પ્રધાનમંત્રીએ પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ફરજ સમયે શહીદ થયેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પી
October 21st, 12:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ફરજ સમયે શહીદ થયેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી.રાજમાતા વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે રૂ.100ની કીંમતના વિશેષ સ્મૃતિ સિક્કાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 12th, 11:01 am
કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગીઓ, અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા રાજ્યપાલ અને મુખ્ય મંત્રીઓ, દેશ-વિદેશથી આ ક્રાયક્રમમાં જોડાયેલા રાજમાતા વિજયા રાજે સિંધિયાજીના પ્રશંસકો અને તેમના પરિવારના સભ્યો, સ્નેહીઓ તેમજ મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ રાજમાતા વિજ્યારાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું
October 12th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજમાતા વિજ્યારાજે સિંધિયાની 100મી જન્મજયંતિની ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું. તેમણે રાજમાતાની જન્મજયંતિ નિમિત્તે તેમને સ્મરણાંલિ પણ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ ઇમામ હુસૈન (એસએ)ની શહાદતના સ્મરણોત્સવ ‘અશરા મુબારકા’માં ભાગ લીધો; સભાને સંબોધન કર્યુ
September 14th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી મોદીએ આજે ઇન્દોરમાં ઇમામ હુસૈન(એસએ)ના શહાદતના સ્મરણોત્સવ અશરા મુબારકામાં ઉપસ્થિત દાઉદી વોહરા સમુદાયને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રી હજ઼રત ઇમામ હુસૈન (એસએ)ની શહાદતના સ્મરણોત્સવ ‘અશરા મુબારકા’માં ભાગ લેશે
September 13th, 02:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બર, 2018ના રોજ ઇન્દોરમાં દઊદી વોહરા સમાજ દ્વારા આયોજિત હજ઼રત ઇમામ હુસૈન (એસએ)ની શહાદતના સ્મરણોત્સવ ‘અશરા મુબારકા’માં ભાગ લેશે.પ્રધાનમંત્રીએ પોલીસ સ્મારક દિને પોલીસ કર્મીઓની બહાદૂરીને યાદ કરી
October 21st, 06:20 pm
The Prime Minister, Shri Narendra Modi, on Police Commemoration Day, has proudly recalled the valour of our courageous police personnel who have sacrificed their lives in the line of duty.પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી ઉજાવવા બે સમિતિની રચન
September 23rd, 08:34 pm
Narendra Modi has approved the constitution of two committees for the commemoration of the birth centenary of Pandit Deendayal Upadhyay. The Prime Minister will chair a 149 member National Committee, and the Home Minister, Rajnath Singh, will chair a 23 member Executive Committee.