કોલકાતા, પશ્ચિમ બંગાળમાં G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
August 12th, 10:21 am
ભ્રષ્ટાચારની સૌથી વધુ અસર ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને થાય છે. તે સંસાધનોના ઉપયોગને અસર કરે છે. તે બજારોને વિકૃત કરે છે. તેની સેવા વિતરણને અસર થાય છે. અને, આખરે, તે લોકોના જીવનની ગુણવત્તાને ઘટાડે છે. અર્થશાસ્ત્રમાં, કૌટિલ્ય ભારપૂર્વક જણાવે છે કે સરકારનું કર્તવ્ય રાજ્યના સંસાધનોને વધારવાનું છે જેથી તેના લોકોનું મહત્તમ કલ્યાણ થાય. આ ધ્યેય હાંસલ કરવા માટે ભ્રષ્ટાચાર સામે લડવાની જરૂર છે. અને તેથી જ ભ્રષ્ટાચાર સામે લડવું એ આપણા લોકો પ્રત્યેની આપણી પવિત્ર ફરજ છે.પ્રધાનમંત્રીએ જી20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું
August 12th, 09:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે કોલકાતામાં આયોજિત જી20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રીસ્તરીય બેઠકને સંબોધન કર્યું હતું.CBIના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 03rd, 03:50 pm
તમે દેશની પ્રીમિયમ તપાસ એજન્સી તરીકે 60 વર્ષની સફર પૂર્ણ કરી છે. આ 6 દાયકા ચોક્કસપણે સિદ્ધિઓથી ભરેલા છે. સીબીઆઈના કેસ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું સંકલન પણ આજે અહીં બહાર પાડવામાં આવ્યું છે. તે સીબીઆઈની વર્ષોની સફર દર્શાવે છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું
April 03rd, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય તપાસ બ્યુરોની સ્થાપના 1લી એપ્રિલ 1963ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી.નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે તકેદારી જાગૃતિ સપ્તાહના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
November 03rd, 01:29 pm
સરદાર સાહેબની જન્મજયંતીથી આ તકેદારી સપ્તાહનો પ્રારંભ થયો છે. સરદાર સાહેબનું સમગ્ર જીવન પ્રામાણિકતા, પારદર્શિતા અને તેનાથી પ્રેરિત લોકસેવાના નિર્માણ માટે સમર્પિત રહ્યું. અને આ પ્રતિબદ્ધતા સાથે, તમે તકેદારી વિશે જાગૃતિનું આ અભિયાન શરૂ કર્યું છે. આ વખતે તમે બધા 'વિકસિત ભારત માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત'ના સંકલ્પ સાથે તકેદારી સપ્તાહની ઉજવણી કરી રહ્યા છો. આ સંકલ્પ આજના સમયની માંગ છે, પ્રાસંગિક છે અને દેશવાસીઓ માટે પણ તેટલો જ મહત્વપૂર્ણ છે.PM addresses programme marking Vigilance Awareness Week in New Delhi
November 03rd, 01:18 pm
PM Modi addressed the programme marking Vigilance Awareness Week of Central Vigilance Commission. The Prime Minister stressed the need to bring in common citizens in the work of keeping a vigil over corruption. No matter how powerful the corrupt may be, they should not be saved under any circumstances, he said.પ્રધાનમંત્રીએ 32માં પ્રગતિબેઠકની અધ્યક્ષતા કરી
January 22nd, 05:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજેવર્ષ 2020ની સૌપ્રથમ પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રગતિના માધ્યમથી પ્રધાનમંત્રીનો આ બત્રીસમો સંવાદ હતો. પ્રગતિ એ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાંકળી લઇ પ્રો-એક્ટીવ શાસન અને સમયસરના અમલીકરણ માટેનું આઈસીટી આધારિત એક મલ્ટી મોડલ મંચ છે.PRAGATI દ્વારા PM મોદીની વાતચીત
May 24th, 05:28 pm
પ્રગતીની બેઠક દરમિયાન PM મોદીએ પોસ્ટલ સેવાઓ અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની પ્રગતીની સમીક્ષા કરી હતી. PMએ મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેવા કે રેલ્વે, રોડ અને ઉર્જા ક્ષેત્રની સમીક્ષા કરી હતી જે ઘણા બધા રાજ્યોમાં પથરાયેલા છે. PM એ ગુના અને ગુનેગારોની ટ્રેકિંગ નેટવર્ક અને સીસ્ટમની પણ સમીક્ષા કરી હતી.