
પીએમ નરેન્દ્ર મોદીએ યુકેના મહામહિમ કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે વાતચીત કરી
December 19th, 06:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના મહામહિમ કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે વાત કરી.
જમૈકાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
October 01st, 12:00 pm
ભારત અને જમૈકાના સંબંધોના મૂળમાં આપણા સહિયારા ઇતિહાસ, સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેનાં મજબૂત સંબંધો રહેલાં છે. આપણી ભાગીદારીની લાક્ષણિકતા ચાર 'સી' – કલ્ચર, ક્રિકેટ, કોમનવેલ્થ અને કેરિકોમ (CARICOM) છે. આજની બેઠકમાં અમે તમામ ક્ષેત્રોમાં અમારા સહકારને મજબૂત કરવા ચર્ચા કરી હતી અને કેટલીક નવી પહેલોની ઓળખ કરી હતી. ભારત અને જમૈકા વચ્ચે વેપાર અને રોકાણ વધી રહ્યાં છે. જમૈકાની વિકાસ યાત્રામાં ભારત હંમેશા વિશ્વસનીય અને પ્રતિબદ્ધ વિકાસનું ભાગીદાર રહ્યું છે. આ દિશામાં અમારા તમામ પ્રયાસો જમૈકાના લોકોની જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત છે. આઇટીઇસી અને આઇસીસીઆર શિષ્યાવૃત્તિઓ મારફતે અમે જમૈકાનાં લોકોનાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણમાં પ્રદાન કર્યું છે.
PM Modi addresses the Nari Shakti Vandan Abhinandan Karyakram in Ahmedabad
September 26th, 07:53 pm
Addressing the Nari Shakti Vandan Abhinandan Karyakram in Ahmedabad, Prime Minister Narendra Modi hailed the passage of the Nari Shakti Vandan Adhiniyam, seeking to reserve 33% of seats in Lok Sabha and state Assemblies for women. Speaking to the women in the event, PM Modi said, “Your brother has done one more thing in Delhi to increase the trust with which you had sent me to Delhi. Nari Shakti Vandan Adhiniyam, i.e. guarantee of increasing representation of women from Assembly to Lok Sabha.”ઑસ્ટ્રેલિયાનાં સિડનીમાં સામુદાયિક કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
May 23rd, 08:54 pm
ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને મારા પ્રિય મિત્ર, મહામહિમ, એન્થોની અલ્બેનીઝ, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહામહિમ સ્કોટ મોરિસન, ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સ, વિદેશ પ્રધાન પેની વોંગ, સંચાર પ્રધાન મિશેલ રોલેન્ડ, ઊર્જા પ્રધાન ક્રિસ બોવેન, વિપક્ષના નેતા પીટર ડટન, મદદનીશ વિદેશ મંત્રી ટિમ વોટ્સ, ન્યૂ સાઉથ વેલ્સના કૅબિનેટના ઉપસ્થિત તમામ માનનીય સભ્યો, પેરામાટ્ટાના સંસદ સભ્ય ડૉ. એન્ડ્રુ ચાર્લટન, અત્રે ઉપસ્થિત ઑસ્ટ્રેલિયાના તમામ સંસદ સભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, કાઉન્સિલરો અને ઑસ્ટ્રેલિયામાં રહેતા પ્રવાસી ભારતીયો જે આજે આટલી મોટી સંખ્યામાં હાજર છે, આપ સૌને મારાં નમસ્કાર!ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીની વાતચીત
May 23rd, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રીએ ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની આલ્બાનીસ સાથે 23 મે 2023ના રોજ સિડનીમાં ક્યુડોસ બેંક એરેના ખાતે ભારતીય સમુદાયના સભ્યોના વિશાળ મેળાવડાને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો.જયપુરમાં ખેલ મહાકૂંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 05th, 05:13 pm
જયપુર ગ્રામીણના સાંસદ તથા આપણા સહયોગી ભાઈ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, તમામ ખેલાડી, કોચ તથા મારા યુવાન સાથીઓ.પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું
February 05th, 12:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જયપુર મહાખેલને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કબડ્ડી મેચ પણ નિહાળી હતી. જયપુર ગ્રામીણથી લોકસભાના સાંસદ શ્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ વર્ષ 2017થી જયપુર મહાખેલનું આયોજન કરી રહ્યા છે.2022 ખૂબ જ પ્રેરણાદાયક, અદ્ભુત રહ્યું: પીએમ મોદી મન કી બાત દરમિયાન
December 25th, 11:00 am
સાથીઓ, આ બધાની સાથે જ વર્ષ 2022 એક બીજા કારણથી સદૈવ યાદ કરાશે. તે છે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનો વિસ્તાર. દેશના લોકોએ એકતા અને સંપને ઉજવવા માટે પણ અનેક અદ્ભુત આયોજન કર્યાં. ગુજરાતનો માધવપુર મેળો હોય, જ્યાં રુક્મિણી વિવાહ અને ભગવાન કૃષ્ણના પૂર્વોત્તરના સંબંધોને ઉજવવામાં આવે છે અથવા તો પછી કાશી-તમિલ સંગમમ્ હોય, આ પર્વોમાં પણ એકતાના અનેક રંગો દેખાયા. 2022માં દેશવાસીઓએ એક બીજો અમર ઇતિહાસ લખ્યો. ઑગસ્ટના મહિનમાં ચાલેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન કોણ ભૂલી શકે છે? તે પળ યાદ કરતાં દરેક દેશવાસીના રૂંવાડા ઊભા થઈ જતા હતા. સ્વતંત્રતાનાં 75 વર્ષના આ અભિયાનમાં સમગ્ર દેશ તિરંગામય થઈ ગયો. 6 કરોડથી વધુ લોકોએ તો તિરંગા સાથે સેલ્ફી પણ મોકલી. સ્વતંત્રતાનો આ અમૃત મહોત્સવ હજુ આગામી વર્ષ પણ ચાલશે. અમૃતકાળના પાયાને વધુ મજબૂત કરશે.પીએમએ મિક્સ્ડ ડબલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલ અને શ્રીજા અકુલાની મહેનત અને દ્રઢતાની પ્રશંસા કરી
August 08th, 08:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં મિક્સ્ડ ડબલ્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શરથ કમલ અને શ્રીજા અકુલાની પ્રશંસા કરી છે.પીએમએ શ્રીકાંત કિદામ્બીને CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
August 08th, 08:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીકાંત કિદામ્બીને બર્મિંગહામ CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમએ શ્રીકાંત કિદામ્બીના ચોથા CWG મેડલ પર પણ ખુશી વ્યક્ત કરી.પીએમએ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ક્રિકેટ ટીમના સભ્યોને શુભેચ્છા પાઠવી
August 08th, 08:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ક્રિકેટ ટીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા છે.પીએમએ બેડમિન્ટન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદ પર ગર્વ વ્યક્ત કર્યો
August 08th, 08:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં બેડમિન્ટન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદને અભિનંદન પાઠવ્યા હતા.પીએમએ બોક્સિંગમાં CWGમાં સિલ્વર મેડલ જીતવા બદલ સાગર અહલાવતને અભિનંદન પાઠવ્યા
August 08th, 08:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં બોક્સિંગમાં પુરૂષોની 92+ કિગ્રામાં સિલ્વર મેડલ જીતવા બદલ સાગર અહલાવતને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ સૌરવ ઘોસાલ અને દીપિકા પલ્લીકલને સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
August 07th, 11:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌરવ ઘોસાલ અને દીપિકા પલ્લીકલને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પીએમએ પુરુષોની ડબલ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતવા બદલ શરથ કમલ અને સાથિયાન જ્ઞાનસેકરનને અભિનંદન પાઠવ્યા
August 07th, 10:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં પુરુષોની ડબલ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતવા બદલ શરથ કમલ અને સાથિયાન જ્ઞાનસેકરનને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીશ્રીએ CWG 2022માં મહિલાઓની 50 kg બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નિખત ઝરીનને અભિનંદન પાઠવ્યા
August 07th, 08:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ, 2022માં મહિલાઓની 50 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ નિખત ઝરીનને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીશ્રીએ CWG 2022માં મહિલા જેવલિન થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અન્નુ રાનીને અભિનંદન પાઠવ્યા
August 07th, 06:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અન્નુ રાનીને કોમનવેલ્થ ગેમ્સ, 2022માં મહિલાઓની જેવલિન થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.CWG 2022માં પુરુષોની 10,000 મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પીએમએ સંદીપ કુમારને અભિનંદન આપ્યા
August 07th, 06:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંદીપ કુમારને કોમનવેલ્થ ગેમ્સ, 2022માં પુરુષોની 10,000 મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીશ્રીએ ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર જીતવા બદલ અબ્દુલ્લા અબુબકરને શુભેચ્છાઓ પાઠવી
August 07th, 06:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં એથ્લેટિક્સ મેન્સ ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર જીતવા બદલ અબ્દુલ્લા અબુબકરને શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ એથ્લેટિક્સ મેન્સ ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ એલ્ડહોસ પૉલને અભિનંદન પાઠવ્યા
August 07th, 06:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં એથ્લેટિક્સ મેન્સ ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ એલ્ડહોસ પૉલને અભિનંદન પાઠવ્યા છે.