Prime Minister Narendra Modi to launch Rozgar Mela

October 20th, 02:34 pm

PM Modi will launch Rozgar Mela – the recruitment drive for 10 lakh personnel – on 22nd October at 11 AM via video conferencing. During the ceremony, appointment letters will be handed over to 75,000 newly inducted appointees. This will be a significant step forward towards fulfilling the continuous commitment of the Prime Minister to providing job opportunities for the youth and ensuring welfare of citizens.

કાયદા મંત્રીઓ અને સચિવોની અખિલ ભારતીય પરિષદનાં ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 15th, 12:42 pm

દેશ અને તમામ રાજ્યોના કાયદા મંત્રીઓ અને સચિવોની આ મહત્વની બેઠક સ્ટેચ્યુ ઑફ યુનિટીની ભવ્યતા વચ્ચે થઇ રહી છે. આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે જનહિત અંગેની સરદાર પટેલની પ્રેરણા, આપણને સાચી દિશામાં પણ લઈ જશે અને આપણને લક્ષ્ય સુધી પહોંચાડશે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના એકતા નગર ખાતે યોજવામાં આવેલી કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું

October 15th, 12:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ વુહાન બચાવ કામગીરીની પ્રશંસા કરી

February 13th, 09:58 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એર ઇન્ડિયા અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ જેમણે વુહાનમાં ફસાયેલા ભારતીયોને સ્થળાંતરની કામગીરી દ્વારા ફરજ પ્રત્યે ઉચ્ચ કક્ષાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી એમની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ સ્થળાંતર કામગીરીની ટીમના સભ્યોને પ્રશંસાપત્ર આપ્યાછે. આ પત્ર નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી દ્વારા ચાલકદળને સોંપવામાં આવશે.

Launch of key metro projects in Mumbai will greatly enhance ‘Ease of Living’ for people: PM Modi

September 07th, 12:29 pm

Addressing a public meeting in Mumbai, Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stones for several metro projects today. PM Modi laid the foundation stone of three new metro lines of Mumbai Metro as well as for the new Metro Bhavan to be built for controlling Mumbai Metro’s operations.

‘મુંબઈ ઇન મિનિટ્સ’નાં વિઝનના સાથે પ્રધાનમંત્રીએ મુંબઈ મેટ્રો પરિયોજનાને ગતિ આપી પ્રધાનમંત્રીએ ત્રણ મેટ્રો લાઈનનો શિલાન્યાસ કર્યો

September 07th, 12:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘મુંબઈ ઇન મિનિટ્સ’નાં વિઝન સાથે અનેકવિધ મુંબઈ મેટ્રો પરિયોજનાઓ માટે શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા. આ પરિયોજનાઓ શહેરના મેટ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ટરને વેગ આપશે અને મુંબઈકરોને વધુ સુરક્ષિત, વધુ ઝડપી અને વધુ સારા આવાગમનની સુવિધા પ્રદાન કરવામાં યોગદાન આપશે.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કોઇમ્બતૂરમાં શ્રી રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદનાં શિકાગો સંબોધનની 125મી વર્ષગાંઠનાં પૂર્ણાહૂતિ સમારંભને સંબોધન કર્યું

September 11th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કોઇમ્બતૂરમાં શ્રી રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદનાં

જે પક્ષમાં આંતરિક લોકશાહી ન હોય તેની પાસેથી લોકશાહીના મૂલ્યોને વળગી રહેવાની આશા ન રાખી શકાય: વડાપ્રધાન મોદી

June 26th, 12:50 pm

કટોકટી પર મુંબઈમાં એક કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષ પર કટોકટી લાદવા અને દેશને જેલમાં ફેરવી નાખવા બદલ આક્રમક હુમલો કર્યો હતો.

કોંગ્રેસે આપણા બહાદુર જવાનોનું અપમાન કર્યું, ખેડૂતો પ્રત્યે તેઓ સંવેદનહીન છે: વડાપ્રધાન મોદી

May 03rd, 01:17 pm

કર્ણાટકના કુલબર્ગીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યની ચૂંટણી કર્ણાટકનું ભવિષ્ય નક્કી કરશે. વડાપ્રધાને કહ્યું, ”આ મહિલાઓની સુરક્ષા બાબતે, ખેડૂતોની સુખાકારી માટે છે. એવું ન વિચારતા કે તમે માત્ર એક વિધાનસભ્ય ચૂંટી રહ્યા છે. આ બાબત તેની પણ આગળ જાય છે.”

નાગરિકોએ ધૈર્ય અને શિસ્તબદ્ધ રીતે ચલણી નોટોની અદલાબદલી કરતાં પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી;

November 10th, 08:10 pm

PM Narendra Modi expressed happiness at the patient and orderly manner in which the citizens are getting the notes exchanged in banks following the cancellation of the legal tender character of the high denomination bank notes of Rs.500 and Rs.1000. The PM said that it is heartening to see such warmth, enthusiasm and patience of the citizens to bear this limited inconvenience for a greater good.

ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વિમોચન કરાયેલા ઉપ-રાષ્ટ્રપતિના પુસ્તક `સિટિઝન એન્ડ સોસાયટી’ સમયે પ્રધાનમંત્રીની ટિપ્પણી

September 23rd, 01:42 pm

PM Narendra Modi attended a function for release of the book ‘Citizen and Society,’ written by Vice-President, Hamid Ansari. PM Modi congratulated the Vice President for presenting his thoughts to the future generations through the book. “India should be proud to be a country of so many dialects and languages, and so many different faiths, living in harmony”, PM Modi remarked at the event.