કર્ણાટકે કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી છે: બેંગલુરુમાં વડાપ્રધાન મોદી
February 04th, 05:02 pm
‘પરિવર્તને યાત્રે’ રેલીને બેંગલુરુમાં સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ટિપ્પણી કરી હતી કે રાજ્યમાંથી કોંગ્રેસની વિદાયનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને તે હવે એક્ઝીટ ગેટ પર ઉભા છે. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ વિકાસને સમર્પિત છે જ્યારે કોંગ્રેસ ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણના અને વિભાજનના રાજકરણ સાથે ઉભી છે.PM Modi addresses public meeting in Bengaluru, Karnataka
February 04th, 04:58 pm
Addressing a ‘Parivartane Yatre’ rally in Bengaluru, PM Narendra Modi remarked that countdown for Congress to exit the state had begun and they were now standing at the exit gate. He added that BJP was devoted to development while the Congress only stood for corruption, politics of appeasement and pision.With Intensified Mission Indradhanush, we want to ensure better and healthy future for children: PM Modi
October 08th, 12:43 pm
Addressing a public meeting in his hometown, Shri Modi remarked, Coming back to one's home town and receiving such a warm welcome is special. Whatever I am today is due to the values I have learnt on this soil, among you all in Vadnagar.પ્રધાનમંત્રીએ વડનગરની મુલાકાત લીધી, સઘન મિશન ઇન્દ્રધનુષનો શુભારંભ કરાવ્યો અને જનસભાને સંબોધિત કરી
October 08th, 12:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમનાં વતન વડનગરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી બન્યાં પછી તેમની તેમનાં વતનની આ સૌપ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રીને આવકારવા નગરજનો શેરીઓમાં મોટી સંખ્યામાં એકત્ર થયાં હતાં. પ્રધાનમંત્રીએ નગરમાં હાટકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેઓ એ શાળામાં પણ ગયા હતાં, જ્યાં તેમણે બાળપણમાં શિક્ષણ મેળવ્યું હતું.ડિજીટલ ઇન્ડિયા પારદર્શિતા, અસરકારક સેવાનું પ્રદાન અને સુશાસનની ખાતરી આપે છે
October 07th, 06:15 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે IIT ગાંધીનગરના નવનિર્મિત ભવન પરિસરને દેશને સમર્પિત કર્યું હતું અને પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા યોજના શરુ કરાવી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું ભારતના દરેક હિસ્સામાં તમામ ઉંમરના લોકો તેમજ સમાજના વિવિધ વર્ગો માટે ડિજીટલ સાક્ષરતાનું કાર્ય થઇ રહ્યું છે.IIT ગાંધીનગરના નવા ભવનને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન મોદી, ડિજીટલ સાક્ષરતા યોજના શરુ કરાવી
October 07th, 06:13 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે IIT ગાંધીનગરના નવા ભવનને સમર્પિત કર્યું હતું અને પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા યોજનાને શરુ કરાવી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું, ભારતના દરેક ખૂણામાં સમાજના દરેક વયના તેમજ વિભાગોમાં ડિજીટલ સાક્ષરતા ફેલાવવાનું કાર્ય ચાલી રહ્યું છે.PM Modi addresses students of Sathya Sai Medical Institute via video conferencing
November 27th, 05:47 pm
Prime Minister Narendra Modi today addressed students of Sathya Sai Medical Institute via video conferencing. PM Modi remarked, Love all and serve all, Sathya Sai Baba lived this mantra. Inspired by him, the work in health and education sector is commendable. Shri Modi hoped that the institution would benefit the people in the regionPradhan Mantri Awas Yojana is a way to help the poor realise their dreams: PM Modi in Chhattisgarh
February 21st, 10:51 am
PM in Naya Raipur
February 21st, 10:50 am