સીએજી સુશાસનનો ઉત્પ્રેરક હોવો જોઈએ: પીએમ મોદી

November 21st, 04:31 pm

પીએમ મોદીએ એકાઉન્ટન્ટ્સ જનરલ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલના કોન્ક્લેવને સંબોધન કરતાં જણાવ્યું કે, ભારતે ટેકનોલોજી બાબતે ઉત્તમ વૈશ્વિક પ્રણાલીઓ લેવી જોઈએ અને આપણે ઇન્ડિયા પેસિફિક ટુલ્સ પર પણ કામ કરવાનું છે. .

દેશમાં નિયત સમયમર્યાદામાં અને પરિણામ આધારિત કામ કરવાની શૈલી વિકસાવવામાં કેગ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છેઃ પ્રધાનમંત્રી

November 21st, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (21 નવેમ્બર, 2019) એકાઉન્ટન્ટ્સ જનરલ અને ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલની બેઠકને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં નિયત સમયમર્યાદામાં અને પરિણામ આધારિત વ્યવસ્થા કાર્યરત થવાનું શરૂ થયું છે. એમાં કેગ (કમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ) મોટી ભૂમિકા ભજવે છે.

પ્રધાનમંત્રી એકાઉન્ટન્ટ્સ જનરલની કોન્ક્લેવને સંબોધિત કરશે

November 20th, 05:09 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 21 નવેમ્બર, 2019ના રોજ એકાઉન્ટન્ટ્સ જનરલ ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલ કોન્ક્લેવને સંબોધિત કરશે. શ્રી નરેન્દ્ર મોદી AsG અને ડેપ્યુટી AsGને સંબોધન કરતા દેશભરમાં કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઑફ ઇન્ડિયાની ઓફિસમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે.