ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 11:30 am
તામિલનાડુનાં રાજ્યપાલ થિરુ આર. એન. રવિજી, તમિલનાડુનાં મુખ્યમંત્રી થિરુ એમ. કે. સ્ટાલિનજી, ભારતીદાસન યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર થિરુ એમ. સેલ્વમજી, મારા યુવાન મિત્રો, શિક્ષકો અને યુનિવર્સિટીનાં સહાયક કર્મચારીઓ,પ્રધાનમંત્રીએ તમિલનાડુની તિરુચિરાપલ્લી સ્થિત ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું
January 02nd, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં 38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા.ડો. એમ.જી.આર. મેડિકલ યુનિવર્સિટી તમિલનાડુના 33મા પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 11:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમિલનાડુ ડો. એમ જી આર મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. આ સમારંભમાં 21000થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અને ડિપ્લોમા એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ તમિલનાડુ ડો. એમ જી આર મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
February 26th, 11:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમિલનાડુ ડો. એમ જી આર મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. આ સમારંભમાં 21000થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અને ડિપ્લોમા એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રી 26 ફેબ્રુઆરીએ તમિલનાડુ ડો. એમ.જી.આર. મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભને સંબોધન કરશે
February 24th, 07:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે તમિલનાડુ ડો. એમ.જી.આર. મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમાંરભનો સંબોધિત કરશે. આ પદવીદાન સમારોહમાં કુલ 17591 ઉમેદવારોને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રી 23 ફેબ્રુઆરીના રોજ આઈઆઈટી ખડગપુરના 66મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે
February 21st, 07:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 ફેબ્રુઆરી, 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 12:30 વાગ્યે આઈઆઈટી ખડગપુરના 66મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી, અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી પણ ઉપસ્થિત રહેશે.વિશ્વભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 19th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને વિશ્વભારતીના રેક્ટર શ્રી જગદીપ ધનકર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ ‘નિશંક’ અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી શ્રી સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
February 19th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને વિશ્વભારતીના રેક્ટર શ્રી જગદીપ ધનકર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ ‘નિશંક’ અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી શ્રી સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.ભારતની ક્રિકેટ ટીમને તાજેતરમાં મળેલો વિજય યુવાનોને પ્રેરણાદાયક સંદેશો આપે છે
January 22nd, 01:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં સૌથી મોટું પરિવર્તન ઇરાદો, ક્રિયા અને પ્રતિક્રિયામાં છે જે આજના યુવાનોના મૂડ સાથે બહુ સારી રીતે તાલમેલમાં છે. તેઓ આજે આસામમાં આવેલી તેજપુર યુનિવર્સિટીના 18મા પદવીદાન સમારંભમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપી રહ્યાં હતાં ત્યારે તેમણે આ શબ્દો કહ્યાં હતા.પ્રધાનમંત્રી 22 જાન્યુઆરીના રોજ તેજપુર વિશ્વ વિદ્યાલયના 18મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે
January 20th, 07:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી, 2021ના રોજ આસામની તેજપુર વિશ્વ વિદ્યાલયના 18મા પદવીદાન સમારોહમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. આ પ્રસંગે આસામના રાજ્યપાલ પ્રો. જગદીશ મુખી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે.Influence of Guru Nanak Dev Ji is distinctly visible all over the world: PM Modi during Mann Ki Baat
November 29th, 11:00 am
During Mann Ki Baat, PM Modi spoke on a wide range of subjects. He mentioned how in the last few years, India has successfully brought back many stolen idols and artifacts from several nations. PM Modi remembered Guru Nanak Dev Ji and said His influence is distinctly visible across the globe. He paid rich tributes to Sri Aurobindo and spoke at length about his Swadeshi philosophy. PM Modi highlighted the recent agricultural reforms and added how they have helped open new doors of possibilities for farmers.પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 21st, 11:06 am
