અમે ઓછા વિશેષાધિકાર ધરાવતા લોકો સુધી ઉડ્ડયન પહોંચાડવા તેને પોષણક્ષમ બનાવ્યું છે: વડાપ્રધાન મોદી
October 07th, 02:24 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ, ગુજરાત ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટની આધારશીલા રાખી હતી. સુરેન્દ્રનગર ખાતે એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે વિકાસની પરિભાષા બદલી રહી છે. તેમણે કહ્યું કે કોણે વિચાર્યું હતું કે આ જીલ્લામાં એરપોર્ટ આવશે? આ પ્રકારનો વિકાસ નાગરિકોને સશક્ત બનાવે છે.રાજકોટ, ગુજરાતમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની આધારશીલા રાખતા વડાપ્રધાન મોદી
October 07th, 02:23 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ, ગુજરાત ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટની આધારશીલા રાખી હતી. સુરેન્દ્રનગર ખાતે એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે વિકાસની પરિભાષા બદલી રહી છે. તેમણે કહ્યું કે કોણે વિચાર્યું હતું કે આ જીલ્લામાં એરપોર્ટ આવશે? આ પ્રકારનો વિકાસ નાગરિકોને સશક્ત બનાવે છે.