કેરળમાં ઉર્જા અને શહેરી ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

February 19th, 04:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેરળમાં પુગલુર – થ્રીસૂર ઉર્જા પરિવહન પરિયોજના, કસારાગોડ સૌર ઉર્જા પરિયોજના અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે આ કાર્યક્રમ દરમિયાન તિરુવનંતપુરમમાં એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્ર તેમજ સ્માર્ટ માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રી દ્વારા કેરળમાં ઉર્જા અને શહેરી ક્ષેત્રની મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

February 19th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેરળમાં પુગલુર – થ્રીસૂર ઉર્જા પરિવહન પરિયોજના, કસારાગોડ સૌર ઉર્જા પરિયોજના અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે આ કાર્યક્રમ દરમિયાન તિરુવનંતપુરમમાં એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્ર તેમજ સ્માર્ટ માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો.

નવી દિલ્હીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ન્યાયિક પરિષદ 2020માં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સંબોધનનો મૂળપાઠ

February 22nd, 10:35 am

ભારતના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે, કાયદા મંત્રી શ્રી રવિશંકર પ્રસાદજી, મંચ પર ઉપસ્થિત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશગણ, એટૉર્ની જનરલ ઑફ ઇન્ડિયા, આ પરિષદમાં આવેલા દુનિયાની અન્ય ઉચ્ચ અદાલતોના ન્યાયમૂર્તિઓ, ભારતની સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના સન્માનિત ન્યાયમૂર્તિઓ, અતિથીગણ, દેવીઓ અને સજ્જનો !!

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ન્યાયિક પરિષદને સંબોધન કર્યું

February 22nd, 10:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ન્યાયિક પરિષદને સંબોધન કર્યું હતું. સર્વોચ્ચ ન્યાયાલય તેમજ વિવિધ ઉચ્ચ ન્યાયાલયના આદરણીય ન્યાયધીશો, પ્રતિષ્ઠિત વકીલો અને વિદેશમાંથી આવેલા પ્રતિનિધીઓએ આ પરિષદમાં ભાગ લીધો હતો.

રાજ્યપાલોની 50મી પરિષદના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

November 24th, 09:14 pm

આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની 50મી પરિષદનું સમાપન થયું હતું જેમાં ખાસ કરીને આદિજાતિ કલ્યાણ અને પાણી, કૃષિ, ઉચ્ચ શિક્ષણ તેમજ ઇઝ ઑફ લિવિંગને લગતા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ રાજ્યપાલોની 50મી પરિષદનાના ઉદઘાટન સત્રને સંબોધન કર્યું

November 23rd, 03:21 pm

નવી દિલ્હીના રાષ્ટ્રપ્રતિ ભવન ખાતે ઉદઘાટન સત્રની સાથે આજથી રાજ્યપાલોની 50મી વાર્ષિક પરિષદનો પ્રારંભ થયો હતો. નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના ઉપ-રાજ્યપાલ સહિત પ્રથમવાર બનેલા 17 નવા રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલો આ પરિષદમાં ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે ભારતના માનનીય રાષ્ટ્રપતિ, ભારતના ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને જળ શક્તિ મંત્રી સહિત અનેક મહામનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલોની બેઠકના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાનની ટીપ્પણીઓ

October 12th, 03:00 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની બેઠકના ઉદ્ઘાટન સ્તરમાં ઉદબોધન કર્યું હતું.

Malaysia PM appreciates PM Modi's Vision, congratulates him for being a ‘Good Reformist’

December 14th, 02:22 pm

Malaysian Prime Minister Mohammed Najib Razak strongly supported the vision of the Indian Prime Minister Shri Narendra Modi. I must congratulate you for being a good reformist. For doing things what lesser mortals would not have attempted,said PM Razak. “I wish you success because if you are courageous enough to do the reforms, I am sure you will reap the rewards in due course, he further added.

કુઆલાલુમ્પુરમાં ધી ઈકોનોમિક ટાઈમ્સ એશિયન બિઝનેસ લીડર્સ કોન્ક્લેવ 2016 ખાતે મલેશિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત ઉદ્ઘાટન વેળાએ પ્રધાનમંત્રીનું સંબોધન (વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા)

December 14th, 02:20 pm

PM Modi jointly inaugurated the Economic Times Asian Business Leaders Conclave 2016 in Kuala Lumpur with His Excellency the PM of Malaysia, Mr Najib Razak. PM talked about the progress India is making at various fronts and reforms that are happening in the country. During his address PM said , “21st Century is the Century of Asia”. PM invited foreign investors to Invest India, “India is not only a good destination. It’s always a good decision to be in India,” he said.

પ્રધાનમંત્રી હૈદરાબાદમાં ડીજીએસપી/આઇજીએસપી કોન્ફરન્સનમાં હાજર રહ્યા

November 26th, 06:45 pm

PM Narendra Modi addressed the DGsP/IGsP Conference in Hyderabad. PM Modi called for a qualitative change in the police force through a collective training effort. He said that technology and human interface are both important for the police force to keep progressing. PM also recalled terror attack in Mumbai on 26th November 2008 and noted the sacrifices of the police personnel.

WATCH LIVE: Shri Narendra Modi to address various events in Delhi, on 27th February, 2014.

February 24th, 10:45 am

WATCH LIVE: Shri Narendra Modi to address various events in Delhi, on 27th February, 2014.