નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે 16મા નાગરિક સેવા દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 21st, 11:30 am

મંત્રીમંડળના મારા સહયોગી ડૉ. જીતેન્દ્ર સિંહ, શ્રી પી.કે. મિશ્રાજી, શ્રી રાજીવ ગૌબાજી, શ્રી શ્રીનિવાસનજી અને આ કાર્યક્રમમાં સામેલ તમામ કર્મયોગી સાથીઓ, દેવીઓ અને સજ્જનો! સિવિલ સર્વિસ ડે પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રીએ 16મા નાગરિક સેવા દિવસના ઉપક્રમે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું

April 21st, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 16મા નાગરિક સેવા દિવસ, 2023ના ઉપક્રમે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં નાગિરક અધિકારીઓને સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ જાહેર પ્રશાસનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર મેળવનારા અધિકારીઓને ‘જાહેર સેવામાં ઉત્કૃષ્ટતા બદલ પ્રધાનમંત્રીના પુરસ્કાર’ એનાયત કર્યા હતા.

પીએમ 21મી એપ્રિલે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે

April 18th, 07:26 pm

નાગરિક સેવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21મી એપ્રિલ, 2023ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે.

સિવિલ સર્વિસીસ ડે પ્રસંગે પ્રધાનમંત્રીનો એવોર્ડ ફોર એક્સેલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન એનાયત કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 21st, 10:56 pm

સિવિલ સર્વિસ દિવસ પ્રસંગે આપ સૌ કર્મયોગીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે જે સાથીઓને એવોર્ડ મળ્યા છે તેમને, તેમની સમગ્ર ટીમને અને તે રાજ્યને પણ મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. પણ મારી આદત થોડી ઠીક નથી એટલા માટે હું મફતમાં અભિનંદન આપતો નથી. શું આપણે કેટલીક ચીજનો તેની સાથે જોડી શકીએ તેમ છીએ?

પ્રધાનમંત્રીએ નાગરિક સેવા દિવસ પર પ્રધાનમંત્રીના જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પુરસ્કારો એનાયત કર્યા

April 21st, 10:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિક સેવા દિવસના ઉપક્રમે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં પ્રધાનમંત્રીનાં જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રી મુખ્ય સચિવ શ્રી પી કે મિશ્રા, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબા ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રી સિવિલ સર્વિસ ડે પર, જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરશે

April 20th, 10:09 am

નાગરિક સેવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલ 2022ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ સિવિલ સર્વન્ટ્સને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી દ્વારા સિવિલ સર્વિસ ડેના પ્રસંગે સિવિલ સર્વન્ટ્સને શુભેચ્છાઓ

April 21st, 09:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસીસ ડે નિમિત્તે તમામ સિવિલ સર્વન્ટ્સને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ જાહેર સેવા દિવસ નિમિત્તે જાહેર સેવકોને શુભેચ્છા પાઠવી અને સરદાર પટેલને સ્મરણાંજલી આપી

April 21st, 11:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેર સેવા દિવસ નિમિત્તે જાહેર સેવકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી હતી અને સરદાર પટેલને સ્મરણાંજલી આપી હતી.

લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદી

April 21st, 11:01 pm

લોકશાહી એ કોઈ કરાર નથી, તે સહભાગીતા છે: વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ સનદી સેવા દિવસ નિમિત્તે સનદી અધિકારીઓને સંબોધન કર્યું

April 21st, 05:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સનદી સેવા દિવસ પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રસંગ પ્રશંસા કરવાનો, મૂલ્યાંકન કરવાનો અને આત્મનિરીક્ષણ કરવાનો છે. તેમણે પ્રધાનમંત્રી પુરસ્કારને સનદી અધિકારીઓને પ્રોત્સાહન આપવાના એક પગલા તરીકે ગણાવ્યો અને પુરસ્કાર પ્રાપ્તકર્તાઓને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પુરસ્કારો સરકારની પ્રાથમિકતાને પણ દર્શાવે છે.

પ્રધાનમંત્રી આવતીકાલે લોક પ્રશાસન શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરશે તેમજ સનદી અધિકારીઓને સંબોધન કરશે

April 20th, 03:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 21 એપ્રિલનાં રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પ્રાધાન્ય ધરાવતા સુનિશ્ચિત કાર્યક્રમોનાં અસરકારક અમલીકરણ માટે તથા જિલ્લા/અમલીકરણ એકમો તેમજ કેન્દ્ર/રાજ્ય સંગઠનોમાં નવીનીકરણ અને ઉત્તમ કામગીરી બદલ શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સનદી અધિકારીઓને સંબોધન કરશે.

સોશિયલ મીડિયા કોર્નર 21 એપ્રિલ 2017

April 21st, 08:07 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

Government should come out of the role of a regulator and act as an enabling entity: PM

April 21st, 12:44 pm

Addressing the civil servants on 11th Civil Services Day, PM Narendra Modi said, “The push for reform comes from political leadership but the perform angle is determined by officers and Jan Bhagidari transforms. He added that competition can play an important role in bringing qualitative change.

પ્રધાનમંત્રીએ સિવિલ સર્વિસીસ ડેના રોજ સનદી અધિકારીઓને એવોર્ડસ આપ્યા, સંબોધન કર્યું

April 21st, 12:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 11મા સિવિલ સર્વિસ ડેની ઉજવણી પર સનદી અધિકારીઓને એવોર્ડ એનાયત કર્યા હતા અને સંબોધન કર્યું હતું. આ દિવસને “રીડેડિકેશન” (પુનઃપ્રતિબદ્ધતા) ગણાવી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સનદી અધિકારીઓ તેમની તાકાત અને ક્ષમતાઓ, પડકારો અને જવાબદારીઓથી સારી રીતે વાકેફ છે.

Redefine your role, move beyond controlling, regulating & managerial capabilities: PM Modi to Civil Servants

April 21st, 11:55 am



PM exhorts civil servants to become “agents of change”; calls upon Government officers to engage with people

April 21st, 11:54 am