલાન્યાસ કર્યો હતો. તેમણે ઓર્ગેનિક ઉત્પાદનો માટેના એક ઈ-માર્કેટિંગ પોર્ટલનો પણ પ્રારંભ કરાવ્યો. તેમણે કૃષિ કર્માણ પુરસ્કારો અને દિન દયાળ ઉપાધ્યાય કૃષિ પ્રોત્સાહન પુરસ્કારો પ્રદાન કર્યા હતા.Every section of society is unhappy with the Congress government in Karnataka: PM Modi
February 27th, 05:01 pm
While addressing a huge public meeting at Davanagere in Karnataka, PM Narendra Modi hit out at the Congress government in the state for its mis-governance and said that they would be defeated in the upcoming state elections. “Every section of society is unhappy with the Congress government in Karnataka”, he said.PM Modi addresses farmers' rally in Davanagere, Karnataka
February 27th, 05:00 pm
While addressing a huge public meeting at Davanagere in Karnataka, PM Narendra Modi hit out at the Congress government in the state for its mis-governance and said that they would be defeated in the upcoming state elections. “Every section of society is unhappy with the Congress government in Karnataka”, he said.‘કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી’ વિષય પરની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ (20.02.2018)
February 20th, 05:47 pm
દેશભરમાંથી આવેલા વૈજ્ઞાનિકો, ખેડૂત મિત્રો અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો. આપણે સૌ ખુબ જ મહત્વપૂર્ણ, અતિ ગંભીર અને અત્યંત આવશ્યક વિષય પર મંથન માટે આજે એકત્ર થયા છીએ.પ્રધાનમંત્રીએ “કૃષિ 2022: ખેડૂતોની આવક બમણી કરવી” પર રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું
February 20th, 05:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં પૂસા સ્થિત એનએએસસી કોમ્પ્લેક્સમાં “કૃષિ 2002: ખેડૂતોની આવક બમણી કરવી” વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી હતી.લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે પ્રધાનમંત્રીનાં જવાબનાં અંશો
February 07th, 01:41 pm
આદરણીય અધ્યક્ષ મહોદયાજી, માનનીય રાષ્ટ્રપતિજીનાં ઉદબોધન પર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હું સદનમાં આપની વચ્ચે આભાર પ્રસ્તાવનું સમર્થન કરીને કેટલીક વાતો જરૂરથી કહેવા માંગીશ.