પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરી
November 04th, 08:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં એક હિંદુ મંદિર પરના તાજેતરના હુમલાની સાથે ભારતીય રાજદ્વારીઓને ડરાવવાના પ્રયાસોની આકરી નિંદા કરી છે. ભારતના અડગ સંકલ્પ પર ભાર મૂકતા, તેમણે કેનેડાની સરકાર દ્વારા ન્યાય અને કાયદાના શાસનને જાળવી રાખવાની હાકલ કરી.પ્રધાનમંત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની નિંદા કરી
July 14th, 09:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની નિંદા કરી છે.પ્રધાનમંત્રીએ લોકસભા અધ્યક્ષ દ્વારા કરાયેલી ઇમરજન્સીની નિંદા અંગે પ્રશંસા કરી
June 26th, 02:38 pm
મને ખુશી છે કે માનનીય સ્પીકરે ઇમરજન્સીની સખત નિંદા કરી, તે સમય દરમિયાન કરવામાં આવેલી અતિરેકને પ્રકાશિત કરી અને જે રીતે લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું તેનો પણ ઉલ્લેખ કર્યો. તે દિવસો દરમિયાન ભોગ બનેલા તમામ લોકોના સન્માનમાં મૌન ઊભા રહેવું એ પણ એક અદ્ભુત ચેષ્ટા છે.પ્રધાનમંત્રીએ કાશી વિદ્વત પરિષદના પ્રમુખ પ્રોફેસર રામ યત્ન શુક્લના નિધન પર શોક વ્યક્ત કર્યો
September 20th, 10:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી વિદ્વત પરિષદના પ્રમુખ પ્રોફેસર રામ યત્ન શુક્લના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પ્રોફેસર શુક્લાના અવસાનને શૈક્ષણિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જગત માટે અપૂર્વીય ખોટ ગણાવી હતી.પ્રધાનમંત્રી શ્રીએ એમપીના જબલપુરની એક હોસ્પિટલમાં આગને કારણે થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો
August 01st, 08:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના જબલપુરમાં એક હોસ્પિટલમાં લાગેલી આગને કારણે થયેલી જાનહાનિ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ એન્ટોનિયો ગુટેરેસ વચ્ચે ટેલિફોન પર વાતચીત
July 29th, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ (UNSG) મહામહિમ એન્ટોનિયો ગુટેરેસ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર હુમલાની નિંદા કરી
November 13th, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપરુમાં આસામ રાઈફલ્સના કાફલા પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે આજે શહીદ થયેલા જવાનો અને તેમના પરિજનોને શ્રદ્ધાંજલિ આપી.PM strongly condemns terrorist attacks inside a church in Nice, France
October 29th, 07:58 pm
The Prime Minister, Shri Narendra Modi has strongly condemned the recent terrorist attacks in France, including today's heinous attack in Nice inside a church.PM condemns the Maoist attack in Sukma, Chhattisgarh
March 22nd, 10:23 pm
Prime Minister Shri Narendra Modi strongly condemned the Maoist attack in Sukma, Chhattisgarh. He paid tribute to the security personnel martyred in the attack and in a tweet he wrote, “Condolences to the bereaved families. I pray for a quick recovery of those injured.”વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દર્શાવવાનાં પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 15th, 10:52 am
સૌથી પહેલાં હું પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને આદર પૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. તેમણે દેશની સેવા કરતાં-કરતાં પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરી દીધા છે, દુઃખની આ ઘડીમાં મારી અને દરેક ભારતીયની સંવદનાઓ તેમના પરિવારની સાથે છે.PM Modi flags off Vande Bharat Express
February 15th, 10:52 am
PM Narendra Modi today flagged off the Vande Bharat Express from New Delhi. Addressing the gathering, PM Modi condemned the dastardly terror attack on the CRPF personnel in Pulwama and assured that their supreme sacrifice won’t go in vain. The PM said that the perpetrators of the heinous attack will not be spared.મિસ્રમાં થયેલા આતંકવાદી હુમલાની પ્રધાનમંત્રીએ ઘોર નિંદા કરી
