પ્રધાનમંત્રીએ દરેકને ક્રિસમસની શુભેચ્છા પાઠવી
December 25th, 09:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાતાલના અવસર પર જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સીબીસીઆઈ ખાતે આયોજિત ક્રિસમસ કાર્યક્રમની ઝલક પણ શેર કરી.કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 23rd, 09:24 pm
માત્ર ત્રણ-ચાર દિવસ પહેલા, હું ભારત સરકારમાં મારા સાથીદાર જ્યોર્જ કુરિયન જીને ત્યાં ક્રિસમસની ઉજવણીમાં ગયો હતો. હવે આજે તમારી વચ્ચે હાજર રહીને આનંદ થાય છે. કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા- CBCIની આ ઈવેન્ટ એ તમારા બધાને નાતાલની ખુશીમાં જોડાવાની તક છે, આ દિવસ આપણા બધા માટે યાદગાર બનવાનો છે. આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષે CBCI તેની સ્થાપનાના 80 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર હું CBCI અને તેની સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં ભાગ લીધો
December 23rd, 09:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સીબીસીઆઈ સેન્ટર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (સીબીસીઆઈ) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં સહભાગી થયા હતા. ભારતમાં કેથોલિક ચર્ચના મુખ્યાલયમાં આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પહેલી વખત હાજરી આપી છે. પ્રધાનમંત્રીએ ખ્રિસ્તી સમુદાયનાં મુખ્ય નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચનાં અગ્રણી નેતાઓ સામેલ છે.પીએમ 23મી ડિસેમ્બરે CBCI સેન્ટર, નવી દિલ્હી ખાતે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપશે
December 22nd, 02:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે CBCI કેન્દ્ર પરિસર, નવી દિલ્હી ખાતે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપશે.વિકસિત ભારત-વિકસિત ગોવા પ્રોગ્રામમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 06th, 02:38 pm
ગોવાના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લાઈજી, આપણા યુવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો, અન્ય મહાનુભાવો અને ગોવાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. સમેસ્ત ગોંયકારાંક, મના-કાલઝા સાવન નમસ્કાર. તુમચો મોગ અની ઉર્બા પૂડોંન, મ્હાકા ગોયાંત યોન સદાંચ ખોસ સતા.પ્રધાનમંત્રીએ ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
February 06th, 02:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં રૂ. 1330 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી. આજની વિકાસ પરિયોજનાઓમાં શિક્ષણ, રમતગમત, જળ શુદ્ધિકરણ, કચરાનું વ્યવસ્થાપન અને પર્યટન ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ રોજગાર મેળા અંતર્ગત વિવિધ વિભાગોમાં 1930ની નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ પણ કર્યું હતું અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓને મંજૂરીનાં પત્રો પણ સુપરત કર્યા હતાં.7, લોક કલ્યાણ માર્ગ ખાતે નાતાલના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
December 25th, 02:28 pm
આ ખાસ અને પવિત્ર અવસર પર તમે બધા મારાં નિવાસસ્થાને આવ્યા છો તે મારા માટે ખૂબ જ આનંદદાયક છે. જ્યારે ઈન્ડિયન માઈનોરિટી ફાઉન્ડેશને પ્રસ્તાવ મૂક્યો કે આપણે બધા સાથે મળીને નાતાલની ઉજવણી કરીએ, ત્યારે મેં તેમને કહ્યું કે મારે ત્યાં મનાવીએ, અને તેમાંથી આ કાર્યક્રમ બની ગયો. તેથી તે મારા માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે. અનિલજીએ મને ખૂબ મદદ કરી, હું તેમનો પણ ખાસ આભારી છું. આમ, મેં તેને ખુશીથી સ્વીકારી લીધું હતું. આ પહેલ માટે હું લઘુમતી ફાઉન્ડેશનનો પણ ખૂબ આભારી છું.પ્રધાનમંત્રીએ નાતાલનાં પ્રસંગે ખ્રિસ્તી સમુદાય સાથે વાતચીત કરી
December 25th, 02:00 pm
દરેકને, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયના લોકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રીએ આ ખૂબ જ ખાસ અને પવિત્ર પ્રસંગે તેમની સાથે જોડાવા બદલ હાજર રહેલા દરેકનો આભાર માન્યો. તેમણે ભારતીય લઘુમતી ફાઉન્ડેશનના નાતાલની ઉજવણીના પ્રસ્તાવને સાથે મળીને સ્વીકારવામાં આનંદ વ્યક્ત કર્યો હતો અને આ પહેલ બદલ તેમનો આભાર માન્યો હતો. લાંબા સમયથી ખ્રિસ્તી સમુદાય સાથે પોતાના ગાઢ અને ઉષ્માભર્યા સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે ખ્રિસ્તી સમુદાય અને તેમનાં નેતાઓ સાથે અવારનવાર થતી બેઠકો. થોડા વર્ષો પહેલા જ પવિત્ર પોપ સાથેની તેમની વાતચીતને ખૂબ જ યાદગાર ક્ષણ તરીકે ગણાવીને પ્રધાનમંત્રીએ પૃથ્વીને વધુ સારી જગ્યા બનાવવા માટે સામાજિક સંવાદિતા, વૈશ્વિક બંધુત્વ, આબોહવામાં પરિવર્તન અને સમાવેશી વિકાસ જેવા મુદ્દાઓ પરની ચર્ચાઓ પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રી શ્રીએ ઈસ્ટરના ખાસ અવસર પર ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક નેતાઓ સાથે મુલાકાત કરી