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાનના અવસરે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ! જે સાથીદારો આજે ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે તેમને અને તેમાના માતા- પિતાને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે દેશને તમારા જેવા ઉદ્યોગ માટે સજ્જ ગ્રેજ્યુએટસ મળી રહ્યા છે. તમારા પરિશ્રમ બદલ તમને અભિનંદન, તમે આ યુનિવર્સિટીમાંથી જે કાંઈ શિખ્યું છે તેના માટે શુભેચ્છાઓ. રાષ્ટ્રના નિર્માણ માટે જે મોટા લક્ષ્ય લઈને આજે તમે અહીંથી વિદાય લઈ રહ્યા છો ત્યારે તમારી નવી સફર માટે અને મંજીલ માટે શુભેચ્છાઓ.પ્રધાનમંત્રી ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારંભમાં સહભાગી થયા
November 21st, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારંભમાં સહભાગી થયા. તેમણે ‘45 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતા મોનોક્રિસ્લાઇન સોલર ફોટોવોલ્ટેઇક પેનલ’ અને ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઓન વોટર ટેકનોલોજી’ નો શિલાન્યાસ કર્યો હતો. તેમણે યુનિવર્સિટીમાં ‘ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર – ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેશન’, ‘ટ્રાન્સલેશનલ રિસર્ચ સેન્ટર’ અને ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’નું ઉદ્ઘાટન પણ કર્યું હતું.India is committed to provide 'ease of doing business' to its youth, so they can focus on bringing ‘ease of living’ to the countrymen: PM
November 07th, 11:00 am
PM Modi addressed convocation ceremony of IIT Delhi via video conferencing. In his remarks, PM Modi said that quality innovation by the country's youth will help build 'Brand India' globally. He added, COVID-19 has taught the world that while globalisation is important, self reliance is also equally important. We are now heavily focussed on ease of doing business in India so that youth like you can bring transformation to our people’s lives.પ્રધાનમંત્રીએ IIT દિલ્હી ખાતે 51મા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
November 07th, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IITમાંથી આજે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને દેશની જરૂરિયાતો પારખવા અને પરિવર્તનો સાથે પાયાના સ્તરેથી જોડાવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે આ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં સામાન્ય લોકોની મહત્વાકાંક્ષાઓ ઓળખવા માટે પણ કહ્યું હતું. પ્રધાનમંત્રીએ આજે IIT દિલ્હી ખાતે યોજાયેલા 51મા પદવીદાન સમારંભ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આપેલા સંબોધન દરમિયાન વિદ્યાર્થીઓને આ વાતો જણાવી હતી.મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં વીડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 19th, 11:11 am
થોડા સમય પહેલાં હું એક તસવીર જોઈ રહ્યો હતો. આ વખતે કોરોનાના જોખમને કારણે ભલે કેટલાંક પ્રતિબંધો છે. પરંતુ ઉત્સવનો ઉમંગ પહેલાંના જેવો જ છે. થોડા દિવસ પહેલાં પડેલા વરસાદે અવરોધ ઉભો કરવા પ્રયાસ કર્યો છે. અસર પામેલા તમામ પરિવારો માટે હું સંવેદના પ્રગટ કરૂ છુ. કેન્દ્ર સરકાર અને કર્ણાટક સરકાર મળીને રાહતના તમામ સંભવિત પ્રયાસો કરશે.પ્રધાનમંત્રીએ મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
October 19th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રી મૈસુર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારોહ 2020મા સંબોધન કરશે
October 17th, 07:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ સવારે 11:15 વાગ્યે મૈસુર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારોહ 2020મા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ, વિશ્વવિદ્યાલયના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સિન્ડીકેટ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, એમએલસી, કાનૂની અધિકારીઓ, જિલ્લા અધિકારીઓ, વિશ્વવિદ્યાલયના ભૂતપૂર્વ કુલપતિઓ અને વિદ્યાર્થીઓ અને વાલીઓ પદવીદાન સમારોહના ઓનલાઇન સાક્ષી બનશે.આઈઆઈટી, ગુવાહાટીના પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 12:01 pm
આ કાર્યક્રમમાં આપણી સાથે હાજર રહેલા દેશના શિક્ષણમંત્રીઓ, શ્રી રમેશ પોખરિયાલ નિશંકજી, આસામના મુખ્યમંત્રી શ્રી સર્વેશ્વર સોનવાલજી, કેબિનેટના મારા સાથીદાર અને શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી શ્રી સંજય ધોત્રે, બોર્ડ ઓફ ગવર્નન્સના ચેરમેન ડો. રાજીવ મોદી, સેનેટના સભ્યો અને આ પદવીદાન સમારંભમાં હાજર રહેલા માનવંતા આમંત્રિતો, અધ્યાપકગણ, સ્ટાફ અને મારા વહાલા વિદ્યાર્થીઓ.પ્રધાનમંત્રીએ આઇઆઇટી, ગુવાહાટીમાં પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
September 22nd, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આઇઆઇટી, ગુવાહાટીના પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો.