સોશિયલ મીડિયા કોર્નર 20 એપ્રિલ 2018
April 20th, 07:33 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન યુકે ભારતનું સંયુક્ત નિવેદન (એપ્રિલ 18, 2018)
April 18th, 07:02 pm
વડાપ્રધાન મોદી પ્રિન્સ ઓફ વેલ્સને મળ્યા
April 18th, 03:54 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રિન્સ ઓફ વેલ્સને મળ્યા હતા. બંને નેતાઓએ લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે આયોજિત “5000 યર્સ ઓફ સાયન્સ એન્ડ ઇનોવેશન – ઇલ્યુમીનેટીંગ ઇન્ડિયા” પ્રદર્શનન મુલાકાત લીધી હતી.ભારત-યુકે સંબંધો વૈવિધ્યપૂર્ણ તેમજ વ્યાપક હોવાનું કહેતા વડાપ્રધાન મોદી
April 18th, 02:36 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના વડાપ્રધાન થેરેસા મે સાથે ફળદ્રુપ વાર્તાલાપ હાથ ધર્યો હતો. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુકેના સંબંધો કેવી રીતે આગળ વધારવા તે અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.લંડન આવી પહોંચતા વડાપ્રધાન મોદી
April 18th, 04:00 am
વડાપ્રધાન મોદી લંડન આવી પહોંચ્યા છે, જ્યાં તેઓ કોમનવેલ્થ રાષ્ટ્રાધ્યક્ષોની બેઠકમાં ભાગ લેશે, વડાપ્રધાન થેરેસા મે સાથે ચર્ચા વિચારણા કરશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.સ્વિડન અને યુ.કેનીયાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું નિવેદન
April 15th, 08:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડન અને યુ.કેની યાત્રા પરનિકળતા પૂર્વે આપેલા વિદાય નિવેદનનોમૂળપાઠ નીચે મુજબ છે.