April 09th, 07:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના વિશેષ અવસર પર ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક નેતાઓ સાથે મુલાકાત કરી. શ્રી મોદીએ આ પ્રસંગે દિલ્હીમાં સેક્રેડ હાર્ટ કેથેડ્રલની મુલાકાતની ઝલક પણ શેર કરી હતી.પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈશુ ખ્રિસ્તના શૌર્ય અને બલિદાનને યાદ કર્યા
April 15th, 09:25 am
પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈશુ ખ્રિસ્તના શૌર્ય અને બલિદાનને યાદ કર્યાપ્રધાનમંત્રીએ કોવિડ-19 અંગે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી
July 28th, 07:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ ધર્મના પ્રતિનિધિઓ તથા સામાજિક સંગઠનો સાથે કોવિડ19ની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ પરમ – પાવન મોરાન માર બેસેલિયોસ મારથોમા પાઓલોસ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 12th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રીએ ઈન્ડિયન ઑર્થોડૉક્સ ચર્ચના સર્વોચ્ચ પ્રમુખ પરમ-પાવન મોરાન માર બેસેલિયોસ મારથોમા પાઓલોસ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ ઈસ્ટર પર્વ નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી
April 04th, 09:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના તહેવાર નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી છે.PM Modi campaigns in Kerala’s Pathanamthitta and Thiruvananthapuram
April 02nd, 01:45 pm
Ahead of Kerala assembly polls, PM Modi addressed rallies in Pathanamthitta and Thiruvananthapuram. He said, “The LDF first tried to distort the image of Kerala and tried to show Kerala culture as backward. Then they tried to destabilize sacred places by using agents to carry out mischief. The devotees of Swami Ayyappa who should've been welcomed with flowers, were welcomed with lathis.” In Kerala, PM Modi hit out at the UDF and LDF saying they had committed seven sins.ગૂડ ફ્રાઈડે આપણને ઈસુ ખ્રિસ્તના સંઘર્ષો અને બલિદાનો વિશે યાદ અપાવે છેઃ પ્રધાનમંત્રી
April 02nd, 09:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસુ ખ્રિસ્તને કરૂણાના આદર્શ અવતાર કહ્યા છે.પ્રધાનમંત્રીએ અય્યા વૈઈકુંડા સ્વામીકલ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ
March 12th, 07:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અય્યા વૈઈકુંડા સ્વામીકલ પ્રત્યે તેમની જન્મ જયંતી નિમિતે સન્માન વ્યક્ત કર્યુ હતું.PM greets the nation on Christmas
December 25th, 10:38 am
The Prime Minister Shri Narendra Modi has conveyed his greetings to the nation on Christmas.PM greets people on the occasion of Easter
April 12th, 02:07 pm
The Prime Minister, Shri Narendra Modi has greeted people on the occasion of Easter.શ્રી સિદધાગંગા મઠમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 02:31 pm
પૂજનીય શ્રી સિદ્ધલિંગેશ્વરા સ્વામીજી, કર્ણાટકન મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી ડી.વી.સદાનંદ ગૌડાજી, શ્રી પ્રહલાદ જોશીજી, કર્ણાટક સરકારના મંત્રિગણ, અહીં ઉપસ્થિત આદરણીય સંત સમાજ શ્રદ્ધાળુગણ, દેવીઓ અને સજ્જનો, આપ સૌને નમસ્કાર, તુમકુરુમાં ડૉક્ટર શિવકુમાર સ્વામીજીની ધરતી, સિદ્ધગંગા મઠમાં આવી મને ખૂબ પ્રસન્નતા થઈ રહી છે. સૌથી પહેલા આપ સૌને નવ વર્ષની શુભકામનાઓપ્રધાનમંત્રીએશ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લીધી, શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના સ્મારક સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો
January 02nd, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લીધી હતી અને શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના સ્મારક સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો હતો.