પ્રધાનમંત્રીનું COP-28 ખાતે 'ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ' પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં સંબોધન
December 01st, 07:22 pm
આટલા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ તેમનું અહીં આવવું, અમારી સાથે થોડો સમય વિતાવવો અને તેમનો સહકાર મેળવવો એ પોતાનામાં જ મોટી વાત છે. UAE સાથે આ ઈવેન્ટનું સહ-આયોજન કરવાનો મને ઘણો આનંદ છે. આ પહેલમાં જોડાવા બદલ હું સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર-શોનનો પણ આભાર વ્યક્ત કરું છું.ચાલો આ ઉત્સવની મોસમમાં, આપણે બધા સાથે આનંદ અને ખુશીઓ વહેંચીએ: 'મન કી બાત' દરમિયાન પ્રધાનમંત્રી
September 29th, 11:00 am
પ્રધાનમંત્રી મોદીએ 'મન કી બાત' દ્વારા દેશને સંબોધન કર્યું હતું. એપિસોડ દરમિયાન, પ્રધાનમંત્રીએ તેમના જન્મદિવસ અગાઉ લતા મૃગેશકરજી સાથેની એક રસપ્રદ વાતચીત શેર કરી હતી. પ્રધાનમંત્રીએ તહેવારો, રમતગમત, ઇ-સિગારેટ પર તાજેતરના પ્રતિબંધ, પર્યટન સહિતના વિવિધ વિષયોને આવરી લીધા હતા. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ રૂપે એકલ-ઉપયોગી પ્લાસ્ટિક બંધ કરવા વિનંતી કરી હતી.FICCI Delegation calls on PM
June 30th, 05:47 pm