
પ્રધાનમંત્રી પ્રથમ વખતના રાજ્ય મંત્રીઓને મળ્યા
June 28th, 10:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મંત્રી પરિષદમાં પ્રથમ વખત રાજ્ય મંત્રી બનેલા લોકોને મળ્યા.
શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા
June 09th, 11:55 pm
શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારંભમાં સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી અને તેમના મંત્રી સ્તરના સાથીદારોને શપથ લેવડાવ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રીએ મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી
July 03rd, 10:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી.Efficiency of government departments has increased due to the efforts of our Karmayogis: PM
October 22nd, 11:10 am
PM Modi launched Rozgar Mela – the recruitment drive for 10 lakh personnel. During the event, appointment letters were handed over to 75,000 newly inducted appointees. He said that completion of the process of selection for lakhs of vacancies in a few months and issuing appointment letters were an indication of the change the government system has undergone in the last 7-8 years.PM launches Rozgar Mela – recruitment drive for 10 lakh personnel
October 22nd, 11:01 am
PM Modi launched Rozgar Mela – the recruitment drive for 10 lakh personnel. During the event, appointment letters were handed over to 75,000 newly inducted appointees. He said that completion of the process of selection for lakhs of vacancies in a few months and issuing appointment letters were an indication of the change the government system has undergone in the last 7-8 years.21 Exclusive Photos of PM Modi from 2021
December 31st, 11:59 am
As the year 2021 comes to an end, here is a look at some exclusive photos of PM Modi from 2021.પ્રધાનમંત્રીએ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા
September 16th, 04:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ સશક્ત જૂથો સાથે બેઠક યોજીને કોવિડની પરિસ્થિતિની સમીક્ષા કરી
April 30th, 04:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ સશક્ત જૂથો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.નવી દિલ્હીમાં વાણિજ્ય ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 22nd, 11:47 am
મંત્રીમંડળના મારા સાથીદાર, વાણિજય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુજી, આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીજી, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સી. આર ચૌધરીજી, વાણિજ્ય મંત્રાલય અને સંબંધિત વિભાગોનો અધિકારીઓ તથા અહિં ઉપસ્થિત અન્ય મહાનુભવો.વાણિજ્ય ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન
June 22nd, 11:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના વાણિજ્ય વિભાગ માટેની એક નવી કચેરી, વાણિજ્ય ભવનનો શિલાન્યાસ કર્યો હતો.President, Vice President, PM, Ministers and Chief Ministers Lead Mass Yoga Demonstrations
June 21st, 01:25 pm
Hon’ble President Shri Ram Nath Kovind, Vice President Shri M Venkaiah Naidu, the Prime Minister, Ministers in the Central Government and Chief Ministers of various states today extended greetings on the occasion of International Day of Yoga and led mass yoga demonstrations.Allocation of Portfolios amongst the members of the Council of Ministers
November 09th, 06:31 pm
Allocation of Portfolios amongst the members of the Council of Ministers