બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશનું સંયુક્ત નિવેદન
September 07th, 03:04 pm
પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ સરકારના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીનાએ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 05 થી 08 સપ્ટેમ્બર 2022 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મહામહિમ પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ તેમની સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી શેખ હસીનાના કાર્યક્રમમાં 1971માં બાંગ્લાદેશની મુક્તિ માટે થયેલા યુદ્ધ દરમિયાન શહીદ થયેલા અને ગંભીર રીતે ઇજા પામેલા ભારતીય સશસ્ત્ર દળોના 200 વંશજો માટે બંગબંધુ શેખ મુજીબુર રહેમાન વિદ્યાર્થી શિષ્યવૃત્તિનો પણ સમાવેશ થાય છે. તેમણે એક વ્યાવસાયિક કાર્યક્રમમાં પણ સંબોધન આપ્યું હતું, આ કાર્યક્રમનું આયોજન 7 સપ્ટેમ્બર 2022 ના રોજ ભારતીય અને બાંગ્લાદેશના વેપારી સમુદાયો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.ભારત સરકારના ટોચના વૈજ્ઞાન અધિકારીઓને મળતા વડાપ્રધાન
July 19th, 11:41 am
વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારત સરકારના ટોચના વિજ્ઞાન અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ડૉ. વી. કે. સારસ્વત – સભ્ય, નીતિ આયોગ; ડૉ. આર. ચિદમ્બરમ – મુખ્ય વિજ્ઞાન સલાહકાર, ભારત સરકાર તેમજ કેન્દ્ર સરકારના વિભાગોના વિજ્ઞાન સચિવો સામેલ હતા.Now it is time to work for economic freedom: PM at India-SA Business Meet
July 08th, 07:52 pm
PM chairs meeting of CSIR Society
April 06th, 10:04 pm