
The people of Delhi have suffered greatly because of AAP-da: PM Modi during Mera Booth Sabse Mazboot programme
January 22nd, 01:14 pm
Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.
PM Modi Interacts with BJP Karyakartas Across Delhi under Mera Booth Sabse Mazboot via NaMo App
January 22nd, 01:00 pm
Prime Minister Narendra Modi, under the Mera Booth Sabse Mazboot initiative, engaged with BJP karyakartas across Delhi through the NaMo App, energizing them for the upcoming elections. He emphasized the importance of strengthening booth-level organization to ensure BJP’s continued success and urged workers to connect deeply with every voter.
INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનાં કમિશનિંગ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
January 15th, 11:08 am
મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મંત્રી પરિષદમાં મારા વરિષ્ઠ સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય સેઠજી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તેમની સાથે આજે આપણા બે નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, સીડીએસ, સીએનએસ, નૌકાદળનાં બધા સાથીઓ, માઝગાંવ ડોકયાર્ડમાં કામ કરતા બધા સાથીઓ, અન્ય મહેમાનો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રન્ટલાઈન વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા
January 15th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં નેવલ ડોકયાર્ડમાં કાર્યરત થવા પર નૌસેનાનાં ત્રણ અગ્રિમ વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા હતા. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 15મી જાન્યુઆરીને સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ બહાદુર યોદ્ધાને તેમણે નમન કર્યાં હતા. તેમણે આ પ્રસંગે તમામ વીર યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા.Every citizen of Delhi is saying – AAP-da Nahin Sahenge…Badal Ke Rahenge: PM Modi
January 05th, 01:15 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic rally in Rohini, Delhi today, laying out a compelling vision for the city’s future under BJP’s governance. With resounding cheers from the crowd, the Prime Minister called upon the people of Delhi to usher in an era of good governance by ending a decade of administrative failures and empowering a “double-engine government” to transform the capital into a global model of urban development.PM Modi Calls for Transforming Delhi into a World-Class City, Highlights BJP’s Vision for Good Governance
January 05th, 01:00 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic rally in Rohini, Delhi today, laying out a compelling vision for the city’s future under BJP’s governance. With resounding cheers from the crowd, the Prime Minister called upon the people of Delhi to usher in an era of good governance by ending a decade of administrative failures and empowering a “double-engine government” to transform the capital into a global model of urban development.The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi
November 21st, 08:00 pm
Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.પ્રધાનમંત્રીએ ગુયાનાની સંસદને સંબોધિત કર્યું
November 21st, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. સંબોધન માટે માનનીય સ્પીકર શ્રી મંજૂર નાદિર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.એનડીટીવી વર્લ્ડ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 21st, 10:25 am
જો છેલ્લા 4-5 વર્ષનો સમયગાળો જોઈએ તો... મોટાભાગની ચર્ચાઓમાં એક વસ્તુ સામાન્ય રહી છે... અને તે છે... ચિંતા... ભવિષ્યની ચિંતા... કોરોના દરમિયાન ચિંતા કે વૈશ્વિક રોગચાળાનો સામનો કેવી રીતે કરવો... જ્યારે કોવિડ વધ્યો ત્યારે વિશ્વની અર્થવ્યવસ્થા અંગે ચિંતા હતી... કોરોનાને કારણે મોંઘવારી અંગે ચિંતા વધી... બેરોજગારી અંગે ચિંતા વધી... જળવાયુ પરિવર્તન અંગે ચિંતા હતી... પછી શરૂ થયેલા યુદ્ધોને લીધે, ચર્ચાઓમાં ચિંતાઓ વધુ વધી... વૈશ્વિક પુરવઠા શૃંખલાના વિઘટનની ચિંતા... નિર્દોષ લોકોના જીવ ગુમાવવાની ચિંતા... આ તણાવ, આ સંઘર્ષો, આ બધું વૈશ્વિક સમિટમાં પ્રતિબિંબિત થાય છે અને પરિસંવાદોનો વિષય બન્યો છે. અને આજે જ્યારે ચર્ચાનું કેન્દ્ર ચિંતા છે, તો ભારતમાં કેવા પ્રકારની વિચારસરણી ચાલી રહી છે...? કેટલો મોટો વિરોધાભાસ છે. અહીં ચર્ચા છે 'ધ ઈન્ડિયન સેન્ચ્યુરી'... ભારતની સદી, વિશ્વમાં ખળભળાટ વચ્ચે, ભારત આશાનું કિરણ બન્યું છે... વિશ્વ જ્યારે ચિંતામાં ડૂબી ગયું છે, ત્યારે ભારત આશા ફેલાવી રહ્યું છે. અને એવું નથી કે વૈશ્વિક પરિસ્થિતિઓ આપણા માટે વાંધો નથી...આપણા માટે વાંધો છે...ભારતની સામે પડકારો પણ છે...પરંતુ અહીં સકારાત્મકતાનો અહેસાસ છે, જે આપણે બધા અનુભવી રહ્યા છીએ. અને તેથી... અમે ભારતીય સદી વિશે વાત કરી રહ્યા છીએ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એનડીટીવી વર્લ્ડ સમિટ 2024ને સંબોધિત કર્યું
October 21st, 10:16 am
પાછલા 4-5 વર્ષોને પ્રતિબિંબિત કરતા, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે ભવિષ્યની ચિંતાઓ પર ચર્ચા એ એક સામાન્ય વિષય છે. તેમણે ઉલ્લેખ કર્યો કે કોવિડ રોગચાળાના તાજેતરના પડકારો, કોવિડ પછીના આર્થિક તણાવ, મોંઘવારી અને બેરોજગારી, જળવાયુ પરિવર્તન, ચાલી રહેલા યુદ્ધો, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, નિર્દોષોના મૃત્યુ, ભૌગોલિક રાજકીય તણાવ અને સંઘર્ષો તમામ વૈશ્વિક સમિટમાં ચર્ચાનો મુદ્દો બની ગયા છે. તે સમયે ભારતમાં થઈ રહેલી ચર્ચાઓ સાથે સમાનતા દર્શાવતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત પોતાની સદી વિશે વિચારણા કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “વૈશ્વિક ઉથલપાથલના આ યુગમાં ભારત આશાનું કિરણ બની ગયું છે. જ્યારે વિશ્વ ચિંતિત છે, ત્યારે ભારત આશા ફેલાવી રહ્યું છે”. તેમણે તે વાત પર જોર આપ્યું કે ભલે ભારત વૈશ્વિક પરિસ્થિતિ અને તેની સામેના પડકારોથી પ્રભાવિત હોય, પરંતુ સકારાત્મકતાની ભાવના છે જેનો અનુભવ કરી શકાય છે.આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 10:05 am
સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજીજુ જી, ભંતે ભદંત રાહુલ બોધિ મહાથેરો જી, આદરણીય ચાંગચુપ છોદૈન જી, મહાસંઘના તમામ પ્રતિષ્ઠિત સભ્યો, મહાનુભાવો, રાજદ્વારી સમુદાયના સભ્યો, બૌદ્ધ વિદ્વાનો, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવા માટે આયોજિત સમારોહને સંબોધન કર્યો
October 17th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, કારણ કે ભગવાન બુદ્ધની અભિધમ્મ પરના ઉપદેશો મૂળરૂપે પાલી ભાષામાં ઉપલબ્ધ છે.માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ મોહમ્મદ મુઇઝુ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંયુક્ત પ્રેસ નિવેદનનો મૂળપાઠ
October 07th, 12:25 pm
સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ મુઇઝુ અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું.ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓ તરફથી વિલમિંગ્ટન ઘોષણા સંયુક્ત નિવેદન
September 22nd, 11:51 am
