ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓ તરફથી વિલમિંગ્ટન ઘોષણા સંયુક્ત નિવેદન
September 22nd, 11:51 am
આજે, અમે - ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની આલ્બેનીઝ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિઓ અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જોસેફ આર. બિડેન જુનિયર - ચોથી વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટ માટે મળ્યા હતા, જેનું આયોજન ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં રાષ્ટ્રપતિ બિડેન દ્વારા કરવામાં આવ્યું હતું.બીજી વૈશ્વિક કોવિડ વર્ચ્યુઅલ સમિટનાં ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી
May 12th, 08:58 pm
કોવિડ મહામારી જીવન, સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરવાનું ચાલુ રાખે છે અને મુક્ત સમાજોની સ્થિતિસ્થાપકતાની કસોટી કરે છે. ભારતમાં, અમે મહામારી સામે જનલક્ષી વ્યૂહરચના અપનાવી છે. અમે અમારાં વાર્ષિક હેલ્થકેર બજેટમાં અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી કરી છે.