November 24th, 10:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિસ્રમાં એક પ્રાર્થના સ્થળ પર થયેલા આતંકવાદી હુમલાની ઘોર નિંદા કરી હતી. એમણે આ બર્બરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદનાં તમામ સ્વરૂપો સામેની લડતમાં ભારતનું મિસ્રને સશક્ત સમર્થન દર્શાવ્યુ હતું.પ્રધાનમંત્રીએ ક્રિષ્ના નદીમાં બોટ ઉંધી પડવાના કારણે થયેલી જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો
November 13th, 10:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્રિષ્ના નદીમાં બોટ ઉંધી પડવાના કારણે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ ન્યુયોર્ક શહેરમાં થયેલા અતંકવાદી હુમલાની નિંદા કરી
November 01st, 09:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યુયોર્ક શહેરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે.હરિયાણા અને પંજાબની હિંસાની નિંદા કરતા વડાપ્રધાન
August 25th, 09:03 pm
હિંસાના આજના બનાવો અત્યંત દુઃખદાયી છે. હું હિંસાની કડક નિંદા કરું છું અને તમામને શાંતિ બનાવી રાખવાની અપીલ કરું છું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મેં NSA અને ગૃહ સચિવ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અધિકારીઓને પરિસ્થિતિ સામાન્ય કરવા સતત કામ કરવાની અને જરૂર હોય તે તમામ સહાયતા પૂરી પાડવાની વિનંતી કરી છે. - વડાપ્રધાનPM strongly condemns the terrorist attack in Kabul
July 24th, 04:19 pm
Strongly condemn the terrorist attack in Kabul. My heart goes out to the victim's families. We stand in solidarity with people and government of Afghanistan in their fight against terrorism. -Prime Ministerપ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો; રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાત કરીને શક્ય તમામ સહાયની ખાતરી આપી
July 10th, 11:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન વી વોહરા અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે વાત પણ કરી હતી તથા શક્ય તમામ જરૂરી સહાય કરવાની ખાતરી આપી હતી.લંડન હુમલાની કડક શબ્દોમાં ટીકા કરતા PM
June 04th, 10:13 am
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ લંડનમાં થયેલા હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ હુમલાઓ આઘાતજનક અને ભયજનક છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “લંડનમાં થયેલા હુમલાઓ આઘાતજનક અને શોકજનક છે. અમે તેની નિંદા કરીએ છે. હુમલામાં માર્યા ગયેલા લોકો સાથે મારી સહાનુભુતિ છે અને ઈજાગ્રસ્તો માટે હું પ્રાર્થના કરું છું.”Prime Minister strongly condemns terror attack in Kabul
May 31st, 12:48 pm
PM Narendra Modi strongly condemned terror attack in Kabul. He said, We strongly condemn the terrorist blast in Kabul. Our thoughts are with the families of the deceased & prayers with the injured. India stands with Afghanistan in fighting all types of terrorism. Forces supporting terrorism need to be defeated.સ્વચ્છ ભારતના સામાજીક કાર્યનું સમર્થન કરવા બદલ માર મારીને જેનું ખૂન કરવામાં આવ્યું હતું તે ઈ-રીક્ષા ડ્રાઈવરના સંબંધીને રૂ. 1 લાખની સહાયતા રાશી ઘોષિત કરતા વડાપ્રધાન
May 29th, 10:00 pm
નવી દિલ્હીમાં જાહેરમાં મૂત્ર વિસર્જન કરતા બે વ્યક્તિઓને રોકનાર જે ઈ રીક્ષા ડ્રાઈવર રવીન્દ્ર કુમારનું માર મારીને ખૂન કરી દેવામાં આવ્યું હતું તેના નજીકના સગાને વડાપ્રધાનના રાષ્ટ્રીય સહાયતા ફંડમાંથી PM નરેન્દ્ર મોદીએ રૂ. 1 લાખની સહાયતા રાશી મંજુર કરી છે. વડાપ્રધાને આ ઘટનાની નિંદા કરી છે અને આ પ્રકારના અમાનવીય કૃત્ય કરનાર ગુનેગારોને કાયદાની ગિરફતમાં લાવવા માટે સત્તાવાળાઓને નિર્દેશ કર્યો છે.