આજે, અમે - ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની આલ્બેનીઝ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિઓ અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જોસેફ આર. બિડેન જુનિયર - ચોથી વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટ માટે મળ્યા હતા, જેનું આયોજન ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં રાષ્ટ્રપતિ બિડેન દ્વારા કરવામાં આવ્યું હતું.વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ 3.0ના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 17th, 10:00 am
છેલ્લી બે સમિટમાં, મને તમારામાંથી ઘણા લોકો સાથે નજીકથી કામ કરવાની તક મળી.મુંબઈમાં વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
July 13th, 06:00 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બાઈસ જી, મુખ્યમંત્રી એકનાથ શિંદે જી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથી પીયૂષ ગોયલ જી, રામદાસ આઠવલે જી, નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ જી, અજીત દાદા પવાર જી, રાજ્ય સરકારના મંત્રીઓ મંગલ પ્રભાત જી, દીપક કેસરકર જી, અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં મુંબઈમાં રૂ. 29,400 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
July 13th, 05:30 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ મુંબઈ અને તેની આસપાસનાં વિસ્તારો વચ્ચે માર્ગ અને રેલવે કનેક્ટિવિટી સુધારવા માટે રૂ. 29,400 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાની અને લોકાર્પણ કરવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે મહારાષ્ટ્રના યુવાનો માટે એક વિશાળ કૌશલ્ય વિકાસ પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી જે રાજ્યમાં રોજગારની તકોને વધુ વેગ આપશે. પ્રધાનમંત્રીએ વઢવાણ બંદરનો ઉલ્લેખ કર્યો હતો, જેને કેન્દ્ર સરકારે તાજેતરમાં મંજૂરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રૂ. 76,000 કરોડનાં આ પ્રોજેક્ટથી 10 લાખથી વધારે રોજગારીનું સર્જન થશે.60 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસની હાલત ખૂબ જ ચિંતાજનક છે : સાબરકાંઠામાં પીએમ મોદી
May 01st, 04:15 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના સાબરકાંઠામાં જાહેર સભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના ભાષણની શરૂઆત કેન્દ્ર સરકારમાં તેમની ત્રીજી ટર્મ માટે આશીર્વાદ મેળવવાની તક બદલ આભાર વ્યક્ત કરીને, તેમની રાજકીય સફરમાં ગુજરાતના મહત્વ પર ભાર મૂક્યો હતો.PM Modi addresses public meetings in Banaskantha and Sabarkantha, Gujarat
May 01st, 04:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Banaskantha and Sabarkantha, Gujarat, marking the celebration of Gujarat's Foundation Day. PM Modi began his speech by expressing gratitude for the opportunity to seek blessings for his third term in the central government, emphasizing the significance of Gujarat in his political journey.મોરેશિયસના પ્રધાનમંત્રી, મહામહિમ, પ્રવિંદ જુગનાથ સાથે અગાલેગા ટાપુઓ ખાતે એરસ્ટ્રીપ અને જેટીના સંયુક્ત ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
February 29th, 01:15 pm
છેલ્લા 6 મહિનામાં પ્રધાનમંત્રી જગન્નાથ અને મારી વચ્ચે આ પાંચમી મુલાકાત છે. આ ભારત અને મોરેશિયસ વચ્ચેની ગતિશીલ, મજબૂત અને અનન્ય ભાગીદારીનો પુરાવો છે. મોરેશિયસ અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસીનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમારા વિઝન “SAGAR” હેઠળ મોરેશિયસ અમારું ખાસ ભાગીદાર છે. ગ્લોબલ સાઉથના સભ્યો તરીકે, અમારી પાસે સમાન પ્રાથમિકતાઓ છે. છેલ્લા 10 વર્ષમાં અમારા સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ આવી છે. અમે પરસ્પર સહયોગમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને નવો આકાર આપવામાં આવ્યો છે. આપણા લોકો ભાષા અને સંસ્કૃતિના સુવર્ણ દોરથી જોડાયેલા છે. થોડા દિવસો પહેલા, અમે યુપીઆઈ અને રૂપે કાર્ડ જેવી પહેલ દ્વારા આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરી છે.