7મા ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શમાં પ્રધાનમંત્રી દ્વારા પ્રારંભિક ટિપ્પણીનો મૂળપાઠ

October 25th, 01:00 pm

7મા ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ માટે આ પ્રસંગે તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત.

પરિણામોની યાદીઃ મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી અનવર ઇબ્રાહિમની ભારતની સત્તાવાર મુલાકાત

August 20th, 04:49 pm

ભારત સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે કામદારોની ભરતી, રોજગારી અને સ્વદેશાગમન પર સમજૂતીકરાર (એમઓયુ)

મલેશિયાના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન

August 20th, 12:00 pm

પ્રધાનમંત્રી બન્યા બાદ અનવર ઇબ્રાહીમજીની આ પહેલી ભારત યાત્રા છે. મને ખુશી છે કે મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ તમને ભારતમાં આવકારવાની મને તક મળી છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ

March 17th, 08:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્કોટ મોરિસન 21 માર્ચ 2022ના રોજ બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજશે. આ સમિટ 4 જૂન 2020ના રોજ ઐતિહાસિક પ્રથમ વર્ચ્યુઅલ સમિટને અનુસરે છે જ્યારે સંબંધને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવામાં આવ્યો હતો.

ભારત- યુકે વર્ચ્યુઅલ શિખર મંત્રણા

May 04th, 06:34 pm

ભારત અને યુકે લાંબા સમયથી મૈત્રી સંબંધો અને લોકશાહી, મૂળભૂત સ્વતંત્રતા અને કાયદાનું શાસન, મજબૂત પૂરકતા અને વધતા સુશાસન પ્રત્યેની પારસ્પરિક કટિબદ્ધતા દ્વારા રચાયેલી સહિયારી વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.