પ્રધાનમંત્રી શ્રીએ ઈસ્ટરના ખાસ અવસર પર ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક નેતાઓ સાથે મુલાકાત કરી
April 09th, 07:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના વિશેષ અવસર પર ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક નેતાઓ સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ આ પ્રસંગે દિલ્હીમાં સેક્રેડ હાર્ટ કેથેડ્રલની મુલાકાતની ઝલક પણ શેર કરી હતી.