શ્રીલ પ્રભુપાદજીની 150મી જયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 08th, 01:00 pm
આ પવિત્ર પ્રસંગમાં ઉપસ્થિત તમામ આદરણીય સંતો, આચાર્ય ગૌડિયા મિશનના આદરણીય ભક્તિ સુંદર સન્યાસીજી, મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુનરામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, દેશ અને દુનિયા સાથે સંકળાયેલા તમામ કૃષ્ણ ભક્તો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો. ,પ્રધાનમંત્રીએ શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું
February 08th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આચાર્ય શ્રીલ પ્રભુપાદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને એક સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો. ગૌડિયા મિશનના સ્થાપક, આચાર્ય શ્રીલા પ્રભુપાદે વૈષ્ણવ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોના સંરક્ષણ અને પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.શ્રી અરવિંદની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 13th, 06:52 pm
શ્રી અરવિંદની 150મી જન્મ જયંતી વર્ષના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ પૂણ્ય અવસર પર હું તમામ દેશવાસીઓને પણ અનેક અનેક શુભકામના પાઠવું છું. શ્રી અરવિંદનું 150મું જન્મ વર્ષ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક અવસર છે. તેમની પ્રેરણાને, તેમના વિચારોને આપણી નવી પેઢી સુધી પહોંચાડવા માટે દેશે આ આખા વર્ષને વિશેષ રૂપથી ઉજવવાનો સંકલ્પ કર્યો હતો. તેના માટે એક વિશેષ ઉચ્ચ સ્તરીય સમિતિ રચવામાં આવી હતી. સંસ્કૃતિ મંત્રાલયના નેતૃત્વમાં તમામ અલગ અલગ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે. આ જ શ્રેણીમાં પુડ્ડુચેરીની ધરતી પર, જે મહર્ષિની પોતાની તપોસ્થળી રહી છે, આજે રાષ્ટ્ર તેમને વધુ એક કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજે શ્રી અરવિંદ પર એક સ્મૃતિ કોઈન (સિક્કો) અને પોસ્ટલ સ્ટેમ્પ પણ જારી કરવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે શ્રી અરવિંદના જીવન અને તેમના શિક્ષણથી પ્રેરણા લેતા લેતાં રાષ્ટ્રના પ્રયાસો આપણા સંકલ્પોને એક નવી ઉર્જા, નવી તાકાત પ્રદાન કરશે.PM addresses programme commemorating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing
December 13th, 06:33 pm
The Prime Minister, Shri Narendra Modi addressed a programme celebrating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing today in Kamban Kalai Sangam, Puducherry under the aegis of Azadi ka Amrit Mahotsav. The Prime Minister also released a commemorative coin and postal stamp in honour of Sri Aurobindo.પ્રધાનમંત્રી 1 સપ્ટેમ્બરના રોજ શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે ખાસ સ્મારક સિક્કાનું વિમોચન કરશે
August 31st, 03:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 સપ્ટેમ્બર, 2021ના રોજ સાંજે 4:30 વાગ્યે શ્રીલા ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ₹ 125ના વિશેષ સ્મારક સિક્કાનું વિમોચન કરશે અને સભાને સંબોધિત કરશે.રાજમાતા વિજયા રાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે રૂ.100ની કીંમતના વિશેષ સ્મૃતિ સિક્કાના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 12th, 11:01 am
કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગીઓ, અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા રાજ્યપાલ અને મુખ્ય મંત્રીઓ, દેશ-વિદેશથી આ ક્રાયક્રમમાં જોડાયેલા રાજમાતા વિજયા રાજે સિંધિયાજીના પ્રશંસકો અને તેમના પરિવારના સભ્યો, સ્નેહીઓ તેમજ મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ રાજમાતા વિજ્યારાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું
October 12th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજમાતા વિજ્યારાજે સિંધિયાની 100મી જન્મજયંતિની ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું. તેમણે રાજમાતાની જન્મજયંતિ નિમિત્તે તેમને સ્મરણાંલિ પણ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ દ્રષ્ટિની ખામી ધરાવતાં દિવ્યાંગજનો માટે અનુકૂળ સિક્કાઓની નવી શ્રૃંખલા પ્રસિદ્ધ કરી
March 07th, 12:05 pm
પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દ્રષ્ટિ સંબંધિત ખામી ધરાવતા લોકો માટે ઉપયોગી રૂ. 1, 2, 5, 10 અને 20નાં સિક્કાની નવી શ્રૃંખલા પ્રસિદ્ધ કરી હતી. આ વિવિધ ચલણી સિક્કા નવી શ્રૃંખલાનાં ભાગરૂપે જાહેર કરવામાં આવ્યાં છે.પ્રધાનમંત્રીએ ગુરુ ગોવિંદ સિંહજીની જયંતિ પર 350 રૂપિયાનો સ્મારક સિક્કો પ્રસિદ્ધ કર્યો
January 13th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદ સિંહજીની જન્મજયંતિ પ્રસંગે આજે રાષ્ટ્રીય રાજધાની ખાતે 350 રૂપિયાનો એક સ્મારક સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો. તેમણે ગુરુ ગોવિંદ સિંહજીનાં ઉદાત્તા આદર્શો અને મૂલ્યો – માનવતા, ભક્તિ, વીરતા અને બલિદાનની નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરી હતી તથા લોકોને તેમણે કંડારેલા માર્ગ પર ચાલવાનો આગ્રહ કર્યો હતો.ગુરુ ગોવિંદ સિંહજીની જન્મજયંતિની ઉજવણીના ઉપક્રમે સ્મારક સિક્કો પ્રસિદ્ધ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 13th, 11:00 am
દેશના જુદા–જુદા ખૂણેથી અહિં પધારેલા આપ સૌ મહાનુભવોનું હું સ્વાગત કરું છું. આપ સૌને, સમગ્ર દેશને લોહરીની લાખ લાખ વધામણી. ખાસ કરીને મારા આપણા દેશના અન્નદાતા સાથીઓની માટે પાકની લણણીની આ ઋતુ અનંત ખુશીઓને લઈને આવે તેવી મંગળકામના કરું છું.પ્રધાનમંત્રી ગુરુ ગોવિંદ સિંહજીની જન્મજયંતિની ઉજવણીનાં ઉપક્રમે એમની સ્મૃતિમાં સિક્કો પ્રસિદ્ધ કરશે
January 12th, 11:06 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરી, 2019નાં રોજ લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હીમાં ગુરુ ગોવિંદ સિંહજીની સ્મૃતિ સ્વરૂપે એક સિક્કો પ્રસિદ્ધ કરશે. આ કાર્યક્રમ ગુરુ ગોવિંદ સિંહજીની જન્મજયંતિની ઉજવણીનાં ઉપક્રમે યોજાશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી એક જનસભાને સંબોધિત પણ કરશે.Today, people of the country are working towards creating a strong India, in line with Netaji's vision: PM Modi
December 30th, 05:01 pm
The Prime Minister, Shri Narendra Modi, visited Port Blair in the Andaman and Nicobar Islands today. In Port Blair, he laid a wreath at the Martyrs Column, and visited the Cellular Jail. At Cellular Jail, he visited the cells of Veer Savarkar, and other freedom fighters. He hoisted a high mast flag and offered floral tributes at the Statue of Netaji Subhas Chandra Bose.પ્રધાનમંત્રી આંદામાનમાં
December 30th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં પોર્ટ બ્લેરનો પ્રવાસ કર્યો હતો.પ્રધાનમંત્રીએ ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીનાં માનમાં સ્મારક સિક્કો બહાર પાડ્યો
December 24th, 09:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન શ્રી અટલબિહારી વાજપેયીનાં માનમાં સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, શ્રી વાજપેયીજી આપણી વચ્ચે નથી એ આપણે માની જ શકતાં નથી, તેમને સમાજનાં તમામ વર્ગો ચાહતા હતા તથા તેઓ દિગ્ગજ અને સન્માનીય નેતા હતા.ડૉ. આંબેડકર નેશનલ મેમોરીયલને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન મોદી
April 13th, 07:30 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની પૂર્વસંધ્યાએ નવી દિલ્હીના 26 અલીપુર રોડ ખાતે આવેલા ડૉ આંબેડકર નેશનલ મેમોરીયલનું ઉદ્ઘાટન કર્યું હતું.Let us work together and create India of Mahatma Gandhi's dreams: PM Modi
June 29th, 06:43 pm
PM Narendra Modi attended centenary year celebrations of Sabarmati Ashram in Gujarat. Speaking at the event, he said Mahatma Gandhi’s thoughts inspired us even today to mitigate the challenges the world was facing.ગુજરાતમાં સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેતા વડાપ્રધાન મોદી
June 29th, 11:27 am
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું કે ગાંધીજીના વિચારો આજે પણ વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેને ઘટાડવા માટે આપણને પ્રોત્સાહિત કરે છે.વડાપ્રધાને ગૌરક્ષા બાબતે પણ કડક નિવેદન આપ્યું હતું અને કહ્યું, “આપણે અહિંસાની ભૂમિ છીએ. આપણે મહાત્મા ગાંધીની ભૂમિ છીએ. સમાજ તરીકે અહીં હિંસાને કોઈજ સ્થાન નથી. તે ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન શોધી નહીં શકે.PM Modi releases commemorative coins on Dr. B.R. Ambedkar
December 06th, 11:50 am