વિડીયો કોન્ફરન્સ દ્વારા સંસદ સભ્યો માટે બનેલા બહુમાળી ફલેટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 23rd, 11:27 am
દિલ્હીમાં લોક પ્રતિનિધિઓ માટે નિવાસની આ નવી સુવિધા માટે હું આપ સૌને ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવુ છું.! આજે વધુ એક સુભગ સંયોગ એ પણ છે કે આજે આપણા કર્તવ્યવાન, મિતભાષી, આપણા અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલાજીનો જન્મ દિવસ છે. હું ઓમજીને ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવુ છું. તમે સ્વસ્થ રહો, દીર્ઘાયુ રહો અને દેશની સતત સેવા કરતા રહો એવી હું ઈસ્વરને પ્રાર્થના કરૂ છું.પ્રધાનમંત્રીએ સાંસદો માટે બનેલા બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું
November 23rd, 11:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે સાંસદો માટે બનેલા બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફ્લેટ નવી દિલ્હીમાં ડો. ડી બી માર્ગ પર સ્થિત છે. 80 વર્ષથી વધારે જૂનાં આઠ બંગલોને તોડીને એના સ્થાને 76 ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે.Inspired by Pt. Deendayal Upadhyaya, 21st century India is working for Antyodaya: PM Modi
February 16th, 01:01 pm
PM Modi unveiled the statue of Deendayal Upadhyaya in Varanasi. He flagged off the third corporate train Mahakaal Express which links 3 Jyotirling Pilgrim Centres – Varanasi, Ujjain and Omkareshwar. The PM also inaugurated 36 development projects and laid foundation stone for 14 new projects.પ્રધાનમંત્રીએ દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું અને દેશને દીનદયાળ ઉપાધ્યાય સ્મારક અર્પણ કર્યુ
February 16th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને દેશને દીનદયાળ ઉપાધ્યાય સ્મારક અર્પણ કર્યું હતું. તેમણે ત્રીજી કૉર્પોરેટ ટ્રેન મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી પણ આપી હતી, જે 3 જ્યોતિર્લિંગ યાત્રાધામો – વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડે છે. તેમણે 36 વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં 430 બેડ ધરાવતી સુપર-સ્પેશિયાલિટી સરકારી હોસ્પિટલ અને 14 વિકાસલક્ષી પરિયોજનાઓનું ખાતમુહૂર્ત સામેલ છે.અસમમાં કોકરાઝારમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
February 07th, 12:46 pm
મંચ પર બિરાજેલા અસમના રાજ્યપાલ, સંસદમાં મારી સાથીદાર, વિવિધ બોર્ડ અને સંસ્થાઓ સાથે સંબંધિત આગેવાનો, અહીં ઉપસ્થિત એનડીબીએફનાં વિવિધ જૂથોનાં સાથિયોં, અહીં આવેલા સન્માનિય મહાનુભાવો અને મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કરેલી ઉત્કટ અપીલમાં હિંસાના માર્ગે આગળ વધી રહેલા લોકોને શસ્ત્રો હેઠાં મૂકીને બોડો કેડર્સની જેમ મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાનું સ્પષ્ટ જણાવી દીધું હતું.
February 07th, 12:40 pm
તેમણે જણાવ્યું હતું કે, “પૂર્વોત્તરમાં, નક્સલી વિસ્તારોમાં અથવા જમ્મુ અને કાશ્મીરમાં જે લોકોને હજુ પણ શસ્ત્રો અને હિંસામાં વિશ્વાસ છે તેને હું વિનંતી કરું છુ કે, તેઓ બોડો યુવાનો પાસેથી શીખે અને પ્રેરણા મેળવીને મુખ્યપ્રવાહમાં આવે. તેઓ પરત ફરીને તેમના જીવનની ઉજવણી શરૂ કરે.”નાના શહેરો નવા ભારતનો પાયો છે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર પ્રધાનમંત્રીનો જવાબ
February 06th, 08:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે $ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા મહત્વાકાંક્ષી છે પરંતુ આપણે મોટું વિચારીને આગળ વધવું પડશે. “હું ખાતરી આપું છું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સંપૂર્ણ ગતિ અને પૂર્ણ ક્ષમતા સાથે 5 ટ્રિલિયન ડોલરના નિવેશનું સપનું જોઈ રહ્યું છે.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જવાબનો મૂળપાઠ
February 06th, 07:51 pm
45થી વધુ માનનીય સભ્યોએ આ સંબોધન ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ વરિષ્ઠ સભ્યોનું ગૃહ છે. અનુભવી મહાપુરૂષોનું ગૃહ છે. ચર્ચાને રસપ્રદ બનાવવાનો સૌ કોઈનો પ્રયાસ રહ્યો છે. શ્રીમાન ગુલામનબીજી, શ્રીમાન આનંદ શર્મા, ભૂપેન્દ્ર યાદવજી, સુધાંશુ ત્રિવેદીજી, સુધાકર શેખરજી, રામચંદ્ર પ્રસાદજી, રામગોપાલજી, સતીષચંદ્ર મિશ્રાજી, સંજય રાઉતજી, સ્વપનદાસજી, પ્રસન્ના આચાર્યજી, એ. નવનીત જી, આવા તમામ માનનીય સભ્યોએ અહીં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.નવો અભિગમ, શાસનમાટે નવો વિચાર, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચાના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું
February 06th, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ જવાબમાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે શાસન માટે નવા વિચારો અને નવા અભિગમ લાવ્યા છે. આ નવી વિચારસરણી અને નવા અભિગમ શાસનના દાખલાઓમાંના એક ઉદાહરણ તરીકે ડિજિટલ ભારતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 પહેલા માત્ર 59 ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી હતી પરંતુ છેલ્લા 5 વર્ષમાં 1.25 લાખ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખાતરી આપી હતી કે સીએએ કોઈપણ ભારતીય નાગરિકને અસર કરશે નહીં
February 06th, 06:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિના સંબોધન પર ‘મોશન ઓફ થેન્ક્સ’નો જવાબ આપ્યો.Our vision is for greater investment, better infrastructure and maximum job creation: PM Modi
February 06th, 03:51 pm
PM Narendra Modi in Lok Sabha said that the Government has kept the fiscal deficit in check. He dwelt on the many steps taken by the Government to increase confidence of investors and strengthen the country's economy.લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર પ્રધાનમંત્રીનો જવાબ
February 06th, 03:50 pm
લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં જવાબ આપતાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું પ્રવચન આપણામાં આશાની ભાવના જન્માવે છે અને રાષ્ટ્રને આગામી સમયમાં આગળ લઈ જવાનો રોડમેપ રજૂ કરે છે.ભાજપની સરકારે હંમેશા ગરીબો અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કર્યું છે: પ્રધાનમંત્રી મોદી
February 04th, 03:09 pm
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વિરાટ જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ભાજપની તરફેણમાં છે, વિપક્ષો અત્યારે રાતે ઉંઘી પણ શકતા નથી.પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના દ્વારકા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું
February 04th, 03:08 pm
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દ્વારકા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. વિરાટ જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હીના લોકો ભાજપની તરફેણમાં છે, વિપક્ષો અત્યારે રાતે ઉંઘી પણ શકતા નથી.માત્ર ભાજપ જ દિલ્હીને એવા શિખરે લઇ જઇ શકે છે જેના માટે તે યોગ્યતા ધરાવે છે: પ્રધાનમંત્રી મોદી
February 03rd, 04:06 pm
દિલ્હીમાં આવી રહેલી ચૂંટણી પૂર્વે પ્રધાનમંત્રી મોદીએ આજે શાહદરામાં એક વિરાટ રેલીને સંબોધન કર્યું હતુ. પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના લોકોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “દરેક દિલ્લીવાસીઓની મીઠાશના કારણે જ આજે દિલ્હી આ મુકામ પર છે. દિલ્હી માત્ર એક શહેર નથી પરંતુ આ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે. દિલ્હીએ દરેક ભારતીયોને આશરો આપ્યો છે.”પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના શાહદરામાં વિરાટ રેલીને સંબોધન કર્યું
February 03rd, 04:00 pm
દિલ્હીમાં આવી રહેલી ચૂંટણી પૂર્વે પ્રધાનમંત્રી મોદીએ આજે શાહદરામાં એક વિરાટ રેલીને સંબોધન કર્યું હતુ. પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના લોકોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “દરેક દિલ્લીવાસીઓની મીઠાશના કારણે જ આજે દિલ્હી આ મુકામ પર છે. દિલ્હી માત્ર એક શહેર નથી પરંતુ આ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે. દિલ્હીએ દરેક ભારતીયોને આશરો આપ્યો છે.”Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરને દેશનો તાજ ગણાવ્યો
January 28th, 06:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યુવા ભારત સમસ્યાઓને લંબાવવા ઇચ્છતું નથી તથા વિભાજનવાદ અને આતંકવાદ સામે લડવા ઇચ્છે છે. તેમણે આજે દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી
January 28th, 12:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે નેશનલ કેડેટ કોર્પ્સની રેલીમાં હાજરી આપી હતી. આ રેલીમાં પ્રધાનમંત્રીએ ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ એનસીસી દળોએ કરેલી માર્ચ પાસ્ટ નિહાળી હતી. અન્ય મૈત્રીપૂર્ણ અને પડોશી દેશોના કેડેટ્સને પણ આવકાર આપ્યો હતો.નેશનલ કેડેટ કોર્પસની રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સબોધનનો મૂળપાઠ
January 28th, 12:07 pm
કેબિનેટમાં મારા સહયોગી શ્રી રાજનાથ સિંહજી, શ્રીપદ યેસો નાયકજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપીન રાવતજી, ત્રણેય સેનાઓના ઉચ્ચ પદાધિકારીઓ, સંરક્ષણ સચિવ, નેશનલે કેડેટ કોર્પના ડાયરેક્ટર જનરલ, મિત્ર દેશોમાંથી પધારેલા અમારા મહેમાન અને દેશના ખૂણે ખૂણેથી અહીં ઉપસ્થિત રહેલા મારા યુવાન સાથીઓ.