ગુજરાતનાં દ્વારકામાં વિવિધ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 25th, 01:01 pm

મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા સાથીદાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, અન્ય તમામ મહાનુભાવો અને ગુજરાતના મારાં ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

February 25th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડતી સુદર્શન સેતુ, વાડીનાર અને રાજકોટ-ઓખામાં પાઇપલાઇન પ્રોજેક્ટ, રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયા રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા. તેમણે એનએચ-927ના ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનને પહોળો કરવા, જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર અને સિક્કા થર્મલ પાવર સ્ટેશન, જામનગરમાં ફ્લુ ગેસ ડિસુલ્ફ્યુરાઇઝેશન (એફજીડી) સિસ્ટમ ઇન્સ્ટોલેશનનો શિલાન્યાસ કર્યો હતો.

G20 સમિટના ગ્રાઉન્ડ લેવલ કાર્યકર્તાઓ સાથે પીએમના વાર્તાલાપનો મૂળપાઠ

September 22nd, 11:22 pm

કદાચ લોકોને ખબર પણ નહિ હોય. ત્યાં કેટલા લોકો હશે, કેટલું કામ થયું હશે, કેવા સંજોગોમાં થયું હશે. અને તમારામાંથી મોટા ભાગના એવા લોકો હશે જેમને આટલી મોટી ઘટના માટે ક્યારેય કામ કરવાની કે જવાબદાર બનવાની તક મળી નથી. તેનો અર્થ એ છે કે, એક રીતે, તમારે પ્રોગ્રામની કલ્પના કરવાની હતી, તમારે સમસ્યાઓની પણ કલ્પના કરવાની હતી, શું થઈ શકે છે, શું ન થઈ શકે. જો આવું થશે તો અમે આ કરીશું, જો આવું થશે તો અમે આ કરીશું. તમારે તમારી રીતે ઘણી બાબતો પર વિચાર કરવો પડ્યો હશે. અને એટલે જ મારી તમને બધાને ખાસ વિનંતી છે કે, તમે કહેશો કે તમને આટલું બધું કામ મળી ગયું છે, તો પણ છોડશો કે નહીં?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત મંડપમમાં જી-20 સમિટના ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી

September 22nd, 06:31 pm

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જી-20ના સફળ આયોજન માટે જે પ્રશંસાઓ થઈ રહી છે તેના પર ભાર મૂક્યો હતો અને આ સફળતાનો શ્રેય જમીની સ્તરનાં કાર્યકર્તાઓને આપ્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે

October 29th, 08:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર 2022 સુધી ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ

August 13th, 11:31 am

ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.

પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી

August 13th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Freebies will prevent the country from becoming self-reliant, increase burden on honest taxpayers: PM

August 10th, 04:42 pm

On the occasion of World Biofuel Day, PM Modi dedicated the 2G Ethanol Plant in Panipat, Haryana to the nation. The PM pointed out that due to the mixing of ethanol in petrol, in the last 7-8 years, about 50 thousand crore rupees of the country have been saved from going abroad and about the same amount has gone to the farmers of our country because of ethanol blending.

PM dedicates 2G Ethanol Plant in Panipat

August 10th, 04:40 pm

On the occasion of World Biofuel Day, PM Modi dedicated the 2G Ethanol Plant in Panipat, Haryana to the nation. The PM pointed out that due to the mixing of ethanol in petrol, in the last 7-8 years, about 50 thousand crore rupees of the country have been saved from going abroad and about the same amount has gone to the farmers of our country because of ethanol blending.

સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય પુરૂષ હોકી ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો

August 08th, 08:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ ભારતીય પુરૂષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ પુરુષોના સિંગલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલને અભિનંદન પાઠવ્યા

August 08th, 08:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મેન્સ સિંગલ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા

August 08th, 08:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટેબલ ટેનિસ ખેલાડી સાથિયાન જ્ઞાનસેકરનની દ્રઢતા અને સમર્પણની પ્રશંસા કરી

August 08th, 08:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં મેન્સ સિંગલ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટેબલ ટેનિસ ખેલાડી, સાથિયાન જ્ઞાનસેકરનની દ્રઢતા અને સમર્પણની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ CWG 2022માં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ લક્ષ્ય સેનને અભિનંદન પાઠવ્યા

August 08th, 06:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ CWG 2022, બર્મિંગહામ ખાતે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ લક્ષ્ય સેનને અભિનંદન પાઠવ્યા છે.

પીએમએ મિક્સ્ડ ડબલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલ અને શ્રીજા અકુલાની મહેનત અને દ્રઢતાની પ્રશંસા કરી

August 08th, 08:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં મિક્સ્ડ ડબલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલ અને શ્રીજા અકુલાની પ્રશંસા કરી છે.

પીએમએ શ્રીકાંત કિદામ્બીને CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

August 08th, 08:25 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીકાંત કિદામ્બીને બર્મિંગહામ CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમએ શ્રીકાંત કિદામ્બીના ચોથા CWG મેડલ પર પણ ખુશી વ્યક્ત કરી.

પીએમએ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ક્રિકેટ ટીમના સભ્યોને શુભેચ્છા પાઠવી

August 08th, 08:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ક્રિકેટ ટીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા છે.

પીએમએ બેડમિન્ટન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ પર ગર્વ વ્યક્ત કર્યો

August 08th, 08:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં બેડમિન્ટન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદને અભિનંદન પાઠવ્યા હતા.

પીએમએ બોક્સિંગમાં CWGમાં સિલ્વર મેડલ જીતવા બદલ સાગર અહલાવતને અભિનંદન પાઠવ્યા

August 08th, 08:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં બોક્સિંગમાં પુરૂષોની 92+ કિગ્રામાં સિલ્વર મેડલ જીતવા બદલ સાગર અહલાવતને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ સૌરવ ઘોસાલ અને દીપિકા પલ્લીકલને સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

August 07th, 11:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌરવ ઘોસાલ અને દીપિકા પલ્લીકલને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.